________________
લેશ્યાદ્વાર (નિ, ૮૨૨)
૨૫૧
त्ववस्थितकृष्णादिद्रव्यरूपां द्रव्यलेश्यामेव इत्यतो न विरोधः, उक्तं च-"" से णूणं भंते ! किण्हलेसा णीललेस्सं पप्प णो तारूवत्ताए णो तावण्णत्ताए णो तागंधत्ताए णो तारसत्ताए णो ताफासत्ताए भुज्जो भुज्जो परिणमति ?, हंता गोतमा ! किण्हलेस्सा णीललेस्सं पप्प णो तारूवत्ताए जाव परिणमति, सेकेणणं भंते ! एवं वुच्चति - किण्हलेस्सा णीललेस्सं पप्य जाव णो परिणमइ ?, गोतमा ! आगारभावमायाए वा से सिया पलिभागमायाए वा से सिया, किण्हलेस्सा णं सा णो खलु णीललेसा, 5 तत्थ गता उसक्कति वा अहिसक्कड़ वा, से तेणट्टेणं गोतमा ! एवं वुच्चति - किण्हलेस्सा णीललेस्सं पप्प जाव णो परिणमति, अयमस्यार्थः - ' आगार' इत्यादि, आकार एव भाव आकारभाव:, आकारभाव एव आकारभावमात्रं, मात्रशब्दः खल्वाकारभावव्यतिरिक्तप्रतिबिम्बादिधर्मान्तरप्रतिषेधवाचकः, એવું જે કહ્યું તેનો સાક્ષીપાઠ હવે ટીકાકાર બતાવે છે)
કહ્યું છે કે – હે પ્રભુ ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને (તેના દ્રવ્યોને) પામીને શું નીલરૂપે, નીલવર્ણે, 10 નીલગંધે, નીલરસે, નીલસ્પર્શે વારંવાર પરિણમતિ નથી ? હે ગૌતમ ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને નીલરૂપથી લઈ નીલસ્પર્શે પરિણમતિ નથી, હે પ્રભુ ! કયા હેતુથી (જેન અર્થેન = કયા હેતુથી) આપ આ પ્રમાણે કહો છો કે —કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને... પરિણમતિ નથી ? હે ગૌતમ ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાના આકારભાવમાત્રને અથવા તેના પ્રતિબિંબમાત્રને ધારણ કરે છે. પરંતુ કૃષ્ણલેશ્યા (સર્વથા) નીલલેશ્યા બનતી નથી. ત્યાં રહેલી છતી ઉપરની લેશ્યાના 15 આકારાદિને પામે છે. અથવા નીચેની લેશ્યાના આકારાદિને પામે છે.
(અહીં ‘‘અહિસરફ વા’ પાઠ છે જેનો અર્થ છે કે કૃષ્ણલેશ્યા પોતાના સ્વરૂપમાં રહેલી છતી નીચેની લેશ્યાના આકારાદિને પામે છે. પરંતુ આ પાઠ અહીં અશુદ્ધ લાગે છે કારણ કે કૃષ્ણલેશ્યા સૌ પ્રથમ લેશ્યા હોવાથી તેની નીચે કોઈ લેશ્મા છે જ નહીં કે જેના આકારાદિને પામે. આ પાઠ અહીં લહીયાઓની ભૂલ કે અન્ય કોઈ કારણે આવ્યો હોઈ શકે.) આ કારણથી હે ગૌતમ ! 20 હું કહું છું કે– કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને પરિણમતિ નથી.
=
અહીં ‘‘આIRમાવ... વગેરેનો અર્થ આ પ્રમાણે છે કે – આકારરૂપ જે ભાવ તે આકારભાવ, આકારભાવ જ આકારભાવમાત્ર (આ રીતે સમાસ જાણવો.) અહીં માત્રશબ્દ આકારભાવ સિવાયના પ્રતિબિંબાદિ અન્ય ધર્મોનો પ્રતિષેધ જણાવનાર છે. તેથી કૃષ્ણલેશ્યા આકારભાવમાત્રથી જ
५७. अथ नूनं भदन्त ? कृष्णलेश्या नीललेयां प्राप्य तद्रूपतया नो तद्वर्णतया न तदन्तया 25 न तद्रसतया न तत्स्पर्शतया भूयो भूयः परिणमति १, हन्त गौतम ! कृष्णलेश्या नीललेश्यां प्राप्य न तूखतया यावत्परिणमति, अथ केनार्थेन भदन्त ! एवमुच्यते- कृष्पालेश्या नीललेश्यां प्राप्य यावन्न परिणमति ?, गौतम ! आकारभावमात्रेण वा तस्याः स्यात् प्रतिभागमात्रेण वा तस्याः स्यात्, कृष्णलेश्या सा, न खलु नीललेश्या सा, तत्र गता अवष्वष्कति चा अभिष्वष्कति वा, तत् तेनार्थेन गौतम ! एवमुच्यतेकृष्णलेश्या नीललेश्यां प्राप्य यावत्र परिणमति ।
30