________________
૨૫૦ ની આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) प्रतिपद्यमानक उक्तः कथमिदानी सर्वास्वभिधीयमानः सम्यक्त्वश्रुतप्रतिपत्ता न विरुध्यत इति ?, उच्यते, तत्र कृष्णादिद्र व्यसाचिव्यजनिताऽऽत्मपरिणामरूपां भावलेश्यामाश्रित्यासावुक्तः, इह અત્યારે “છએ લેગ્યામાં સમ્યક્ત્વ-શ્રુતને પ્રાપ્ત કરનારા હોય” એમ કહો છો- આ તો પરસ્પર વિરોધી નહીં થાય ?
સમાધાનઃ પૂર્વે અમે જે કહ્યું હતું તે કૃષ્ણાદિ દ્રવ્યોના સહાયથી ઉત્પન્ન થતાં આત્મપરિણામરૂપ, ભાવલેશ્યાને આશ્રયી પ્રતિપદ્યમાનક કહ્યો હતો. જ્યારે અહીં તો અવસ્થિત એવા કૃષ્ણાદિદ્રવ્યરૂપ દ્રવ્યલેશ્યાને જ આશ્રયી કહ્યો છે. માટે કોઈ વિરોધ નથી. (અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે– મનુષ્યોને ભાવલેશ્યા અને દ્રવ્યલેશ્યા બંને અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્વે બદલાયા કરે છે. તેથી
મનુષ્યોને દ્રવ્યથી અને ભાવથી જ્યારે વિશુદ્ધ વેશ્યાત્રિકનો ઉદય થાય ત્યારે જ સમ્યક્ત્વાદિની 10 પ્રાપ્તિ થાય છે. દેવ-નારકોને પણ ભાવથી વિશુદ્ધ વેશ્યાઓના ઉદયમાં જ સમ્યકત્વાદિ પ્રાપ્ત થાય.
છે. છતાં દ્રવ્યથી છ લેવાઓના ઉદયમાં સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ છે. આ છએ વેશ્યાઓ દેવ-નારકોને અવસ્થિત હોય છે અર્થાત્ મૃત્યુ સુધી બદલાતી નથી. આ અવસ્થિત કૃષ્ણાદિ દ્રવ્યલેશ્યાઓને આશ્રયી અહીં પ્રતિપદ્યમાનક કહ્યો છે માટે કોઈ વિરોધ નથી. કોઈને અહીં પ્રશ્ન થાય કે – ભાવલેશ્યા
દ્રવ્યલેશ્યાની સહાયથી ઉત્પન્ન થાય છે. તેથી સાતમીનારકના જીવોને જો સદા માટે કૃષ્ણાદિ 15 દ્રવ્યલેશ્યા અવસ્થિત હોય, બદલાતી ન હોય તો આ કૃષ્ણાદિ દ્રવ્યલેશ્યાથી વિશુદ્ધલેશ્યા કેવી રીતે ઉત્પન્ન થાય ? કે જેનાથી સાતમી નારકના જીવોને પણ સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થઈ શકે ?
તેનો જવાબ છે કે નારકાદિ જીવો નદીધોલપાષાણન્યાયથી કોઈક શુભોદય થતાં કૃષ્ણાદિ દ્રવ્યલેશ્યાનો ઉદય હોવા છતાં ગુફલાદિ અન્યતર વિશુદ્ધલશ્યાના દ્રવ્યોને ખેંચે છે અને આ દ્રવ્યોને
કારણે નારકાદિને પણ શુકૂલલેશ્યાદિ ભાવલેશ્યા ઉત્પન્ન થાય છે. આવા સમયે નારકાદિને જે 20 કૃષ્ણાદિદ્રવ્યલેશ્યાઓ છે તે દ્રવ્યલેશ્યા શુક્લાદિ અન્યતર વિશુદ્ધલેશ્યાઓના દ્રવ્યોને પામીને સર્વથા
પોતાનું સ્વરૂપ છોડીને શુફલાદિ અન્યતર વિશુદ્ધલેશ્યાઓના દ્રવ્યોરૂપ પરિણામ પામતી નથી, પરંતુ તે દ્રવ્યલેશ્યા સુફલાદિવિશુદ્ધ લેશ્યાઓના દ્રવ્યોનો જે આકાર છે તે આકારમાત્રને અથવા તે દ્રવ્યોના પ્રતિબિંબમાત્રને ધારણ કરે છે. જેમ કે, દૂર રહેલ જપાકુસુમનો રક્તપ્રભારૂપ આકારમાત્ર જ દર્પણમાં
સંક્રમિત થાય છે અને તે જ જપાકુસુમ જ્યારે અત્યંત નજીક લાવવામાં આવે ત્યારે તેનું સ્પષ્ટ 25 પ્રતિબિંબ દર્પણમાં પડે છે. જેમ અહીં દર્પણ પોતાના સ્વરૂપને છોડી જપાકુસુમરૂપ બની જતો
નથી. તેમ અહીં પણ જીવન શુભાધ્યવસાયથી ખેચાયેલા શુક્લાદિદ્રવ્યલેશ્યાના પુદ્ગલો જયારે મંદરસવાળા હોય ત્યારે કૃષ્ણલેશ્યા તેના આકારમાત્રને જ ગ્રહણ કરે છે. વળી જ્યારે તે પુદ્ગલો તીવરસવાળા થાય ત્યારે કૃષ્ણલેશ્યા તેના પ્રતિબિંબને ધારણ કરે છે, અર્થાત્ સુફલાદિ દ્રવ્યલેશ્યાની
જે ફળ આપવાની શક્તિ છે તે શક્તિને કૃષ્ણલેશ્યા ધારણ કરે છે. પરંતુ કૃષ્ણલેશ્યા સર્વથા પોતાનું 30 સ્વરૂપ છોડીને શુફલાદિ રૂપ બનતી નથી અને તે શક્તિના પ્રભાવે સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થાય
છે. અહીં કૃષ્ણાદિ દ્રવ્યલેશ્યા સુફલાદિલેશ્યાના પુદ્ગલોને પામી તેના આકારાદિને ગ્રહણ કરે છે