________________
૧૯૨ દોઢ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) नोअभूमी, एवं सव्वत्थ, तत्थ कुत्तियावणे भूमी मग्गिया लेलुओ लद्धो,अभूमीए पाणियं, नोभूमीए जलायेव तु नो राश्यन्तरं, नोअभूमीए लेछुए चेव एवं सव्वत्थ ॥ आह च भाष्यकार:जीवमजीवं दाउं णोजीवं जाइओ पुणो अजीवं । देइ चरिमंमि जीवं न उ णोजीवं स जीवदलं
॥१॥ ततो निग्गहिओ छलूगो, गुरुणा से खेलमल्लो मत्थए भग्गो, ततो निद्धाडिओ, गुरूवि 5 પૂતિગો પરે ય સાર્થ –વદ્ધમાસાની નથત્તિ છે अमुमेवार्थमुपसंहरन्नाह
वाए पराजिओ सो निव्विसओ कारिओ नरिंदेणं ।
પોસવિયં ચ ારે નય નિ વક્તાત્તિ | ૨૪. I. (મ.) व्याख्या : निगदसिद्धा, तेणावि सरक्खखरडिएणं चेव वइसेसियं पणीयं, तं च अण्णमण्णेहिं 10 ઘારું જીર્થ, તં ચોકૂપતિ , નો સો સોજોળોનૂ આસિ
ભાંગા કરતા ૧૪૪ ભાંગા થાય છે. (કુત્રિકાપણમાં આ ૧૪૪ વસ્તુઓ માગવામાં આવી માટે ૧૪૪ પ્રશ્નો થયા.) તેમાં કુત્રિકાપણમાં ભૂમિની માગણી કરતા દેવે પથ્થર આપ્યો, અભૂમિની માગણી કરતા પાણી આપ્યું. નોભૂમિ માગતા જલાદિ જ આપ્યા. પરંતુ તેના સિવાય કોઈ નવી વસ્તુ આપી નહીં અને
નોઅભૂમિ માગતા પથ્થર જ આપ્યો. આ પ્રમાણે સર્વ પ્રશ્નોમાં જાણવું. (ટૂંકમાં જે વસ્તુ માગવામાં 15 આવી તેમાં બે રાશિ જ મળી, પરંતુ ત્રીજી વસ્તુ મળી નહીં.) આ વાત ભાષ્યકાર પણ જણાવે છે કે
“જીવ અને અજીવ આપીને નોજીવની યાચના કરતા ફરી અજીવને જ આપે છે તથા નોઅજીવની યાચના કરતા જીવને જ આપે છે. પરંતુ તે દેવ નોજીવને અર્થાત્ જીવદલને = જીવના એક દેશને આપતો નથી. તેથી રોહગુપ્તનો નિગ્રહ કર્યો. ગુરુએ તેના મસ્તક ઉપર શ્લેષ્મ માટેની કુંડી મારી
(અર્થાત તે તોડીને રાખ નાંખી) અને સંઘબહાર કર્યો. ગુરુની પૂજા થઈ અને આખા નગરમાં ઘોષણા 20 થઈ કે “વર્ધમાનસ્વામી જય પામો.” I/૧૩૯ો.
અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે ?
ગાથાર્થઃ વાદમાં જીતાયેલા રોહગુપ્તને રાજાએ દેશબહાર કર્યો. અને નગરમાં ઘોષણા કરાવી કે “વર્ધમાનજિન જય પામે છે.”
ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. ભસ્મથી ખરડાયેલ તેણે વૈશેષિકદર્શનની રચના કરી અને 25 તે દર્શન અન્ય-અન્ય શિષ્યોવડે પ્રસિદ્ધિને પામ્યું, તે દર્શન ઉલૂકપ્રણીત કહેવાય છે, કારણ કે તે ગોત્રથી ઉલૂકગોત્રનો હતો. ll૧૪ll.
२३. !अभूमिः, एवं सर्वत्र तत्र कुत्रीकापणे भूमिर्मागिता लेणुदत्तः, अभूमेः (मार्गेण) पानीयं, नोभूमेर्जलायेव, नोअभूमेर्लेष्टुरेव, एवं सर्वत्र । जीवमजीवं दत्त्वा भौजीवं याचितः पुनरजीवम् । ददाति
चरमे जीवं न तु नोजीवं स जीवदलम् ॥ १ ॥ ततो निगृहीतः षडुलूकः, गुरुणा तस्य मस्तके 30 श्लेष्मकुण्डिका भग्ना, ततो निर्धाटितः, गुरुरपि पूजितो, नगरे च घोषणां कृतं-वर्धमानस्वामि
जयतीति । २४. तेनापि स्वभस्मखरण्टितेनैव वैशेषिकं प्रणीतं, तच्चान्यान्यैः ख्याति नीतं, तच्चोलूकप्रणीतमित्युच्यते, यतः स गोत्रेणोलूक आसीत् । ★ भाष्यगता दश गाथा अत्र ।।