________________
૨૫૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
दुविहाएँ वेयणाए पडिवज्जइ सो चउण्हमण्णयरं ।
असमोहओऽवि एमेव पुव्वपडिवण्णए भयणा ॥८२४॥ व्याख्या : द्विविधायां वेदनायां-सातासातरूपायां सत्यां प्रतिपद्यते स चतुर्णामन्यतरत्, प्राक्प्रतिपन्नश्च भवति, असमोहतोऽवि एमेव त्ति असमवहतोऽप्येवमेव प्रतिपद्यते स चतुर्णामन्यतरत्, 5 प्राक्प्रतिपन्नश्च भवति, समवहतस्तु केवलिसमुद्घातादिना सप्तविधे न प्रतिपद्यते, किन्तु
'पुव्वपडिवण्णए भयण' त्ति पूर्वप्रतिपन्नके समवहते विचारयितुमारब्धे भजना सेवना समर्थना कार्या, पूर्वप्रतिपन्नो भवतीत्यर्थः, सप्तविधत्वं पुनः समुद्घातस्य यथोक्तम्
_ "वलि कसायमरणे वेदण वेउवि तेय आहारे ।
સંવિદ મુકાતો પત્તો વરરાહિં ” 10 इह च पूर्वप्रतिपन्नके भजना, समवहतो हि सामायिकद्वयस्य त्रयस्य वा पूर्वप्रतिपत्रको भावनीय इति गाथार्थः ॥८२४॥
गतं द्वारद्वयं, निर्वेष्टन[उद्वर्तना]द्वार[द्वय]प्रतिपादनायाह -
ગાથાર્થ : બંને પ્રકારની વેદનામાં અને સમુદ્યાતવિનાની અવસ્થામાં જીવ ચારમાંથી કોઈપણ સામાયિક પામે છે. પૂર્વપ્રતિપન્નમાં ભજના જાણવી. 15 ટીકાર્થ: સાતા-અસાતારૂપ બંને પ્રકારની વેદનામાં જીવ ચારમાંથી કોઈપણ સામાયિક પ્રાપ્ત
કરે છે અને પૂર્વપ્રતિપન્ન તો હોય જ છે. સમુદ્દાત નહીં પામેલ જીવ પણ આ જ પ્રમાણે ચારમાંથી કોઈપણ સામાયિક પ્રાપ્તકરનાર હોય છે અને પૂર્વપ્રતિપન્ન તો હોય જ છે. કેલીસમુદ્ધાતાદિ સાત પ્રકારના સમુદ્યાતવડે સમુદ્યાત પામેલ જીવ કોઈપણ સામાયિકને પ્રાપ્ત કરતો નથી. પરંતુ સમુદ્ધાત
પામેલ જીવોમાં પૂર્વ પ્રતિપન્નની વિચારણા કરીએ તો ભજના સમર્થન કરવા યોગ્ય છે, અર્થાત 20 તેવા જીવોમાં પૂર્વ પ્રતિપન્ન હોય છે.
સમુદ્યાતના સાત પ્રકારો આ પ્રમાણે કહેલા છે.–“કેવલી, કષાય, મરણ, વેદના, વૈક્રિય, તૈજસ અને આહારક-આમ વીતરાગોએ સાત પ્રકારનો સમુદ્દાત કહ્યો છે /૧/l” અહીં પૂર્વપ્રતિપન્નકમાં ભજના જાણવી. (એટલે કે સમર્થના કરવી, તે આ પ્રમાણે)–સમુદ્રઘાત પામેલ જીવ બે અથવા
ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્ન (નિયમથી) હોય છે. (અર્થાત્ કેવલીસમુદ્ધાતમાં જીવ સમ્યક્ત્વ 25 અને ચારિત્રરૂપ બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે, શેષ સમુદ્ધાતમાં સમ્યક્ત્વ–અને
શ્રુતસામાયિકનો અથવા સમ્યકત્વ-શ્રુત અને દેશવિરતિસામાયિકનો અથવા સમ્યક્ત્વ-શ્રુત અને સર્વવિરતિસામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે. આ રીતે સમર્થના=વિકલ્પ કરવો.) આ બે દ્વાર પૂર્ણ થયા. ll૮૨૪ll
અવતરણિકા હવે નિર્જરા (અને ઉદ્વર્તના આ બે) દ્વારોનું પ્રતિપાદન કરવા માટે કહે છે ? ६१. केवली कषायो मरणं वेदना वैक्रियं तैजस आहारकः । सप्तविधः समुद्घातः प्रज्ञप्तो वीतरागैः
30
૬૧
વા
III