________________
૨૧૮ : આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) नाऽप्यवगम्यमानत्वात्, केवलस्वात्मवत्, तस्माज्जीव एव सामायिकमिति गाथार्थः ॥ अथवा 'उपज्जंति' त्ति इयमेव गाथा द्रव्यार्थिकमतेन व्याख्यायते-द्रव्यार्थिकवादी पर्यायार्थिकवादिनं प्रत्याह-गुणा न सन्त्येव, कुतो ?, यस्मादुत्पद्यन्ते व्ययन्ते च, अनेनोत्पादव्ययपरिणामेन परिणमन्ति
गुणा एव, न द्रव्याणि, ततश्च तान्येव सन्ति, सततमवस्थितत्वाद, अपरोपादेयत्वात्, द्रव्यप्रभवाश्च 5 गुणाः परोपादाना वर्तन्ते, न गुणप्रभवाणि द्रव्याण्यपरोपादानत्वात्, तस्मादात्मैव सामायिकमिति
गाथार्थः॥ एवमवगतोभयनयमतश्चोदक आह-किमत्र तत्त्वमिति ?, अत्रोच्यते-सामायिकभावपरिणतः आत्मा सामायिक, यस्माद् यत् सत् तद् द्रव्यपर्यायोभयरूपमिति, तथा चागम:
Hi ને ભાવે રિમડું પોવીસી બૈ !
तं तह जाणाड जिणो अपज्जवे जाणणा नत्थि ॥७९५॥ 10વ્યાધ્રા : વ્યથાન યાન માવાન' આધ્યાત્મિશાન વહાં પરિVામત પ્રવિત્રસા(તો)
દ્રવ્ય જ જણાતું હોવાથી દ્રવ્ય જ પરમાર્થથી સત્ છે પણ પર્યાય નહીં તેથી જીવ જ સામાયિક છે. ગુણ નહીં.
અથવા “રૂપૃષ્ણતિ.” આ ગાથાનું દ્રવ્યાર્થિકમતથી વ્યાખ્યાન કરે છે– દ્રવ્યાર્થિકવાદી પર્યાયાર્થિકવાદીને કહે છે કે ગુણો નથી જ, કેમ? કારણ કે ગુણો ઉત્પન્ન થાય છે અને નાશ 15 પામી જાય છે. તથા આ ઉત્પાદવ્યપરિણામરૂપે ગુણો જ પરિણમે છે પરંતુ દ્રવ્યો પરિણમતા
નથી. તેથી દ્રવ્યો જ સતત અવસ્થિત હોવાથી વિદ્યમાન છે. દ્રવ્યો સતત અવસ્થિત છે એવું કેવી રીતે જાણ્યું ? તેનો ઉત્તર આપે છે) આ દ્રવ્યો અપરોપાદેય છે. (અર્થાતું જ્યારે ઘટાદિન આપણે જોઈએ ત્યારે તેના રૂપાદિ ગુણો જ આપણને દેખાય છે. એટલે કે તે રૂપાદિ ગુણોનું
જ ઉપાદાન થાય છે. 20 જેનું ઉપાદાન (ગ્રહણ) થાય તે જ વસ્તુનો ઉત્પાદ થાય છે. જે વસ્તુ ગ્રહણ થતી નથી
તેનો ઉત્પાદ થતો નથી. દ્રવ્ય એ એવી વસ્તુ છે જેને બીજા ગ્રહણ કરી શકતા નથી. તેથી દ્રવ્ય એ પરોપાદેય બનતું નથી. તેથી તેનો ઉત્પાદ પણ થાય નહીં આમ દ્રવ્યનો ઉત્પાદ થતો ન હોવાથી દ્રવ્ય સતત અવસ્થિત હોય છે.) ગુણો પરવ્યક્તિવડે ઉપાદાનયોગ્ય હોવાથી દ્રવ્યમાંથી
તે ઉત્પન્ન થાય છે. જ્યારે દ્રવ્યો એ પરોપાદાનયોગ્ય નથી માટે તે ગુણમાંથી ઉત્પન્ન થતાં નથી. 25 તેથી આત્મા જ સામાયિક છે. II૭૯૪
- અવતરણિકા : આ પ્રમાણે બંને નયોના મત જાણીને શિષ્ય પૂછે છે કે –“અહીં વાસ્તવિકતા શું છે ?” તેનો ઉત્તર આપે છે – સામાયિક ભાવમાં પરિણત આત્મા સામાયિક છે, કારણ કે જે સત્ છે તે દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે. આગમમાં કહ્યું છે કે
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. 30 ટીકાર્થ જે જે દ્રવ્ય જે જે આધ્યાત્મિક જ્ઞાનાદિ) અને બાહ્ય (વટાદિ) ભાવોમાં પ્રયોગથી
કે વિગ્નસાથી પરિણમે છે. અહીં ભાવાર્થ પૂર્વની જેમ જાણવો. તે તે પરિણામથી યુક્ત એવા જ