________________
અકામનિર્જરાનું દૃષ્ટાન્ત (નિ. ૮૪૭) ના ૨૮૭ भणति-तुझं एतं कुलाणुरूवं ?, जं मम पादातो ससुरो णेउरं गेण्हति, सो भणति-सुवसु लभिहिसि पभाते, थेरेण सिटुं, सो रुट्ठो भणति-विवरीतोऽसि थेरा ?, सो भणति-मए दिठ्ठो अण्णो, ताहे विवादे सा भणति-अहं अप्पाणं सोहेमि, एवं करेहि, हाता, ताहे जक्खघरं अइगता, जो कारी सो लग्गति दोण्हं जंघाणं अंतरेण वोलंतओ, अकारी मुच्चति, सा पधाविता, ताहे सो विडो पिसायरूवं काऊण सागतएणं गेण्हति, ताहे तत्थ गंतूण जक्खं भणति-जो मम 5 पितिदिण्णओ तं च पिसायं मोत्तूण जइ अण्णं जाणामि तो मे तुमं जाणासित्ति, जक्खो विलक्खो चिंतेति-पेच्छह केरिसाणि मंतेति ?, अहंपि वंचितो णाए, णत्थि सतित्तणं धुत्तीए, जाव चिंतेति ताव णिप्फिडिता, ताहे सो थेरो सव्वेण लोगेण हीलितो, तस्स ताए अद्धितीए निद्दा नट्ठा, ताहे કહે છે કે –“શું તમારા કુળને આવું શોભે છે? જે આ રીતે મારા પગમાંથી સસરા ઝાંઝર ગ્રહણ કરે છે. તે કહે છે – “અત્યારે સૂઈ જા. સવારે લઈ લે છે.”
10 * સવારે વૃદ્ધ સસરાએ પતિને (અન્યપુરુષ સાથે પુત્રવધૂને જોવાની) વાત કરી. પતિ ગુસ્સ થઈને કહે છે–“હે વૃદ્ધ ! તમને ભ્રમ થયો છે ?” વૃદ્ધે કહ્યું–“મેં બીજા પુરુષને જોયો હતો.” આ બંને વચ્ચે વિવાદ થતાં સ્ત્રીએ કહ્યું-“પોતાની જાતને શુદ્ધ કરીશ.” સસરા અને પતિએ કહ્યું—“ આ પ્રમાણે કર.” તેણીએ સ્નાન કર્યું, પછી યક્ષના મંદિરમાં પ્રવેશી. જે દુષ્કૃત્ય કરનાર હોય તે યક્ષના બંને પગ વચ્ચેથી નીકળતા ફસાય જાય છે અને જેણે દુષ્કૃત્ય કર્યું ન હોય તે 15 પગ વચ્ચેથી નીકળી જાય છે. આ સ્ત્રીએ પહેલેથી કાવતરું ઘડી રાખ્યું હતું કે જ્યારે હું યક્ષના મંદિર તરફ જાઉં ત્યારે તે યુવાન પુરુષે ગમે તે રીતે આવીને મને સ્પર્શ કરવો–આ રીતે સંકેત કરેલ હોવાથી જે સમયે તે સ્ત્રી યક્ષના મંદિર તરફ બધા સાથે જવા નીકળે છે, ત્યારે તે જાર પુરુષ પણ ભૂત વળગ્યું હોય તેવું રૂપ કરીને રસ્તામાં તેને ચોંટી પડે છે. - ત્યાર પછી તે સ્ત્રી મંદિરે જઈને યક્ષને કહે છે – કે “મને પિતાએ જેની સાથે પરણાવી 20 છે તે પુરુષ અને (આજે રસ્તામાં મળેલ) તે ગાંડાને છોડીને જો હું અન્યપુરુષને જાણતી હોઉં (અર્થાત અન્ય પુરુષને મેં સ્પર્શ કર્યો હોય, તો તમે મને જે સજા કરશો તે મંજૂર છે. વિલખો પડેલ યક્ષ વિચારે છે કે “જુઓ, કેવા વચનો બોલે છે ? મને પણ આ સ્ત્રી ઠગે છે. આ ધૂર્ત સ્ત્રીનું સતીત્વ તો છે નહીં.. વગેરે”, જ્યાં યક્ષ વિચારે છે એટલામાં બે પગ વચ્ચેથી તે સ્ત્રી
૮૨. મurતિ-યુષ્યમેતતું નાનુરૂપ ?, વનમ પાછુ નૂપુ ગૃતિ, ૩ મતિ-સ્વર 25 लप्स्यसे प्रभाते, स्थविरेण शिष्टं, स रुष्टो भणति-विपरीतोऽसि स्थविर ?, स भणति-मया दृष्टोऽन्यः, तदा विवादे सा भणति-अहमात्मानं शोधयामि, एवं कुरु, स्नाता, तदा यक्षगृहमतिगता, योऽपराधी स लगति द्वयोर्जङ्घयोरन्तरा व्यतिक्रामन्, अनपराधो मुच्यते, सा प्रधाविता, तदा स विटोऽपि पिशाचरूपं कृत्वा आलिङ्गनेन गृह्णाति, तदा तत्र गत्वा यक्षं भणति-यो मम पितृदत्तस्तं च पिशाचं मुक्त्वा यद्यन्यं जानामि तदा मां त्वं जानासि इति, यक्षो विलक्षश्चिन्तयति-प्रेक्षध्वं कीदृशानि मन्त्रयति ?, अहमपि 30 वञ्चितोऽनया, नास्ति सतीत्वं धूर्तायाः, यावच्चिन्तयति तावनिर्गता, तदा स स्थविर: सर्वेण लोकेन हीलितः, तस्य तयाऽधृत्या निद्रा नष्टा, तदा