________________
सो वाणरज़ूहवती कंतारे सुविहियाणुकंपाए । भासुरवरबोंदिधरो देवो वेमाणिओ जाओ ॥८४७॥
व्याख्या : निगदसिद्धा । ओहिं पयुंजति जाव पेच्छति तं सरीरगं तं च साधु, ताहे आगंतूण देविड्डि दाएति, भणति य तुज्झप्पसादेण मए देविड्डी लद्धत्ति, ततोऽणेण सो साधू साहरितो सिं साधूणं सगासंति, ते पुच्छंति - किहऽसि आगतो ?, ताहे साहति । एवं तस्स वाणरस्स सम्मत्तसामाइयसुयसामाइयचरित्ताचरित्तसामाइयाण अणुकंपाए लाभो जातो, इतरधा णिरयपायोग्गाणि 10 कम्माण करेत्ता णरयं गतो होन्तो । ततो चुतस्स चरित्तसामाइयं भविस्सति सिद्धी य - १ ।
5
२८४
आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति सभाषांतर (भाग - 3 )
संरोहणीए, ताहे तस्स पुरतो अक्खराणि लिहति, जधा - अहं वेतरणी नाम वेज्जो पुव्वभवे बारवतीए आसि, तेहिंवि सो सुतपुव्वो, ताधे सो साधू धम्मं कथेति, ताहे सो भत्तं पच्चक्खाति, तिणि रातिंदियाणि जीवित्ता सहस्सारं गतो ॥ तथा चाऽऽह
15
ઔષધિવડે ઘા રુઝાવી દીધો. ત્યાર પછી સાધુની સામે અક્ષરો લખે છે કે હું પૂર્વે દ્વારિકામાં વૈતરણીનામે વૈદ્ય હતો. સાધુઓએ પણ વૈતરણીનું નામ પૂર્વે સાંભળેલું હતું. સાધુ તેને ધર્મ કહે છે તેથી તે વાનર અનશન સ્વીકારે છે. ત્રણ અહોરાત્ર જીવીને સહસ્રારદેવલોકમાં ગયો. ॥૧॥ ॥८४५-८४६॥
અવતરણિકા : ઉપરોક્ત વાતને જ કહે છે
ગાથાર્થ : જંગલમાં સાધુની અનુકંપાથી તે વાનરયૂથપતિ દૈદિપ્યમાન ઉત્કૃષ્ટશરીરને ધારણકરનારો વૈમાનિકદેવ થયો.
ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. દેવ બન્યા પછી તે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. ક્રમશઃ જોતા તે પોતાના શરી૨ અને તે સાધુને જૂએ છે. તેથી આવીને દેવ પોતાની ઋદ્ધિને બતાવે છે, 20 અને કહે છે “તમારા પ્રભાવે મને દેવદ્ધિ પ્રાપ્ત થઈ છે.” ત્યાર પછી દેવે તે સાધુને પોતાના સાધુઓ પાસે પહોંચાડી દીધા. તે સાધુઓ પૂછે છે—તું અહીં કેવી રીતે આવ્યો ? સાધુ સઘળી વાત કરે છે. આ પ્રમાણે તે વાનરને સાધુપ્રત્યેની અનુકંપાથી સમ્યક્ત્વ શ્રુત અને દેશવિરતિસામયિકનો લાભ થયો. જો વાનરે સાધુની શલ્યોદ્વારરૂપ અનુકંપા ન કરી હોત તો નરકપ્રાયોગ્ય કર્મોને બાંધીને તે નરકમાં ગયો હોત. આ વાનરભવમાંથી ચ્યવી તેને ભવિષ્યમાં ચારિત્રસામાયિકની 25 जने सिद्धिगतिनी प्राप्ति थशे. ॥ ८४७॥
७८. संरोहण्या, तदा तस्य पुरतोऽक्षराणि लिखति-यथाऽहं वैतरणिर्नाम वैद्यः पूर्वभवे द्वारिकायामासं, तैरपि श्रुतपूर्वः सः, तदा स साधुर्धर्मं कथयति, तदा स भक्तं प्रत्याख्याति, त्रीन् रात्रिन्दिवान् जीवित्वा सहस्रारं गतः ।। ७९. अवधिं प्रयुणक्ति यावत्प्रेक्षते तच्छरीरं तं च साधुं तदाऽऽगत्य देवद्धिं दर्शयति, भणति च-युष्मत्प्रसादेन मया देवद्धिर्लब्धेति, ततोऽनेन स साधुः संहृतस्तेषां साधूनां सकाशमिति, ते 30 पृच्छन्ति - कथमस्यागतः ?, तदा कथयति । एवं तस्य वानरस्य सम्यक्त्वसामायिकश्रुतसामायिकचारित्राचारित्रसामायिकानामनुकम्पया लाभो जातः, इतरथा नरकप्रायोग्याणि कर्माणि कृत्वा नरकं गतोऽभविष्यत्, ततश्च्युतस्य चारित्रसामायिकं भविष्यति सिद्धिश्च १ ।