________________
મેતાર્યમુનિનું દષ્ટાન્ત (નિ. ૭૬૭) # ૩૩૩ सो वड्डुवड्डेणं सद्देणं भणइ-किं एयं साविएत्ति, ते णिग्गया बाहिं बारं बंधंति, पच्छा भणंतिभगवं ! पणच्चसु, सो पडिग्गहं ठवेऊण पणच्चिओ, ते ण याणंति वाएउं, भणंति-जुज्झामो, दोवि एक्कसरा ते आगया, मम्मेहिं आहया, जहा जंताणि तहा खलखलाविआ, तओ णिसिटुं हणिऊण बाराणि उग्घाडित्ता गओ, उज्जाणे अच्छति, राइणो कहियं, तेण मग्गाविओ, साहू भणंतिपाहूणओ आगओ, ण याणामो, गवसंतेहिं उज्जाणे दिट्ठो, राया गओ खामिओ य, णेच्छइ 5 मोत्तुं, जइ पव्वयंति तो मुयामि, ताहे पुच्छिया, पडिसुयं, एगत्थ गहाय चालिया जहा सटाणे ठिया संधिणो, लोयं काऊण पव्वाविया, रायपुत्तो सम्मं करेति मम पित्तियत्तोत्ति, पुरोहियसुयो दुगंछड्-अम्हे एएण कवडेण पव्वाविया, दोवि मरिऊण देवलोगं गया, संगौरं करेंति-जो पढमं ઘરમાં પ્રવેશ્યો. એટલે સ્ત્રીઓ હાહાકાર કરતી બહાર નીકળી. સાગરચન્દ્ર મોટા અવાજે કહ્યુંહે શ્રાવિકાઓ ! આ શું છે? (અર્થાત્ શા માટે હાહાકાર કરો છો?) તેવામાં રાજપુત્ર અને પુરોહિતપુત્ર 10 પણ ત્યાં આવ્યા અને તેઓએ બહારનો દરવાજો બંધ કર્યો. પછી કહ્યું કે-“ભગવાન તમે નાચો.” સાગરચન્દ્ર પાત્રાઓ બાજુ પર મૂકીને નાચ્યો. પરંતુ તે બંને વાજીંત્ર વગાડવું જાણતા નથી. તેથી કહે છે-“યુદ્ધ કરીએ.” બંને જણા એક સાથે યુદ્ધ કરવા આવ્યા. સાગરચન્દ્ર બંનેને મર્મસ્થાને માર્યા. તથા યંત્ર જેવા અસ્થિરસંધિવાળા કર્યા. ત્યાર પછી ખૂબ મારીને દ્વારો ઉઘાડીને તે નીકળી ગયો અને ઉદ્યાનમાં જઈને ઊભો રહ્યો. આ વાત રાજાને કરવામાં આવી. રાજાએ તપાસ કરી. (તપાસ કરતાં 15 સાધુઓ પાસે સૈનિકો પહોંચ્યા.) સાધુઓએ કહ્યું “એક મહેમાન સાધુ આવ્યો છે. પરંતુ અત્યારે તે ક્યાં ગયો એ અમે જાણતા નથી.” ગવેષણા કરતા સાધુ ઉદ્યાનમાં દેખાયો. - રાજા ત્યાં ગયો અને સાધુ પાસે ક્ષમા માગી. છતાં બંને પુત્રોને સાધુ મુક્ત કરવા ઇચ્છતો નથી, અને કહે છે કે “જો તે બંને દીક્ષા લેતા હોય તો તેઓને મુક્ત કરું.” બંને પુત્રોને પૂછવામાં આવ્યું. તેઓએ દીક્ષા લેવા સંમતિ આપી. તેથી સાગરચન્દ્ર સાધુએ તે બંનેને એવી રીતે પકડીને 20 હલાવ્યા કે જેથી સાંધાઓ સ્વસ્થાને સ્થિર થઈ ગયા. ત્યાં જ લોચ કરીને બંનેને દીક્ષા આપી દીધી. તે સમયે રાજપુત્ર “આ મારા કાકા છે” એમ માની “બરાબર કર્યું” એમ માને છે. જ્યારે પુરોહિતપુત્ર નિંદા કરે છે કે “આ સાધુએ કપટથી અમને બંનેને દીક્ષા આપી.” બંને મરીને દેવલોકમાં ગયા. ત્યાં તેઓ સંકેત કરે છે કે–જે પ્રથમ અવે, તેને બીજો દેવ પ્રતિબોધ કરે.
૨૬. સ વૃદતા વૃદતા શબ્રેન મતિ-વિમેતત્ શ્રાવિ ? તિ, તો નિતૌ હર વMીત:, 25 - पश्चात् भणतः-भगवन् ! प्रनर्त्तय, स प्रतिग्रहं स्थापयित्वा प्रनर्तितः, तौ न जानीतो वादयितुं, भणत:युध्यावहे, द्वावपि तौ सहैवागतौ, मर्मस्वाहतौ, यथा चन्द्राणि तथा अस्थिरसन्धिको कृतौ, ततो निसृष्टं हत्वा द्वाराणि उद्घाट्य गतः, उद्याने तिष्ठति, राज्ञे कथितं, तेन मार्गितः, साधवो भणन्ति-प्राघूर्णक आगतः, न जानीमः, गवेषयद्भिद्याने दृष्टः, राजा गतः क्षामितश्च, नेच्छति मोक्तुं, यदि प्रव्रजतस्तदा मुञ्चामि, तदा पृष्टौ, प्रतिश्रुतम्, एकत्र गृहीत्वा चालितौ यथा स्वस्थाने संधयः स्थिताः, लोचं कृत्वा प्रवाजितौ, 30 राजपुत्रः सम्यक् करोति-मम पैतृक (पितृव्यः) इति, पुरोहितसुतो जुगुप्सते-आवामेतेन कपटेन प्रवाजितौ, द्वावपि मृत्वा देवलोकं गतौ, सङ्केतं कुरुतः यः प्रथम ★ संगरे प्र० ।