________________
આશ્રવકરણાદિદ્વારો (નિ. ૮૨૮-૮૨૯) ઘર ૨૫૭ णीसवमाणो जीवो पडिवज्जइ सो चउण्हमण्णयरं । .....
पुव्वपडिवण्णओ पुण सिय आसवओ व णीसवओ ॥८२८॥ व्याख्या : निश्रावयन् यस्मात् सामायिकं प्रतिपद्यते, तदावरणं कर्म निर्जरयन्नित्यर्थः, शेषकर्म तु बन्धन्नपि जीव-आत्मा प्रतिपद्यते स चतुर्णामन्यतरत्, पूर्वप्रतिपन्नकः पुनः स्यादाश्रवको बन्धक इत्यर्थः, नि:श्रावको वा, वाशब्दस्य व्यवहितः सम्बन्धः, आह-निर्वेष्टनद्वारादस्य को विशेष 5 इति ?, उच्यते निर्वेष्टनस्य कर्मप्रदेशविसङ्घातरूपत्वात् क्रियाकालो गृहीतः, निःश्रवणस्य तु निर्जरारूपत्वान्निष्ठाकाल इति, अथवा तत्र संवेष्टनवक्तव्यताऽर्थतोऽभिहिताः, इह तु साक्षादिति
થાર્થ દ૨૮ દરમ્ अधुनाऽलङ्कारशयनासनस्थानचङ्क्रमणद्वारकदम्बकव्याचिख्यासयाऽऽह - उम्मुक्कमणुम्मुक्के उम्मुंचंते य केसलंकारे ।
10 पडिवज्जेज्जऽन्नयरं सयणाईसुंपि एमेव ॥८२९॥ व्याख्या : 'उन्मुक्ते' परित्यक्ते 'अनुन्मुक्ते' अपरित्यक्ते अनुस्वारोऽलाक्षणिकः, उन्मुञ्चश्च केशालङ्कारान्, केशग्रहणं कटककेयूराद्युपलक्षणं, प्रतिपद्येत अन्यतरच्चतुर्णा सयणादीसुपि एमेव'त्ति
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : સામાયિકના આવરણભૂત કર્મની નિર્જરા કરતો અને તે સિવાયના કર્મોને 15 બાંધતો એવો પણ જીવ–આત્મા ચારમાંથી કોઈપણ સામાયિકને પામે છે. બંધક અથવા નિર્જરા કરનાર પૂર્વપ્રતિપન્ન હોય છે. “ગાવો વ” અહીં રહેલ વા શબ્દ “જીસવો” શબ્દ પછી જોડવાનો છે.
શંકા : પૂર્વે કહેલ નિર્વેષ્ટનદ્વાર અને આ કારમાં ભેદ શું છે ?
સમાધાન : નિર્વેષ્ટન એ કર્મપ્રદેશોના છૂટા પડવારૂપ હોવાથી તે દ્વારમાં ક્રિયાકાળ (અર્થાત્ 20 કર્મોને ખરવાની ક્રિયાનો કાળ) ગ્રહણ કર્યો છે. જયારે નિઃશ્રવણ એ ખરી જવારૂપ હોવાથી આના : દ્વારા નિષ્ઠાકાળ (અર્થાત્ કર્મોનું ખરી જવારૂપ નિષ્ઠાકાળ) ગ્રહણ કર્યો છે. અથવા ત્યાં કર્મબંધનની વતવ્યતા અર્થપત્તિથી (અર્થાત્ મૂળસૂત્રમાં નહીં પણ ટીકામાં) કહી હતી. જયારે અહીં તો મૂળસૂત્રમાં સાક્ષાત્ કહી છે. (અર્થાત્ ત્યાં નિર્વેષ્ટનદ્વાર હતું. સંવેદૃન અર્થથી જણાવ્યું. અહીં આશ્રદ્વાર છે, સાક્ષાત્ બંધ જ કહ્યો છે.) l૮૨૮.
25 અવતરણિકા : હવે અલંકાર-શયન-આસન-સ્થિરતા અને ગમન દ્વારોના સમૂહની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે .
ગાથાર્થ : કેશ-અલંકારોને છોડી દેનાર, નહીં છોડનાર અને છોડતો આ ત્રણ જીવો ચારમાંથી કોઈપણ સામાયિકને પામે છે. શયનાદિમાં પણ આ જ પ્રમાણે જાણવું.
ટીકાર્થ : (કેશ-અલંકારોને) છોડી દેનાર, નહીં છોડનાર અને કેશ-અલંકારોને છોડતો જીવ 30 ચારમાંથી અન્યતર સામાયિકને પામે છે. અહીં “કેશ' શબ્દના ઉપલક્ષણથી હાથમાં પહેરવાના