________________
આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) " जति किंचिदप्पजोयणमपप्पं वा विसेसिउं वत्युं । पच्चक्खेज्ज ण दोसो सयंभुरमणादिमच्छव्व ॥ १ ॥ जो वा निक्खमिमणो पडिमं पुत्तादिसंतइणिमित्तं । पडिवज्जिज्ज तओ वा करिज्ज तिविहंपि तिविहेणं ॥ २ ॥ जो पुणं पुव्वाद्वाणुज्झियसावज्जकम्मसंताणी । तदणुमतिपरिणतिं सो ण तरति सहसा णियत्तेउं ॥ ३ ॥ इत्यादि तथाऽपि गृहस्थसामायिकमपि परलोकार्थिना कार्यमेव फलसाधकत्वाद्, आह च नियुक्तिकार :
""
सामाइयंमि उ कए समणो इव सावओ हवइ जम्हा । एएण कारणेणं बहुसो सामाइयं कुज्जा ॥ ८०१ ॥
व्याख्या : सामायिक एव कृते सति श्रमण इव श्रावको भवति यस्मात् प्रायोऽशुभ-. योगरहितत्वात् कर्मवेदक इत्यर्थः, अनेन कारणेन 'बहुशः' अनेकधा सामायिकं कुर्यादिति સંબંધી કહ્યું છે, કારણ કે ભાષ્યકાર જણાવે છે કે —જેમ સ્વયંભૂરમણાદિ સમુદ્રસંબંધી મત્સ્યાદિની જેમ કંઈક નિયોજન (કાગડાનું માંસાદિ) અથવા અપ્રાપ્ય (મનુષ્યક્ષેત્રની બહાર રહેલ) 15 વસ્તુવિશેષને આશ્રયી ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ કરે તો તેને કોઈ દોષ નથી. (આશય એ છે કે નિષ્પ્રયોજન અથવા અપ્રાપ્ય વસ્તુનું પચ્ચક્ખાણ એ સ્થૂલવસ્તુર્વિષયક હોવાથી ત્રિવિધ—ત્રિવિધે પણ કરી શકે છે. પણ સર્વસાવદ્યનું ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ ગૃહસ્થને ન હોય.) ।।૧।।’
5
10
૨૨૪
25
तस्यापि विशिष्ट -
અથવા દીક્ષા લેવાની ઇચ્છાવાળી જે વ્યક્તિ પુત્રાદિ પરિવારને કારણે (દીક્ષા લઈ શકતી ન હોય ત્યારે) અગિયારમી પ્રતિમા સ્વીકારે તે સમયે તે ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ કરે. ॥૨॥ 20 પરંતુ જે વ્યક્તિએ પૂર્વે કાર્યો આરંભેલા હોય અને હજુ છોડ્યા ન હોય તેવી વ્યક્તિ તેની અનુમતિની પરિણતિને સહજ રીતે છોડવા શક્તિમાન હોતી નથી. (તેથી તે ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ કરે નહીં, કરે તો દોષ લાગે) વગેરે IIII આમ, ત્રિવિધ—ત્રિવિધ પચ્ચક્ખાણ ગૃહસ્થ કરી શકે નહીં તો પણ ગૃહસ્થસામાયિકને તો પરલોકના અર્થી જીવે કરવું જ જોઈએ, કારણ કે તે ગૃહસ્થસામાયિક પણ વિશિષ્ટ ફળને સાધી આપનારું છે. આ જ વાતને નિર્યુક્તિકાર કહે છે હ્ર
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : સામાયિકમાં શ્રાવક પ્રાયઃ કરીને અશુભયોગોથી રહિત હોવાને કારણે સાધુ જેવો જ થાય છે અર્થાત્ ઘણી કર્મનિર્જરાવાળી થાય છે, તે કારણથી શ્રાવક અનેકવાર સામાયિકને કરે.
३८. यदि किञ्चिदप्रयोजनमप्राप्यं वा विशेष्य वस्तु । प्रत्याचक्षीत न दोषः स्वयम्भूरमणादिमत्स्य इव ॥ १ ॥ यो वा निष्क्रमितुमनाः प्रतिमां पुत्रादिसन्ततिनिमित्तम् । प्रतिपद्येत सको वा कुर्यात्त्रिविधमपि 30 त्रिविधेन ॥ २ ॥ यः पुनः पूर्वारब्धानुज्झितसावद्यकर्मसंतानः । तदनुमतिपरिणतिं स न शक्नोति सहसा નિવત્તેયિતુમ્ રૂા