________________
૨૭૦ છે આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) पाणसमा, अण्णा एक्का अमच्चधूया, सा परं परिणितेण दिद्वेल्लिया, सा अण्णता कताइ रिउण्हाता समाणी अच्छति, रायणा य दिट्ठा, का एसत्ति ?, तेहिं भणितं-तुब्भे देवी एसा, ताहे सो ताए समं रत्तिं एवं वसितो, सा य रितुण्हाता, तीसे गब्भो लग्गो, सा य अमच्चेण भणिएल्लिता
जया तुमं गब्भो आहूतो भवति तदा ममं साहिज्जसु, ताए तस्स कथितं-दिवसो मुहत्तो जं 5 च रायाएण उल्लवितं सातियंकारो, तेण तं पत्तए लिहितं, सो सारवेति, णवण्हं मासाणं दारओ
संजातो, तस्स दासचेडाणि तद्दिवसं जाताणि, तंजहा-अग्गियओ पव्वतओ बहुलियो सागरो य, ताणि य सहजातगाणि, तेण कलायरियस्स उवणीतो, तेण लेहाइताओ गणियप्पहाणाओ कलाओ गाहितो, जाहे ताओ गाहिंति आयरिया ताधे ताणि तं कडेति वाउल्लेति य, पुव्वपरिच्चएणं ताणि
રાજાને પ્રાણસમાન હતા. બીજી એક મંત્રીની દીકરી હતી. જેને રાજાએ વિવાહના દિવસે જોયેલી 10 હતી. (વિવાહ કર્યા પછી અંતઃપુરમાં રાખ્યા પછી તે રાણીને રાજા ક્યારેય મળ્યો નહોતો.) તે.
રાણીને એકવાર ઋતુકાળ ચાલી રહ્યો હતો. - રાજાએ તેણીને જોઈ. “આ કોણ છે?” (એમ પૂછયું ત્યારે) રાજા પાસે ઊભેલા લોકોએ કહ્યું-“આ તમારી રાણી છે.” ત્યારે રાજા તેની સાથે એક રાત્રિ રહ્યો. તે સમયે તે ઋતુસ્નાતા
હતી તેથી તેણીને ગર્ભ રહ્યો. (પૂર્વ) મંત્રીએ આને કહી રાખેલું હતું કે “જયારે તને ગર્ભ 15 રહે ત્યારે તારે મને કહેવું.” રાણીએ મંત્રીને દિવસ, મુહૂર્ત અને રાજા સાથે જે વાતચીત થઈ
હતી તે બધું સત્ય કહી દીધું (અર્થાત જે દિવસે રાજાએ રાણી સાથે રાત્રિયાસ કર્યો તે દિવસ, મુહુર્ત વગેરે બધું કહ્યું.) મંત્રી તે બધી હકીકત એક કાગળ ઉપર લખી રાખીને તે કાગળનું રક્ષણ કરે છે.
નવ માસ પૂર્ણ થતાં બાળકનો જન્મ થયો. મંત્રીના દાસોને પણ તે જ દિવસે બાળકો જન્મ્યા. 20 તે આ પ્રમાણે – અગ્નિ, પર્વત, બાહુલિક અને સાગર. આ ચાર બાળકો અને મંત્રીની દીકરીનો
બાળક આ બધા સાથે જન્મ્યા હતા. મંત્રી (પોતાની દીકરીના)બાળકને કલાચાર્ય પાસે લઇ ગયો. (તે જ વખતે બીજા દાસપુત્રો પણ કલાચાર્ય પાસે લઈ જવાયા.) કલાચાર્ય આ બાળકને લેખાદિ ગણિતપ્રધાન કલાઓ શીખવાડી. હવે જ્યારે આ મંત્રીપુત્રને આચાર્ય કલા શીખવાડે છે ત્યારે તે દાસપુત્રો તે આચાર્યની નિંદા કરે છે અને આચાર્યને આકુળ-વ્યાકુળ કરે છે. પૂર્વપરિચયને
૬૮. VITHHI:, કન્યા છાડમાત્યદિતા , સી પર પરિપથતા દષ્ટ, સાડચા દ્રાવિ તુર્તતા सती तिष्ठति, राज्ञा च दृष्टा, कैषेति ?, तैर्भणितं-युष्माकं देव्येषा, तदा स तया सह रात्रिमेकामुषितः, सा च ऋतुस्नाता, तस्या गर्भो लग्नः, सा चामात्येन भणितपूर्वा-यदा तव गर्भ उत्पन्नो भवति तदा मह्यं कथये, तया तस्मै कथितं-दिवसो मुहूर्तों यच्च राज्ञोल्लप्तं सत्यङ्कारः, तेन तत्पत्रे लिखितं, स संरक्षति,
नवसु मासेषु दारकः संजातः, तस्य दासचेटास्तद्दिवसे जाताः, तद्यथा-अग्निः पर्वतो बाहुलिकः सागरश्च, 30 ते च सहजाताः, तेन कलाचार्यायोपनीतः, तेन लेखादिका गणितप्रधाना: कला ग्राहितः, यदा ता
ग्राहयन्त्याचार्यास्तदा ते तं निन्दयन्ति व्याकलयन्ति च, पर्वपरिचयेन ते
25.