________________
5
10
20
૨૭૬
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
"ठितेण फुमितो, ताणि णट्ठाणि, अस्थि पुण कोवि?, तेहिं चेव पोग्गलेहिं तमेव खंभं णिव्वत्तेज्ज ?, णोत्ति, एस अभावो, एवं भट्ठो माणुसातो ण पुणो | अहवा सभा अणेगखंभसतसहस्ससंनिविट्ठा, सा कालंतरेण झामिता पडिता, अत्थि पुण कोइ ?, तेहिं चेव पोग्गलेहिं करेज्जा, गोत्ति, एवं माणुस्सं दुल्लहं ९ ।
25
इय दुल्लहलंभं माणुसत्तणं पाविऊण जो जीवो ।
ण कुणइ पारत्तहियं सो सोयइ संकमणकाले ॥८३६॥
व्याख्या : 'इय' एवं दुर्लभलाभं मानुषत्वं प्राप्य यो जीवो न करोति परत्रहितं धर्मं, दीर्घत्वमलाक्षणिकं, स शोचति 'सङ्क्रमणकाले' मरणकाल इति गाथार्थः ॥
તે બધા જ કણિયાઓ ચારે બાજુ ઉડ્યા છે, કોઈ એવી વ્યક્તિ ખરી કે જે જ પુદ્ગલોવડે તે જ થાંભલાને ફરી બનાવે ? એવી કોઈ વ્યક્તિ નથી, જેમ અહીં આવી વ્યક્તિનો અભાવ 15 છે તેમ મનુષ્યપણાથી ભ્રષ્ટ જીવ ફરી મનુષ્યપણાને પામતો નથી.
અથવા અનેક લાખો થાંભલાઓ ઉપર બનાવેલી એક સભા તે કાલાન્તરે જીર્ણ થતાં પડી ભાંગી. છે કોઈ જે તે જ પુદ્ગલોવડે તે જ સભાને પુનઃ ઊભી કરે ? કોઈ એવો નથી એ પ્રમાણે મનુષ્યપણું દુર્લભ જાણવું. ॥૮૩૫।।
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો.
::
जह वारिमज्झछूढोव्व गयवरो मच्छउव्व गलगहिओ । वगुरपडिउव्व मओ संवट्टइओ जह व पक्खी ||८३७॥
व्याख्या : यथा वारिमध्यक्षिप्त इव गजवरो मत्स्यो वा गलगृहीतः वागुरापतितो वा मृगः સંવર્ત—નાતમ્ કૃતઃ-પ્રામો યથા વા પક્ષીતિ થાર્થ: ॥
ટીકાર્થ : આ પ્રમાણે દુર્લભ છે પ્રાપ્તિ જેની એવા મનુષ્યપણાને પામીને જે જીવ પરલોકમાં હિતકર એવા ધર્મને આચરતો નથી. તે જીવ મરણકાળે શોક કરે છે. મૂળગાથામાં “પાત્તત્તિય" શબ્દમાં ‘‘પત્ર” શબ્દનો ‘પ' વર્ણ દીર્ઘ છે. જે અલાક્ષણિક=પ્રયોજનરહિત
(તેથી પારત્તનો
અર્થ પરત્ર કરવો.) ૫૮૩૬॥
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : જેમ પાણીના મધ્યભાગમાં ખૂંપેલો હાથી અથવા જેમ ગલવડે ગ્રહણ કરાયેલ માછલી અથવા જેમ જાળમાં ફસાયેલ હરણ અથવા જેમ સંવર્ત એટલે કે જાળમાં ફસાયેલ પક્ષી (શોક કરે છે તેમ આગળની ગાથા સાથે અન્વય કરવો.) ૧૮૩૭
७४. स्थितेन फूत्कृतः, तानि नष्टानि, अस्ति पुनः कोऽपि ?, तैरेव पुद्गलैस्तमेव स्तम्भं निर्वर्त्तयेत्, ति एषोऽभावः, एवं भ्रष्टो मानुष्यान्न पुनः । अथवा सभा अनेकस्तम्भशतसहस्त्रसन्निविष्टा, सा कालान्तरेण
',
30 સ્પધા પતિતા, અસ્તિ પુનઃ જોપિ ?, તેવ પુદ્ગÎ: ર્થાત્, નેતિ ં માનુષ્ય તુર્તમમ્। વાાિળનવધયોિિત્ત
મેત્યિાં ।