________________
આ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
व्याख्या : आसां समुदायार्थः क्षेत्र दिक्कालगतिभव्यसंज्ञिउच्छ्वासदृष्ट्याहारकानङ्गीकृत्याऽऽलोचनीयं, किं क्व सामायिकमिति योग:, तथा पर्याप्तसुप्तजन्मस्थितिवेदसंज्ञाकषायायूंषि चेति, तथा ज्ञानं योगोपयोगी शरीरसंस्थानसंहननमानानि लेश्याः परिणामं वेदनां समुद्धातं कर्म च क्रिया पूर्ववत्, तथा निर्वेष्टनोद्वर्त्तने अङ्गीकृत्यालोचनीयं क्व किमिति ? आश्रवकरणं तथाऽलङ्कारं 5 तथा शयनासनस्थानस्थानधिकृत्येति, तथा चङ्क्रमतश्च विषयीकृत्य किं सामायिकं क्व इत्यालोचनीयमिति समुदायार्थः ।
10
૨૨૬
20
•
संमसुआणं लंभो उड्डुं च अहे अ तिरिअलोए अ । विरई मणुस्सलोए विरयाविरई य तिरिएसुं ॥८०७ ॥ વ્યાધ્રા : સયવત્વશ્રુતસામાયિઠ્યો: 'તામ:' પ્રાપ્તિ, ‘૩ડું ઘ' પૂર્વનો ચ ‘અધે ય’ त्ति अधोलोके च तिर्यग्लोके च, इयमत्र भावना - ऊर्ध्वलोके मेरुसुरलोकादिषु ये सम्यक्त्वं प्रतिपद्यन्ते जीवास्तेषां श्रुताज्ञानमपि तदैव सम्यक् श्रुतं भवतीति, एवमधोलोकेऽपि ટીકાર્ય : આ ગાથાઓનો ભેગો અર્થ આ પ્રમાણે છે કે ક્ષેત્ર-દિશા-કાળ-ગતિ-ભવ્ય15 સંજ્ઞી-ઉચ્છ્વાસ-દષ્ટિ-આહારને આશ્રયી વિચારવું કે ક્યાં કયું સામાયિક છે. તથા પર્યાપ્ત-સુપ્તજન્મ-સ્થિતિ-વેદ-સંજ્ઞા-કષાય અને આયુષ્યમાં ક્યાં કયું સામાયિક છે એ વિચારવું. ૮૦૪
अवयवार्थं तु प्रतिद्वारं स्वयमेव वक्ष्यति तत्रोर्ध्वलोकादिक्षेत्रमङ्गीकृत्य सम्यक्त्वादिसामायिकानां लाभादिभावमभिधित्सुराह
-
જ્ઞાન-યોગ-ઉપયોગ-શરીર-સંસ્થાન-સંઘયણ-માન-લેશ્યા-પરિણામ-વેદનાં-સમુદ્દાત અને કર્મ, અહીં ક્રિયા પૂર્વની જેમ અર્થાત્ આ બધી વસ્તુને આશ્રયી વિચારવું કે ક્યાં કયું સામાયિક
છે ? ||૮૦૫॥
તથા નિર્વેષ્ટન-ઉર્તન-આશ્રવકરણ-અર્થકાર-શયન-આસન-સ્થાનસ્થ અને એક સ્થાનેથી અન્ય સ્થાને સંક્રમતા કયું સામાયિક ક્યાં હોય છે એ વિચારવું. આ પ્રમાણે ત્રણે ગાથાઓનો ભેગો અર્થ કહ્યો. ૧૮૦૬॥
અવતરણિકા : ત્રણે ગાથાના દરેક અવયવના અર્થોને તે તે દ્વારમાં સ્વયં નિર્યુક્તિકાર કહેશે. – તેમાં પ્રથમ ઊર્ધ્વલોકાદિક્ષેત્રને આશ્રયી સમ્યક્ત્વાદિસામાયિકોના લાભાદિ ભાવને કહેવાની 25 ઇચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે
ગાથાર્થ : સમ્યક્ત્વ અને શ્રુતની પ્રાપ્તિ ઊર્ધ્વ—અધો અને તિર્યશ્લોકમાં થાય છે. વિરતિ મનુષ્યલોકમાં અને વિરતાવિરતિ તિર્યંચલોકમાં પણ છે.
ટીકાર્થ : સમ્યક્ત્વ અને શ્રુતસામાયિકનો લાભ = પ્રાપ્તિ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યઞ્લોકમાં થાય છે. અહીં ભાવાર્થ એ છે કે— ઊર્ધ્વલોકમાં એટલે કે મેરુપર્વત ઉપર" કે 30 દેવલોકાદિમાં જે જીવો સમ્યક્ત્વને પામે છે તે જીવોનું શ્રુત—અજ્ઞાન પણ ત્યારે જ સમ્યક્શ્રુતરૂપે