________________
૨૬૮
आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 )
सो जूतं खेल्लति, जति जिणति रज्जं से दिज्जति, कह पुण जिणियव्वं ?, तुज्झ एगो आओ, अवसेसा अम्हं आया, जति तुमं एगेण आएण अट्ठसतस्स खंभाणं एक्वेक्कं अंसियं अट्ठसते वारा जिणासि तो तुज्झ रज्जं, अवि य देवताविभासा ४ । 'रतणे' त्ति, जहा एगो वाणियओ बुड्ढो, रयणाणि से अस्थि, तत्थ य महे महे अण्णे वाणियया कोडिपडागाओ उब्भेति, सो ण उब्भवेति, 5 तस्स पुत्तेहिं थेरे पउत्थे ताणि रयणाणि देसी वाणिययाण हत्थे विक्कीताणि, वरं अम्हेऽवि कोडिपडागाओ उब्भवेन्ता, ते य वाणियगा समंततो पडिगया पारसकूलादीणि, थेरो आगतो, सुतं जधा विक्कताणि, ते अंबाडेति, लहुं रयणाणि आणेह, ताहे ते सव्वतो हिंडितुमाद्धा, किं ते सव्वरयणाणि पिंडिज्ज ?, अविय देवप्पभावेण विभासा ५ । 'सुविणए' त्ति - एगेण कप्पडिएण
તેને અપાય છે. કેવી રીતે જુગારમાં જીતવું ?—એક લાભ (દાવ) તારો અને બાકીના લાભો અમારા. 10 જો તું એક લાભવડે ૧૦૮ થાંભલાઓના દરેકે દરેક ખૂણાને ૧૦૮ વખત જીતે તો રાજ્ય તારું. (અર્થાત્ ૧૦૮ વખત દાવ જીતે ત્યારે ૧ ખૂણો જીતાય, આમ કુલ ૧૦૮ થાંભલાના ૧૦૮ ખૂણાઓને દરેકને ૧૦૮ વખત સળંગ જીતે તો, રાજ્ય મળે. એક પણ વખત હારે, તો બધું भय.) उछाय हेवना प्रभावे वगेरे पूर्वनी प्रेम भावु . -४
५. रत्ननुं दृष्टान्त: खेड वेपारी वृद्ध हतो. तेनी पासे रत्नो हता. ते नगरमा भ्यारे15 જ્યારે મહોત્સવ આવે ત્યારે બીજા વેપારીઓ (અમે કરોડપતિ છે એવું જણાવવા) કોટીધ્વજને (પોતાના ઘરની અગાસીએ) ઊંચી કરતા પરંતુ પેલો વેપારી આવી ધજા રાખતો નહોતો. એકવાર તે વૃદ્ધ અન્યગામે ગયો. ત્યારે પુત્રોએ આપણે પણ કોટિધ્વજને ઊંચી કરી શકીએ એવા વિચારથી તે રત્નોને અન્યદેશથી આવેલા અન્યવેપારીઓને વેચી દીધા. તે વેપારીઓ પાર્શ્વકુલાદિ પોતપોતાના સ્થાને પાછા ફર્યા. આ બાજુ વૃદ્ધવેપારી પાછો ફર્યો અને સાંભળ્યું કે બધા રત્નો વેચાઈ ગયા 20 છે, વૃદ્ધવેપારી પુત્રોને ઠપકો આપે છે અને આદેશ કરે છે કે “શીઘ્ર રત્નો પાછા લાવો.' પુત્રો ચારેબાજુ (તે રત્નોને પાછા લાવવા) ફરવા લાગ્યા. શું તેઓ સર્વરત્નોને ભેગા કરી શકે ? કદાચ દેવના પ્રભાવથી.....વગેરે પૂર્વની જેમ - ५
૬. સ્વપ્રનું દૃષ્ટાન્ત ઃ એક કાર્પેટિકે સ્વપ્રમાં ચંદ્રને ગળ્યો. તેણે અન્ય કાર્પટિકોને કહ્યું. તેઓએ
६६. स द्यूतं क्रीडति, यदि जयति राज्यं तस्मै दीयते, कथं पुनर्जेतव्यम् ?, तवैक आय: अवशेषा 25 अस्माकमायाः, यदि त्वमेकेनायेनाष्टशतस्य स्तम्भानामेकैकमस्त्रिमष्टशतवारान् जयसि तदा तव राज्यम्, अपि च देवताविभाषा ४ । 'रत्नानी 'ति, यथैको वणिक् वृद्धः, रत्नानि तस्य सन्ति, तत्र च महे महेऽन्ये 'वणिजः कोटीपताका उच्छ्रयन्ति, स नोच्छ्रयति, तस्य पुत्रैः स्थविरे प्रोषिते तानि रत्नानि देशीयवणिजां हस्ते विक्रीतानि, वरं वयमपि कोटीपताका उच्छ्रयन्तः, च वणिजः समन्ततः प्रतिगताः पारसकूलादीनि ( स्थानानि ), स्थविर आगतः श्रुतं यथा विक्रीतानि तान् निर्भर्त्सयति, लघु रत्नानि आनयत, तदा 30 ते सर्वतो हिण्डितुमारब्धाः, किं ते सर्वरत्नानि पिण्डयेयुः ?, अपि च देवप्रभावेण विभाषा ५ । स्वप्नक इति, एकेन कार्पटिकेन