________________
નિહ્નવો એ સાધુ નથી (નિ. ૭૮૭)
व्याख्या : सप्तैता दृष्टयः, बोटिकास्तु मिथ्यादृष्टय एवेति न तद्विचारः, 'जातिजरामरणगर्भवसतीना 'मिति, जातिग्रहणान्नारकादिप्रसूतिग्रह इत्यतो गर्भवसतिग्रहणमदुष्टं 'मूलं' कारणं, भवन्तीति योग:, मा भूत् सकृद्भाविनीनां जातिजरामरणगर्भवसीतनां मूलमिति प्रत्ययः अत आह— 'संसारस्स उ' संसरणं संसारः - तिर्यग्नरनारकामरभवानुभूतिरूपः प्रदीर्घो गृह्यते, तस्यैव तुशब्दस्यावधारणार्थत्वात्, निर्ग्रन्थरूपेणेति गाथार्थः ॥
.
૨૦૭
આાદ—તે નિદ્વવા: હ્રિ માધવ: ? ત તીર્થાન્તરીયા: ? ૩ત ગૃહસ્થા કૃતિ ?, કન્યતે, ન સાધવઃ, यस्मात् साधूनामेकस्याप्यर्थाय कृतमशनादि शेषाणामकल्प्यं, नैवं निह्नवानामिति, आह च - पवयानीहूयाणं जं तेसिं कारियं जहिं जत्थ ।
भज्जं परिहरणाए मूले तह उत्तरगुणे य ॥ ७८७ ॥
व्याख्या : 'पर्वयणनीहूयाणं ति निहूयंति देशीवचनमकिञ्चित्करार्थे, ततश्च प्रवचनं यथोक्तं 10 ટીકાર્થ : આ સાત દૃષ્ટિઓ જન્મ-જરા-મરણ અને ગર્ભમાં રહેવાનું કારણ છે. અહીં બોટિકો મિથ્યાદષ્ટિઓ જ છે તેથી તેનો વિચાર કરવામાં આવ્યો નથી.
5
(શંકા : “જન્મ-જરા ...” શબ્દમાં જન્મશબ્દધી ગર્ભમાં રહેવું અર્થ નીકળે જ છે. તેથી “ગર્ભમાં રહેવું” શબ્દ શું વધારાનો લાગતો નથી ?)
સમાધાન : અહીં “જાતિ-જન્મ” શબ્દથી નારકાદિ જન્મ લેવા, પણ મનુષ્ય-તિર્યંચજન્મ 15 લેવા નહીં. તેથી ‘ગર્ભમાં રહેવું” શબ્દ દુષ્ટ નથી. (આ શબ્દથી મનુષ્ય-તિર્યંચજન્મ લેવાના છે.)
અહીં કોઈને એવું ન થાય કે “આ દૃષ્ટિઓ એક જ વાર થનારા જન્મ-જરા-મરણાદિનું કારણ છે. માટે કહે છે– સંસારનું કારણ બને છે. એકભવમાંથી બીજાભવમાં સંચરવું તે સંસાર, અને તે તિર્યંચ - મનુષ્ય - નારક અને દેવભવની અનુભૂતિરૂપ અત્યંત દીર્ઘસંસાર ગ્રહણ કરવાનો છે. તે દીર્ઘસંસારનું જ આ સાત દૃષ્ટિઓ કારણ બને છે. તુ’શબ્દ જકાર અર્થવાળો જાણવો. 20 આ સાત દૃષ્ટિઓ નિગ્રંથરૂપે છે. (અર્થાત્ આ નિહ્નવો નિગ્રંથવેષધારી હોવા છતાં પણ સંસારમાં ભમે છે.) I૭૮૬॥
અવતરણિકા : શંકા : શું આ નિર્ણવોને સાધુ માનવા ? કે અન્યતીર્થી માનવા ? કે ગૃહસ્થો માનવા ?
સમાધાન : તેઓ સાધુઓ નથી કારણ કે, સાધુઓમાં એક માટે બનાવેલું અશનાદિ શેષ 25 સાધુઓને અકલ્પ્ય હોય છે. એ પ્રમાણે નિહ્નવોને હોતું નથી. (અર્થાત્ નિહ્નવો માટે બનાવેલું અશનાદિ સાધુઓને કલ્પે છે. આ ઉપરથી નક્કી થાય છે કે તેઓ સાધુ નહોતા.) આ વાતને જ કહે છે
ગાથાર્થ : પ્રવચન માટે અકિંચિત્કર એવા તેઓ માટે જે કાળમાં અને જે ક્ષેત્રમાં અશનાદિ કરવામાં આવે છે તે અશનાદિ મૂળગુણ અને ઉત્તરગુણમાં ત્યાગને આશ્રયી ભજનીય છે. ટીકાર્થ : “પવયળીદૂવાળ” શબ્દમાં “નિસ્ફૂય” શબ્દ દેશીવચન છે જે અકિંચિત્કરના અર્થમાં
30