________________
વેદાદિદ્વારો (નિ. ૮૧૮)
चउरोऽवि तिविहवेदे चउसुवि सण्णासु होड़ पडिवत्ती ।
ट्ठा जहा कसा सु वण्णियं तह य इहयंपि ॥८९८ ॥
व्याख्या : 'चत्वार्यपि' सामायिकानि 'त्रिविधवेदे' स्त्रीपुंनपुंसकलक्षणे उभयथाऽपि सन्तीति वाक्यशेष:, इयं भावना - चत्वार्यपि सामायिकान्यधिकृत्य त्रिविधवेदे विवक्षिते काले प्रतिपद्यमानकः 5 सम्भवति, पूर्वप्रतिपन्नस्त्वस्त्येव, अवेदस्तु देशविरतिरहितानां त्रयाणां पूर्वप्रतिपन्नः स्यात्, क्षीणवेदः' क्षपको, न प्रतिपद्यमानकः । द्वारं । तथा चतसृष्वपि संज्ञासु - आहारभयमैथुनपरिग्रहरूपासु चतुर्विधस्यापि सामायिकस्य भवति 'प्रतिपत्तिः ' प्रतिपद्यमानको भवति, न न भवति, इतरस्त्वस्त्येव । દ્વારમ્ । અધો યથા ‘પઢમિØાળ વે’ રૂત્પાતિના ઋષાયેષુ વખિતમ્, ફદ્દાપિ તથૈવ ગિતવ્યું, समुदायार्थस्त्वयम् - सकषायी चतुर्णामप्युभयथाऽपि भवति, अकषायी तु छद्मस्थवीतरागस्त्रयाणां 10 पूर्वप्रतिपन्नो भवति, न तु प्रतिपद्यमानकः । द्वारमिति गाथार्थः ॥ ८१८ ॥
गतं द्वास्त्रयं साम्प्रतमायुर्ज्ञानद्वारद्वयाभिधित्सयाऽऽह
साम्प्रतं वेदसंज्ञाकषायद्वास्त्रयं व्याचिख्यासुराह
૨૪૧
અવતરણિકા : હવે વેદ, સંજ્ઞા અને કષાય આ ત્રણ દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે
ગાથાર્થ : ત્રણે પ્રકારના વેદમાં અને ચારે પ્રકારની સંજ્ઞાઓમાં ચારે સામાયિકની પ્રાપ્તિ છે. 15 પૂર્વે કષાયમાં જેમ વર્ણન કર્યું તેમ અહીં પણ જાણી લેવું.
ટીકાર્થ : ચારે સામાયિકો સ્ત્રી, પુરુષ અને નપુંસકરૂપ ત્રણે વેદમાં ઉભયથી હોય છે. અહીં આશય એ છે કે – ત્રણે પ્રકારના વેદમાં વિવક્ષિતકાળે ચારે સામાયિકોને પ્રાપ્ત કરનારા સંભવે છે, પૂર્વપ્રતિપન્ન તો હોય જ છે. અવેદી દેશિવરતિરહિત શેષ ત્રણના પૂર્વપ્રતિપક્ષ વિવક્ષિતકાળે હોઈ શકે છે અને તે ક્ષીણવેદી એવો ક્ષપક જાણવો. (અર્થાત્ ક્ષીણવેદવાળો ક્ષપક હોય તો એટલે 20 કે ક્ષપકશ્રેણીમાં વર્તતો હોય ત્યારે અને વેદનો ઉદય વિચ્છેદ થયો હોય ત્યારે દેશવિરતિરહિત ત્રણ સામાયિકનો પૂર્વપ્રતિપક્ષ હોય છે. પરંતુ કેવલજ્ઞાન થયા પછી અવેદી એવો તે શ્રુતસિવાય બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે.) પ્રતિપદ્યમાનક હોતા નથી. અહીં વેદદ્વાર પૂર્ણ થયું.
તથા આહાર-ભય-મૈથુન-પરિગ્રહરૂપ ચારે સંજ્ઞામાં ચારે સામાયિકના પ્રતિપઘમાનક સંભવે છે. પરંતુ પ્રતિપદ્યમાનક ન હોય એવું નથી. પૂર્વપ્રતિપક્ષ તો હોય જ છે. અહીં સંજ્ઞાદ્વાર પૂર્ણ 25 થયું. પૂર્વે ‘પ્રથમાનાં વે..." (૧૦૮-૯-૧૦) ગાથાઓવડે કષાયમાં જે રીતે વર્ણન કર્યું છે. તે રીતે અહીં પણ જાણી લેવું. સમુદાય (સંક્ષેપ) અર્થ આ પ્રમાણે છે– સકષાયી જીવ ચારે સામાયિકના પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપન્ન હોય છે. છદ્મસ્થવીતરાગ (૧૧માં ગુણ.) એવો અકષાયી જીવ દેશવિરતિરહિત ત્રણનો પૂર્વપ્રતિપન્ન હોય છે, પ્રતિપદ્યમાનક હોતો નથી. કષાયદ્વાર પૂર્ણ થયું. ૦૮૧૮૦
અવતરણિકા : હવે આયુ અને જ્ઞાન આ બે દ્વારને કહેવાની ઇચ્છાથી કહે છે
30