________________
૩૦૨ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) सुस्सूसितव्वं
"दो चेव देवताई माता य पिता य जीवलोगंमि ।
तत्थवि पिया विसिट्ठो जस्स वसे वट्टते माता ॥१॥", सो ताण पए मुहधोवणादिविभासा, देवताणि व ताणि सुस्सूसति । अण्णता गामभोइओ 5 आगतो, ताणि संभंताणि पाहुण्णं करेंति, सो चिंतेति-एताणवि एस देवतं, एतं पूएमि तो धम्मो
होहिति, तस्स सुस्सूसं पकतो । अण्णता तस्स भोइओ, तस्सवि अण्णो, तस्सवि अण्णो, जाव सेणियं रायाणं ओलग्गिउमारद्धो, सामी समोसढो, सेणिओ इड्डीए गंतूण वंदति, ताहे सो सामिं भणति-अहं तुब्भे ओलग्गामि ?, सामिणा भणितं-अहं रयहरणपडिग्गहमत्ताए ओलग्गिज्जामि
ताणं सुणणाए संबुद्धो, एवं विणएण सामाइयं लब्भति ५ । 10 इदानीं विभंगेण लब्भति, जधा-अत्थि मगधाजणवए सिवो राया, तस्स धणधन्नहिरण्णाइ
વશમાં માતા હોય છે. [૧] તે પુત્ર રોજ સવારે તેઓના મુખપ્રક્ષાલનાદિ .... વર્ણન સમજી से. भाता-पितानी हेवनी सेभ सेवा छे.
એકવાર ઘરે ગામનો મુખી આવ્યો. તેઓ આદરપૂર્વક અતિથિપણાને કરે છે. આ જોઈને પુત્ર વિચારે છે કે “માતા–પિતાનો પણ આ દેવ છે. તેથી આની પૂજા કરું જેથી મને ધર્મ થશે.” 15 તે તેની સેવા કરવા લાગ્યો. એકવાર તે મુખીને ત્યાં તેનો પણ મુખી આવ્યો. (તથી આ પુત્ર
તેની સેવા કરવા લાગ્યો.) તે મુખીને પણ અન્યમુખી મળવા આવ્યો એમ કરતાં કરતાં તે પુત્ર શ્રેણિક રાજાની સેવા કરવા લાગ્યો. તે નગરમાં સ્વામી પધાર્યા. શ્રેણિક ઋદ્ધિવડે જઈને સ્વામીને વંદન કરે છે. તે પુત્ર આ જોઈને સ્વામીને કહે છે કે “પ્રભુ ! હું તમારી સેવા કરું ?” સ્વામીએ
કહ્યું–“રજોહરણ, પાત્રાદિવડે મારી સેવા કરવા યોગ્ય છે.” તેમના વચનોના શ્રવણથી તે બોધ 20 पाभ्यो. मा प्रभाए। विनय सामायि: प्रति य छ – ५. .
* विमाननुं दृष्टान्त * , મગધદેશમાં શિવનામે રાજા છે. તેને ધન, ધાન્ય, હિરણ્યાદિ રોજેરોજ વધે છે. તેને વિચાર આવ્યો કે- આ ધર્મનું ફળ છે, તેથી મારે ત્યાં હિરણ્યાદિ વધે છે, તેથી હું (આ ભવમાં પણ)
९७. शुश्रूषितव्यौ, द्वे एव दैवते माता च पिता च जीवलोके । तत्रापि पिता विशिष्टो यस्य वशे 25 वर्त्तते माता ॥१॥ स तयोः प्रगे मुखधावनादिविभाषा, दैवते इव तौ शुश्रूषते । अन्यदा ग्रामभोजिक
आगतः, तौ संभ्रान्तौ प्राघूयं कुरुतः, स चिन्तयति-एतयोरपि एतदैवतम्, एतं पूजयामि ततो धर्मो भविष्यति, तस्य शुश्रूषां प्रकृतः । अन्यदा तस्य भोजिकः, तस्याप्यन्यः, तस्याप्यन्यः यावच्छेणिकं राजानमवलगितुमारब्धः, स्वामी समवसृतः, श्रेणिक ऋद्ध्या गत्वा वन्दते, तदा स स्वामिनं भणति
अहं त्वामवलगामि ?, स्वामिना भणितम्-अहं रजोहरणप्रतिग्रहमात्रयाऽवलग्ये, तेषां श्रवणेन संबुद्धः। 30 एवं विनयेन सामायिकं लभ्यते । इदानीं विभङ्गेन लभ्यते, यथाऽस्ति मगधाजनपदे शिवो राजा, तस्य
धनधान्यहिरण्यादि