________________
5.
- 10
ક્ષેત્રદિશાનું સ્વરૂપ (નિ. ૮૦૯) ૨૨૯ - अस्य चेयं स्थापनेति, उत्कृष्टतस्त्वनन्तप्रदेशिकमिति, 'खेत्तदिस'त्ति क्षेत्रदिक्, सा चानेकभेदा मेरुमध्याष्टप्रादेशिकरुचकाद् बहिर्यादिव्युत्तरश्रेण्या शकटोर्द्धिसंस्थानाश्चतस्रो दिशः, चतसृणामप्यन्तरालकोणावस्थिता एकप्रदेशिकाश्छिन्नावलिसंस्थानाश्चतस्त्र एव विदिशः ऊर्ध्वं चतुःप्रदेशिकचतुरस्रदण्डसंस्थाना एकैव, अधोऽप्येवंप्रकारा द्वितीयेति, उक्तं च
"अटुपदेसो रुयगो तिरियं लोगस्स मज्झयारंमि । एस पभवो दिसाणं एसेव भवेअणुदिसाणं ॥ १ ॥ दुपदेसादिदुरुत्तर एगपदेसा अणुत्तरा चेव । चउरो चउरो य दिसा चउरादिअणुत्तरादोण्णि ॥२॥ सगडुद्धिसंठिताओ महादिसाओ भवंति चत्तारि ।
मुत्तावली य चउरो दो चेव य होन्ति रुयगनिभा॥३॥" સ્પષ્ટ થાય તે માટે ટીકાકાર પોતે તેની સ્થાપના બતાવે છે.) તે સ્થાપના ટીકમાંથી જાણવી.
ઉત્કૃષ્ટથી દ્રવ્યદિશા તરીકે અનંતપ્રદેશિક સ્કંધ જાણવો. ક્ષેત્રદિશા અનેક પ્રકારે છે. તેમાં મેરુના મધ્યમાં રહેલ અષ્ટપ્રદેશના બનેલા રૂચકમાંથી શરૂઆતમાં બે અને પછી બે-બે વધારે મૂકતા ગાડાની ધૂંસરીના આકારવાળી ચાર દિશાઓ (ક્ષેત્રદિશા તરીકે જાણવી.) આ ચારે દિશાઓની વચ્ચે ખૂણામાં રહેલી, એક પ્રદેશની બનેલી, અને છૂટા-છૂટા મોતીઓની માળા જેવા આકારવાળી 15 ચાર વિદિશાઓ છે. તથા ઊર્ધ્વદિશા ચારપ્રદેશોના બનેલા, ચાર ખૂણાવાળા એવા દંડના આકારની એક છે. આવા જ પ્રકારની એક બીજી અધોદિશા છે.
ભાષ્યકારે પણ કહ્યું છે કે–“તિÚલોકના મધ્યમાં આઠપ્રદેશાત્મક રુચક છે. તે દિશાઓ અને અનુદિશાઓની ઉત્પત્તિનું સ્થાન છે.” ૧] આ રુચક પછી શરૂઆતમાં બે પ્રદેશો અને પછી ચાર પ્રદેશો, તેના પછી છ પ્રદેશો આ રીતે આગળ–આગળ બે–એ પ્રદેશોની વૃદ્ધિ ચારે 20 દિશાઓમાં કરતાં ચાર મહાદિશાઓ થાય છે. (“હુપસાવિત્યુત્તર' આ પદ સાથે “” પદ જોડતા ઉપરોક્ત અર્થ થયો.) હવે પહેલા મજુત્તરા વેવ' પદ સાથે બીજું વડો” પદ જોડતા
એક આકાશપ્રદેશવાળી અને આગળ-આગળ વૃદ્ધિ વિનાની ચાર વિદિશાઓ છે.” તથા “વસતિ ૩પુરી રોળિ” પંક્તિનો અર્થ – આદિમાં ચાર પ્રદેશને કરીને ઉપર-ઉપર વૃદ્ધિ રહિત ઉર્ધ્વદિશા એક અને નીચે નીચે વૃદ્ધિ રહિત અધોદિશા એક એમ બે દિશાઓ છે. રાય (આચારાંગનિર્યુક્તિ 25 ગા. ૪૨/૪૩) ચાર પૂર્વાદિ મહાદિશાઓ ગાડાની ધૂસરી આકારે છે. તથા ચાર વિદિશાઓ છિન્ન મુક્તાવલી આકારે છે. ઊર્ધ્વ-અધો બે દિશાઓ રૂચક સમાન આકારવાળી છે વા (આચારાંગ નિ.ગા. ૪૪) સ્થાપના ટીકામાં આપેલી છે.
४०. अष्टप्रदेशो रुचकस्तिर्यग्लोकस्य मध्ये । एष प्रभवो दिशामेष एव भवेदनुदिशाम् ॥ १ द्विप्रदेशादिव्यत्तरैकप्रदेशाऽनुत्तरैव । चतस्त्रश्चतस्रो दिशश्च चतुराद्ये अनुत्तरे द्वे ॥२॥ शकटोद्धिसंस्थिता महादिशो भवन्ति चतस्रः । मुक्तावलीव चतस्रो द्वे एव भवतो रुचकनिभे ॥ ३ ॥