________________
ગૃહસ્થને ત્રિવિધ-ત્રિવિધ પચ્ચક્ખાણનો નિષેધ (નિ. ૮૦૦)
૨૨૩
॥७९९॥ परिपूर्णसामायिककरणशक्त्यभावे गृहस्थोऽपि गृहस्थसामायिकं 'करेमि भंते ! सामाइयं सावज्जं जोगं पच्चक्खामि दुविहं तिविहेणं जाव नियमं पज्जुवासामी त्येवं कुर्यात्, आह-तस्य सर्वं त्रिविधं त्रिविधेन प्रत्याचक्षाणस्य को दोष इति ?, उच्यते, प्रवृत्तकर्मारम्भानुमत्यनिवृत्त्या करणासम्भव एव, तथा भङ्गप्रसङ्गदोषश्चेति । आह च
सव्वंति भाणिऊणं विरई खलु जस्स सव्विया णत्थि । सो सव्वविरइवाई चुक्कड़ देसं च सव्वं च ॥८०० ॥
व्याख्या : 'सव्वं' ति उपलक्षणात् सर्वं सावद्यं योगं प्रत्याख्यामि त्रिविधं त्रिविधेन, इत्येवं ‘માળિઝળ' અભિધાય ‘વિતિ:' નિવૃત્તિ: જીતુ યસ્ય ‘સવિળા' સર્વાં નાસ્તિ, પ્રવૃત્તમમાંरम्भानुमतिसद्भावात्, स सर्वविरतिवादी 'चुक्कइ 'त्ति भ्रश्यति 'देसं च सव्वं चे' ति देशविरतिं सर्वविरतिं च प्रतिज्ञाताकरणात् । आह-आगमे त्रिविधं त्रिविधेनेति गृहस्थप्रत्याख्यानमुक्तं तत्कथमिति ?, उच्यते, स्थूलसावद्ययोगविषयमेव तत्, आह च भाष्यकार:
સંપૂર્ણસામાયિક(સર્વવિરતિ)ને કરવાની શક્તિના અભાવે ગૃહસ્થ પણ ગૃહસ્થસામાયિકને (દેશવિરતિને) = હે પ્રભુ ! હું સામાયિકને કરું છું, જ્યાં સુધી હું નિયમની પર્યુપાસના કરું, ત્યાં સુધી સાવઘયોગોનું મન-વચન-કાયાથી કરવા-કરાવવાવડે હું પચ્ચક્ખાણ કરું છું. એ પ્રમાણે સામાયિકને કરે.
શંકા : સર્વ સાવઘયોગોનું ત્રિવિધ—ત્રિવિષે પચ્ચક્ખાણ કરનાર ગૃહસ્થને શું દોષ લાગે ? (અર્થાત્ ગૃહસ્થ કેમ ત્રિવિધ ત્રિવિધે સર્વ સાવઘયોગોનું પચ્ચક્ખાણ ન કરી શકે ?)
સમાધાન : ગૃહસ્થે પૂર્વે ઘરાદિમાં અનેક આરંભો પ્રર્વતાવેલા છે તેની અનુમતિ ગૃહસ્થને હોવાથી ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ કરવાનો અસંભવ જ છે. જો તે તેમ કરવા જાય તો પચ્ચક્ખાણના ભંગનો પ્રસંગરૂપ દોષ લાગે છે. ૭૯૯ા કહ્યું છે કે
ગાથાર્થ : “સર્વ’
પ્રમાણે કહીને જેને સર્વવરિત નથી. તે સર્વવિરતિવાદી દેશ અને
5
10
15
20
સર્વ બંનેને મૂકે છે.
ટીકાર્થ : “સર્વ એટલે કે સર્વ સાવઘયોગોનું હું ત્રિવિધ–ત્રિવિષે પચ્ચક્ખાણ કરું છું” એ પ્રમાણે કહીને જેને સર્વ સાવઘયોગોની વિરતિ (ત્રિવિધ—ત્રિવિધે) નથી, (કેમ નથી ? કારણ કે પચ્ચક્ખાણ લેતાં પહેલા) આરંભાયેલા કાર્યોની અનુમતિ રહેલી છે. તેથી તે સર્વવિરતિવાદી પોતાની 25 પ્રતિજ્ઞા પ્રમાણે નહીં કરતો હોવાથી દેશિવરતિ અને સર્વવરિત બંનેથી ભ્રષ્ટ થાય છે. (કારણ કે સર્વવિરતિનું પચ્ચક્ખાણ લીધું છે પરંતુ એ પ્રમાણે કરતો નથી તેથી સર્વવિરતિથી ભ્રષ્ટ થયો અને દેશવિરતિ તો લીધી જ નથી માટે દેશવિરતિથી ભ્રષ્ટ થયો.)
શંકા : આગમમાં તો ગૃહસ્થને પણ ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ કહ્યું છે તે કેવી રીતે ઘટાવવું? (કારણ કે તમે તો અહીં ગૃહસ્થને ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણનો નિષેધ કરો છો.) 30 સમાધાન : આગમમાં જે ગૃહસ્થને ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ કહ્યું છે તે સ્થૂલ સાવઘયોગો