________________
અકામનિર્જરાનું દૃષ્ટાન્ત (નિ. ૮૪૭)
૨૮૫
अकामणिज्जराए, वसंतपुरे नगरे इब्भवधुगा दिए पहाति, अण्णो य तरुणो तं भणति - सुहातं ते पुच्छति एस णदी मत्तवारणकरोरु ! । एते य णदीरुक्खा अहं च पादेसु ते पडिओ ॥१॥ सा भणति - 'सुभगा होंतु णदीओ चिरं च जीवंतु जे णदीरुक्खा । सुहातपुच्छगाण य घत्तिहामो पियं काउं ॥ २॥ ततो सो तीए घरं वा दारं वा अयाणन्तो चिन्तेति“અન્નપાનૈતતાનાં, યૌવનાં વિભૂષા / વેશ્યાં શ્રીમુપારેળ, વૃદ્ધાં શસેવા
’
तीसे बिइज्जियाणि चेडरूवाणि रुक्खे पलोएंताणि अच्छंति, तेण तेसिं पुप्फाणि फलाणि य दाऊण पुच्छिताणि - का एसा ?, ताणि भांति - अमुगस्स सुण्हा, ताहे सो चिंतेति - केण उवाएण एतीए समं मम संपयोगो भवेज्जा ?, ततो णेण चरिका दाणमाणसंगहीता काऊण અકામનિર્જરાનું દેષ્ટાન્ત
*
વસંતપુરનગરમાં એક શ્રેષ્ઠિવધૂ નદીમાં સ્નાન કરે છે. અન્ય તરુણ યુવાન તેને જોઇને કહે છે—“હે મત્ત એવા હાથીના સૂંઢ જેવા ઉરુવાળી ! આ નદી, આ નદીના વૃક્ષો અને તારા પગમાં પડેલો હું તારા સુસ્નાતને પૂછીએ છીએ (અર્થાત્ તે સારી રીતે સ્નાન કર્યું છે ને ?) ઙા તે સ્ત્રી કહે છે— “નદીઓ લોકપ્રિય થાઓ. અને જે નદી-વૃક્ષો છે તે લાંબુ જીવો. સુસ્નાતને પૂછનારા આ લોકોનું (સાથે આ યુવાનનું પણ) પ્રિય કરવાને હું યત્ન કરીશ. (અહીં ગર્ભિત રીતે સ્ત્રી 15 યુવાનને કહે છે કે તને જે ઇષ્ટ હોય તે હું કરીશ.) ॥૨॥
5
10
તે યુવાન તેણીના ઘર કે દ્વારને નહીં જાણતો વિચારે છે કે— “અન્નપાનવડે બાલિકાને વશ કરાય, યુવાનસ્ત્રીને વિભૂષાવડે વશ કરાય, વેશ્યાસ્ત્રીને સેવાવડે અને વૃદ્ધાને કર્કશસેવાવડે વશ કરાય છે. ૧॥ “ તે સ્ત્રી સાથે આવેલા બીજા બાળકો વૃક્ષ ઉપર બેઠા-બેઠા જોતા હતા. આ યુવાને તે બાળકોને પુષ્પો અને ફળો આપીને પૂછ્યું કે—આ સ્ત્રી કોણ છે ?” બાળકો કહે છે 20 “આ સ્ત્રી અમુક શ્રેષ્ઠિની પુત્રવધૂ છે.” ત્યારે તે વિચારે છે કે—“કયા ઉપાયથી આની સાથે મારો સંપર્ક થાય ?” ત્યાર પછી તેણે એક સંન્યાસિનીને પૈસાદિનું દાન અને થોડુંક માન—પાન કરી પોતાની બનાવીને તે સ્ત્રી પાસે મોકલી. સંન્યાસિનીએ જઈને તેણીને કહ્યું—“અમુક તારી પૃચ્છા કરે છે — (અર્થાત્ અમુક વ્યક્તિ તને ઇચ્છે છે).”
=
૮૦. સામનિર્ઝરવા, વસન્તપુરે નારે દૃષ્યવધૂર્ણઘા સ્રાતિ, અન્યક્ષ તરુળતાં દૃા મતિ-25 सुनातं ते पृच्छति एषा नदी मत्तवारणकरोरु ! । एते च नदीवृक्षा अहं च पादयोस्ते पतितः ॥१॥ सा भणति - सुभगा भवन्तु नद्यश्चिरं च जीवन्तु ये नदीवृक्षाः । सुस्नातपृच्छकेभ्यश्च प्रियं कर्तुं यतिष्यामहे ॥ २ ॥ ततः स तस्या गृहं वा द्वारं वा अजानानश्चिन्तयति - तस्याः द्वितीयानि ( तया सहागतानि ) चेटरूपाणि वृक्षान् प्रलोकयन्ति तिष्ठन्ति तेन तेभ्यः पुष्पाणि फलानि च दत्त्वा पृष्टानि - कैषा ?, तानि મળત્તિ-અમુસ્ય સુષા, તવા સ ચિન્તયંતિ–વેનોપાવેનેતયા સમ મમ સંપ્રયોગો ભવેત્ ?, તતોનેન 30 चरिका दानमानसंगृहीता कृत्वा