________________
૨૮૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) विजित्य च समग्रसामायिकश्रियमासादयतीति गाथार्थः ॥८४३॥ अथवाऽनेन प्रकारेणाऽऽसाद्यत इति
दिटे सुएऽणुभूए कम्माण खए कए उवसमे अ ।
मणवयणकायजोगे अ पसत्थे लब्भए बोही ॥८४४॥ 5 व्याख्या : दृष्टे भगवतः प्रतिमादौ सामायिकमवाप्यते, यथा श्रेयांसेन भगवद्दर्शनादवाप्तमिति,
कथानकं चाधः कथितमेव, श्रुते चावाप्यते यथाऽऽनन्दकामदेवाभ्यामवाप्तमिति, अत्र कथानकमुपरितनाङ्गादवसेयम्, अनुभूते क्रियाकलापे सत्यवाप्यते, यथा वल्कलचीरिणा पित्रुपकरणं प्रत्युपेक्षमाणेनेति, कथानकं कथिकातोऽवसेयं, कर्मणां क्षये कृते सति प्राप्यते, यथा चण्डकौशिकेन
प्राप्तम्, उपशमे च सत्यवाप्यते यथाऽङ्गऋषिणा, मनोवाक्काययोगे च प्रशस्ते लभ्यते बोधिः, 10 સામાયિકનર્વાન્તરમિતિ થાર્થ: | अथवाऽनुकम्पादिभिरवाप्यते सामायिकमित्याह
अणुकंपऽकामणिज्जर बालतवे दाणविणयविब्भंगे ।
संयोगविप्पओगे वसणूसवइड्डि सक्कारे ॥८४५॥ સુનિરોગી જીવ કર્મશત્રુને જીતે છે. ૩ અને જીતીને સમગ્ર ચારિત્રસામાયિકરૂપ લક્ષ્મીને પામે 15 છે. ૧૮૪૩
અવતરણિકા : અથવા આ પ્રકારવડે જીવ સામાયિક પામે છે છે ,
ગાથાર્થ : દર્શનથી, શ્રવણથી, અનુભવથી, કર્મોના ક્ષયથી, કર્મોના ઉપશમથી, અને પ્રશસ્ત એવા મન-વચન-કાયાના યોગમાં જીવ સામાયિકને પામે છે.
ટીકાર્થ: (૧) ભગવાનની પ્રતિમા વગેરેના દર્શનથી જીવ સામાયિકને પ્રાપ્ત કરે છે જેમ 20 કે શ્રેયાંસકુમારે ભગવાનના દર્શનથી સામાયિક પ્રાપ્ત કર્યું. આ સંબંધી કથાનક પૂર્વે (ગા. ૩૨૨
માં) કહેવાઈ ગયું છે. (૨) શ્રવણથી પ્રાપ્ત થાય છે જેમ કે *આનંદ અને કામદેવશ્રાવકે ભગવાનમહાવીર પાસે ધર્મ સાંભળીને સામાયિક પ્રાપ્ત કર્યું. આ સંબંધી કથાનક ઉપરના અંગ (ઉપાસકદશાંગ)માંથી જાણી લેવું. (૩) ચારિત્ર ક્રિયાઓના અનુભવથી, જેમ કે પિતાના ઉપકરણોનું
પડિલેહણ કરતા *વલ્કલચીરીએ પ્રાપ્ત કર્યું. આનું કથાનક 'કથાના પ્રતિપાદક ગ્રંથો(પરિશિષ્ટ25 પર્વાદિ)માંથી જાણવું. (૪) કર્મોનો ક્ષય કરવાથી પ્રાપ્ત થાય છે, જેમ ચંડકૌશિકે પ્રાપ્ત કર્યું. (૫)
ઉપશમ થતાં પ્રાપ્ત થાય છે જેમ કે, અંગ–ઋષિએ પ્રાપ્ત કર્યું. (અંગઋષિનું દષ્ટાન્ત આગળ ગા. ૧૨૯૩માં આપેલ છે.) (૬) મન-વચન-કાયાના યોગ પ્રશસ્ત હોય ત્યારે જીવ બોધિને પામે છે. અહીં બોધિ અને સામાયિક એ સમાનાર્થી શબ્દો છે. ૧૮૪૪
અવતરણિકા : અથવા અનુકંપાદિ કારણોથી જીવ સામાયિક પામે છે, આ વાતને કહે છે.
ગાથાર્થ : અનુકંપા, અકામનિર્જરા, બાળતપ, દાન, વિનય, વિર્ભાગજ્ઞાન, સંયોગ-વિયોગ, વ્યસન, ઉત્સવ, ઋદ્ધિ અને સત્કાર.
* આ દષ્ટાન્તો પરિશિષ્ટમાંથી જોઈ લેવા.