________________
૨૦૪ જ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) छड्डियाणि, ताहे भिक्खं पविट्ठा, गणियाए दिट्ठा, मा अम्ह लोगो विरज्जिहित्ति उरे से पोत्ती बद्धा, ताहे सा नेच्छड़, तेण भणियं-अच्छउ एसा, तव देवयाए दिण्णा, तेण य दो सीसा पव्वाविया-कोडिन्नो कोट्टवीरे य, ततो सीसाण परंपराफासो जाओ, एवं बोडिया उप्पण्णा । अमुमेवार्थमुपसंजिहीर्घराह मूलभाष्यकार:
ऊहाए पण्णत्तं बोडियसिवभूइउत्तराहि इमं । मिच्छादंसणमिणमो रहवीरपुरे समुप्पण्णं ॥ १४७ ॥ बोडियसिवभूईओ बोडियलिंगस्स होइ उप्पत्ती ।
કોડિuUક્રિોવીરા પરંપરાઠા સમુHU | ૨૪૮ | (મૂ૦મા ) व्याख्या : 'ऊहया' स्वतर्कबुद्ध्या 'प्रज्ञप्तं' प्रणीतं बोटिकशिवभूत्युत्तराभ्यामिदं मिथ्यादर्शनम्, 10 'इणमो 'त्ति एतच्च क्षेत्रतो रथवीरपुरे समुत्पन्नमिति गाथार्थः ॥ बोटिकशिवभूतेः सकाशात्
बोटिकलिङ्गस्य भवत्युत्पत्तिः, वर्तमाननिर्देशप्रयोजनं पूर्ववत्, पाठान्तरं वा 'बोडियलिंगस्स आसि उप्पत्ती' ततः कौडिन्यः कुट्टवीरश्च, 'सर्वो द्वन्द्वो विभाषया एकवद्भवतीति कौण्डिन्यकोट्टवीरं ત્યાગ કર્યો. ત્યાર પછી તે ભિક્ષા લેવા ગઈ. ત્યાં એક ગણિકાએ તેણીને જોઈ. (નગ્ન સ્ત્રીના
બિભત્સ અંગો જોઈને) લોકો અમારાથી વિરાગ ન પામે તે માટે ગણિકાએ તેની છાતી ઉપર 15 વસ્ત્ર બાંધ્યું. તે સ્ત્રી વસ્ત્રને ઈચ્છતી નથી. શિવભૂતિએ કહ્યું, “આ વસ્ત્રને પહેરી રાખો, તમને
આ દેવતાએ આપ્યું છે.” શિવભૂતિએ બે શિષ્યોને દીક્ષા આપી કૌડિન્ય અને કોટ્ટવીર. ત્યાર પછી શિષ્યોની પરંપરાનો સ્પર્શ થયો. (અર્થાત્ શિષ્ય-પ્રશિષ્યની પરંપરા ચાલુ થઈ.) આ પ્રમાણે બોટિકોનો મત ઉત્પન્ન થયો. I૧૪૬
અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા મૂળભાષ્યકાર કહે છે ગાથાર્થ : બંને ગાથાઓનો અર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : પોતાની તાર્કિક બુદ્ધિથી બોટિક (વસ્ત્ર વિનાના) એવા શિવભૂતિ અને ઉત્તરાનામની બહેને આ મિથ્યાદર્શન રચ્યું અને આ મત ક્ષેત્રથી રથવીરપુરમાં ઉત્પન્ન થયું. ૧૪૭l બોટિકશિવભૂતિથી બોટિકલિંગની ઉત્પત્તિ થઈ છે. મૂળગાથામાં દોડું=શવતિ એ પ્રમાણે જે
વર્તમાનકાળનો નિર્દેશ કરેલ છે. તેનું પ્રયોજન પૂર્વની જેમ જાણવું અથવા શોરૂની બદલે માસિ 25 એ પ્રમાણે પાઠાન્તર જાણવો અર્થાત્ બોટિકલિંગની ઉત્પત્તિ થઈ હતી એ પ્રમાણે ભૂતકાળ જાણવો.
“કૌડિન્ય અને કોટ્ટવીર” અહીં દરેક દ્વન્દ્રનો વિકલ્પ એકવતું ભાવ થાય છે (અર્થાત્ એકવચનમાં થાય છે, તેથી સૂત્રમાં એકવચન છે. કૌડિન્ય-કોફ્ટવીરથી આચાર્ય-શિષ્યના સંબંધરૂપ
३६. त्यक्तानि, तदा भिक्षायै प्रविष्टा, गणिकया दृष्टा, माऽस्मासु लोको विरक्षीदिति उरसि तस्या वस्त्रं बद्धं, तदा सा नेच्छति, तेन भणितं-तिष्ठत्वेतत् तभ्यं देवतया दत्तं, तेन च द्वौ शिष्यौ प्रवाजितौ30 ચિઃ ફ્રોડ્રવીર, તતઃ શિષ્યા પરંપરીસ્પ નાત:, gવં વોટિળા :
20