________________
લેશ્યાદ્વાર (નિ. ૮૨૨) હ ૨૪૯ गब्भवकंतिय जहण्णोगाहणमणूसा सम्मत्तसुयाण पुव्वपडिवण्णगा होज्जा णो पडिवज्जमाणगा, अजहण्णुक्कोसोगाहणगा पुण चउण्हवि दुधावि संति, उक्कोसोगाहणगा पुण दुण्हं दुधावी' त्यादि, अलं प्रसङ्गेन ॥ गतं द्वारत्रयम्, अधुना लेश्याद्वारावयवार्थमभिधित्सुराह
सम्मत्तसुयं सव्वासु लहइ सुद्धासु तीसु य चरित्तं ।
पुव्वपडिवण्णगो पुण अण्णयरीए उ लेसाए ॥८२२॥ . व्याख्या : सम्यक्त्वं च श्रुतं चेति एकवद्भावस्तत् सम्यक्त्वश्रुतं 'सर्वासु' कृष्णादिलेश्यासु 'लभते' प्रतिपद्यते, 'शुद्धासु' तेजोलेश्याद्यासु तिसृष्वेव, चशब्दस्यावधारणार्थत्वात्, ‘चारित्रं' विरतिलक्षणं, लभत इति वर्तते, एवं प्रतिपद्यमानकमधिकृत्य लेश्याद्वारं निरूपितम्, अधुना प्राक्प्रतिपन्नमधिकृत्याऽऽह-'पुव्वपडिवण्णओ पुण अण्णतरीए उलेसाए' पूर्वप्रतिपन्नकः पुनरन्यतरस्यां 10 तु लेश्यायां-कृष्णाद्यभिधानायां भवति । आह-मतिश्रुतज्ञानलाभचिन्तायां शुद्धासु तिसृषु મનુષ્યોને આશ્રયી ત્રણે અવગાહનામાં ચારે સામાયિકના પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિપદ્યમાનક હોતા નથી. જઘન્યાવગાહનાવાળા એવા ગર્ભજમનુષ્યો સમ્યક્ત્વ–શ્રુતના પૂર્વપ્રતિપન્ન હોય છે, પરંતુ પ્રતિપદ્યમાનક હોતા નથી: મધ્યમ અવગાહનાવાળા મનુષ્યો ચારે સામાયિકના બંને પ્રકારે હોય છે. ઉત્કૃષ્ટાવગાહનાવાળા મનુષ્યો સમ્યક્ત્વ શ્રતના બંને પ્રકારે હોય છે. પ્રાસંગિક 15 વાતોથી સર્યું. (અર્થાત્ પ્રાસંગિક વાત અહીં પૂર્ણ થાય છે.) li૮૨ ૧/
અવતરણિકા : ત્રણ દ્વારા કહ્યા. હવે લશ્યાધારના અવયવાર્થને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે કે
ગાથાર્થઃ સર્વ લેશ્યાઓમાં સમ્યકત્વ-શ્રુતની પ્રાપ્તિ છે અને શુદ્ધ એવી (અંતિમ) ત્રણ લેશ્યામાં ચારિત્રની પ્રાપ્તિ છે. કૃષ્ણાદિ કોઈપણ લેક્ષામાં પૂર્વપ્રતિપન્ન હોય છે.
20 ટીકાર્થ : સમ્યકત્વ અને શ્રત આ બે શબ્દોનો દ્વન્દ થવા છતાં એકવભાવથી એકવચન જાણવું. તે સમ્યકત્વ-શ્રુતસામાયિક કૃષ્ણાદિ છએ લેશ્યાઓમાં પ્રાપ્ત થાય છે. જયારે વિરતિરૂપ ચારિત્ર તેજોવેશ્યાદિ ત્રણ શુદ્ધ વેશ્યાઓમાં જ પ્રાપ્ત થાય છે. “શુદ્ધાતુ તી” અહીં “વ" શબ્દ એવકાર અર્થવાળો હોવાથી શુદ્ધ ત્રણ વેશ્યાઓમાં “જ” એ પ્રમાણે અર્થ જાણવો. આ પ્રમાણે પ્રતિપદ્યમાનકને આશ્રયી લેશ્યાદ્વાર કહ્યું. હવે પૂર્વપ્રતિપન્નને આશ્રયી કહે છે– કૃષ્ણાદિ કોઈપણ 25 લેશ્યામાં પૂર્વ પ્રતિપન્ન હોય છે.
શંકા : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કઈ લેગ્યામાં પ્રાપ્ત થાય ? એની વિચારણા વખતે તમે “શુદ્ધ-ત્રણ લેગ્યામાં વર્તતો જીવ મતિ-શ્રુતને પામનારો હોય છે” એમ પૂર્વે કહ્યું હતું અને .. ५६. गर्भव्युत्क्रान्तिकजघन्यावगाहनमनुष्याः सम्यक्त्वश्रुतयोः पूर्वप्रतिपन्ना भवेयुर्न प्रतिपद्यमानाः, अजघन्योत्कृष्टावगाहनाः पुनश्चतुर्णामपि द्विधाऽपि सन्ति, उत्कृष्टावगाहनाः पुनर्द्वयोर्द्विधाऽपि । 30