________________
યોગાદિદ્વારો (નિ. ૮૨૦) તા ૨૪૩ तदवाप्तेः, स्यात् पुनः पूर्वप्रतिपन्नः, सर्वविरतिसामायिकं तु प्रतिपद्यते, पूर्वप्रतिपन्नोऽपि भवति, मनःपर्यायज्ञानी देशविरतिरहितस्य त्रयस्य पूर्वप्रतिपन्न एव, न प्रतिपद्यमानकः, युगपद्वा सह तेन चारित्रं प्रतिपद्यते तीर्थकृद, उक्तं च-"पंडिवन्नंमि चरित्ते चउणाणी जाव छउमत्थों 'त्ति, भवस्थः केवली पूर्वप्रतिपन्नः सम्यक्त्वचारित्रयोः न तु प्रतिपद्यमानक इति गाथार्थः ॥८१९॥ गतं द्वारद्वयं, साम्प्रतं योगोपयोगशरीरद्वाराभिधित्सयाऽऽह
चउरोऽवि तिविहजोगे उवओगदुगंमि चउर पडिवज्जे । . ओरालिए चउक्त सम्मसुय विउव्विए भयणा ॥८२०॥ व्याख्या : 'चत्वार्यपि' सामायिकानि सामान्यतः 'त्रिविधयोगे' मनोवाक्कायलक्षणे सति प्रतिपत्तिमाश्रित्य विवक्षितकाले सम्भवन्ति, (ग्रन्थाग्रम् ८५००) प्राक्प्रतिपन्नतां त्वधिकृत्य विद्यन्त एव, विशेषतस्त्वौदारिककाययोगवति योगत्रये चत्वार्युभयथाऽपि, वैक्रियकाययोगवति 10 तु सम्यक्त्वश्रुते उभयथाऽपि, आहारककाययोगवति तु देशविरतिरहितानि त्रीणि सम्भवन्ति, છે. (કારણ કે અવધિજ્ઞાન પછી સર્વવિરતિ પ્રાપ્ત થવામાં કોઈ બાધ નથી.) અને સર્વવિરતિનો પૂર્વપ્રતિપન્ન પણ હોય છે.
મન:પર્યવજ્ઞાની દેશવિરતિરહિત શેષ ત્રણના પૂર્વપ્રતિપન્ન જ હોય છે, પણ પ્રતિપદ્યમાનક હોતા નથી. અથવા “ચારિત્ર પ્રાપ્ત થતાં (તીર્થકર) ચારજ્ઞાનના ધણી બને છે અને તેઓ છદ્મસ્થકાળ 15 સુધી ચતુર્બાની રહે છે?” આ વચનથી તીર્થકરો એકસાથે એટલે કે મન:પર્યવજ્ઞાન સાથે ચારિત્રને પ્રાપ્ત કરે છે. (અર્થાત તીર્થકરોની અપેક્ષાએ નિશ્ચયનયથી મન:પર્યવજ્ઞાની સર્વવિરતિના પ્રતિપદ્યમાનક પણ ઘટી શકે છે.) ભવસ્થ કેવલી સમ્યકત્વ–ચારિત્રના પૂર્વપ્રતિપન્ન હોય છે પણ પ્રતિપદ્યમાનક હોતા નથી. બંને દ્વાર પૂર્ણ થયા. ૧૮૧૯
અવતરણિકા: હવે યોગ-ઉપયોગ અને શરીર આ ત્રણ દ્વારને કહેવાની ઇચ્છાથી કહે છે $ 20 • : ગાંથાર્થ : ત્રણ પ્રકારના યોગમાં અને બે પ્રકારના ઉપયોગમાં ચારે સામાયિકની પ્રતિપત્તિ થાય છે. ઔદારિક શરીરને વિશે ચારની પ્રાપ્તિ અને વૈક્રિય શરીરને વિશે સમ્યકત્વ-શ્રુતની ભજના જાણવી.
ટીકાર્થ : ચારે સામાયિકો સામાન્યથી મન-વચન-કાયરૂપ ત્રણે યોગમાં પ્રાપ્તિને આશ્રયી વિવક્ષિત કાળે સંભવે છે. (અર્થાત્ ત્રણે યોગમાં ચારે સામાયિકોની પ્રાપ્તિ સંભવે છે.) પૂર્વપ્રતિપન્ન 25 હોય જ છે. વિશેષથી ઔદારિકકાયયોગવાળા યોગxયમાં ચારે સામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોય જ છે અને પ્રતિપદ્યમાનક સંભવે છે. વૈશ્ચિકાયયોગવાળા ત્રણયોગમાં (અર્થાત વૈક્રિયશરીરસંબંધી મન-વચન-કાયયોગમાં) સમ્યકત્વ-શ્રુતના પૂર્વપ્રતિપન્ન હોય જ છે અને પ્રતિપદ્યમાનક સંભવે છે. (દેશ–સર્વવિરતિના પૂર્વપ્રતિપન્ન સંભવે છે.) આહારકકાયયોગવાળા ત્રણ યોગમાં દેશવિરતિ વિના ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્નો (વિવક્ષિતકાળ) હોય જ છે. તેજસકાર્પણ સંબંધી માત્ર 30
४८. प्रतिपन्ने चारित्रे चतर्ज्ञानी यावच्छद्मस्थः ।