________________
૩૦૪
આ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩)
तहे दक्खिणेण उत्तरस्स धूता वरिता, दिण्णाणि बालाणि, एत्थंतरे दक्खिणमथुरावाणियओ मतो, पुत्तो से तंमि ठाणे ठितो, अण्णता सो हाति, चउद्दिसं चत्तारि सोवणिया कलसा ठविता, ताण बाहिं रोप्पिया, ताणं बार्हि तंबिया, ताण बाहिं मट्टिया, अण्णा य ण्हाणविधी રતા, ततो तस्स पुव्वाए दिसाए सोवण्णिओ कलसो णट्ठो, एवं चउद्दिसंपि, एवं सव्वे णट्ठा, 5 उट्ठितस्स हाणपीढंपि णट्टं, तस्स अद्धिती जाता, गाडइज्जाओ वारिताओ, जाव घरं पविट्ठो ताधे उवट्ठविता भोयणविही, ताधे सोवण्णियरूप्पमताणि रइयाणि भायणाणि, ताधे एक्वेक्कं भायणं णासि माद्धं, ताहे सो पेच्छति णासंति, जावि से मूलपत्ती सावि णासिउमादत्ता, ताहे तेण गहिता, जत्तियं गहियं तत्तियं ठितं, सेसं नट्टं, ताधे गतो सिरिघरं जोएति, सोऽवि रित्तओ, जंपि
·
·
પછી દક્ષિણવેપારીના પુત્ર સાથે ઉત્તરવેપારીની પુત્રી પરણાવાઈ. તે પુત્ર-પુત્રી જ્યારે બાલ્યાવસ્થામાં 10 હતા ત્યારે જ તેમની જોડી નક્કી થઈ ગઈ. એવામાં દક્ષિણમથુરાનો વેપા૨ી મૃત્યુ પામ્યો. તેથી
તેના પુત્રને તેના સ્થાને બેસાડ્યો, એકવાર તે સ્નાન કરે છે. ચારે દિશામાં ચાર સુવર્ણકળશો રાખ્યા છે, તેના પછી ચાંદીના કળશો, તેના પછી તાંબાના અને તેના પછી માટીના કળશો રાખેલા છે. બીજી પણ સ્નાનવિધિ રચાઈ હતી. જયારે આ સ્નાન કરતો હતો ત્યારે અચાનક પૂર્વદિશાનો સુવર્ણકળશ અદૃશ્ય થઈ ગયો, આ પ્રમાણે ચારે દિશાના સુવર્ણકળશો અદૃશ્ય થયા. એમ કરતા15 કરતા બધા જ કળશો અદશ્ય થયા. સ્નાન કરી ઊભા થતાં સ્નાનપીઠ પણ અદૃશ્ય થઈ. તેને
અધૃતિ થઈ. નાટક કરનારાઓને નિષેધ કર્યો, (અહીં એવું લાગે છે કે“તે રોજેરોજ સ્નાન કર્યા પછી નાટકાદિ જોવાની ક્રિયા કરતો હશે. આ રીતે બધા કાર્યો પતાવી ઘરે જતો હશે. આજે આ રીતે બધું અદશ્ય થતું જોઈ નાટકવાળાઓને નિષેધ કરયો અને સીધો ઘરે જાય છે.)
જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો ત્યારે ભોજનવેળા થઈ. તેથી સુવર્ણ-ચાંદીનાં ભાજનો રચાયા. 20 (અર્થાત્ તેમાં ભોજન પીરસાયું.) તે વેળા એક-એક ભાજન અદશ્ય થવા લાગ્યું. અર્દશ્ય થતાં ભાજનોને તે જોઈ રહ્યો છે. તેવામાં તેની જે મૂળપાત્રી હતી તે પણ અદશ્ય થવા લાગી, એટલે તેણે તે પાત્રી હાથથી પકડી, પાત્રીનો જેટલો ભાગ પકડ્યો તેટલો રહ્યો. શેષ સર્વ પાત્રી અદશ્ય થઈ. ત્યાંથી તેણે ધનભંડારમાં જઈને જોયું, તો તે પણ ખાલી હતો. જે જમીનમાં દાટેલું હતું ९९. तदा दाक्षिणात्येनौत्तरस्य दुहिता वृता, दत्ता बालिका । अत्रान्तरे दक्षिणमथुरावणिक् मृतः, 25 पुत्रस्तस्य तस्मिन् स्थाने स्थितः, अन्यदा स स्वाति, चतुर्दिशं चत्वारः सौवर्णिकाः कलशाः स्थापिताः, तेभ्यो बहिः रौप्यकाः तेभ्यो बहिस्ताम्नास्तेभ्यो बहिः मार्त्तिकाः, अन्यश्च स्नानविधी रचितः, ततस्तस्य पूर्वस्या दिश: सौवर्णः कलशो नष्टः, एवं चतुर्दिग्भ्योऽपि, एवं सर्वे नष्टाः, उत्थितस्य स्नानपीठमपि नष्टं, तस्याधृतिर्जाता, नाटकीया वारिताः, यावद्वहं प्रविष्टस्तदोपस्थितो भोजनविधिः, तदा सौवर्णरूप्यमयानि रचितानि भाजनानि तदा एकैकं भाजनं नंष्टुमारब्धं तदा स प्रेक्षते नश्यन्ति, यापि च तस्य मूलपात्री 30 સાપિ નંછુમારચ્યા, તેના તેન ગૃહીતા, યાવાહીત તાવસ્થિત, એવું નષ્ટ, તવા રાત: શ્રીવૃદ્દે પશ્યતિ, સોપિ रिक्तः, यदपि