________________
૧૯૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) 'आससा होइ' त्ति अनुस्वारलोपादाशंसा भवति, प्रयोगश्च-यावज्जीवकृतावधिप्रत्याख्यानमाशंसादोषदुष्टं, परिमाणपरिच्छिन्नावधित्वात्, श्वः सूर्योदयात् परतः पारयिष्यामीत्युपवासाप्रत्याख्यानवत्, तस्मादपरिमाणमेव प्रत्याख्यानं श्रेयः, आशंसारहितत्वात्, तीरितादिवि
शुद्धोपवासादिवदिति गाथार्थः ॥ एवं पन्नवेंतो विझेण भणिओ-न होति एयं एवं जं तुमे भणियं, 5 सुण, एत्थंतरंमि य जं तस्स अवसेसं नवमपुव्वस्स तं समत्तं, ततो सो अभिनिवेसेण पूसमित्तसयासं
चेव गंतूण भणइ-अण्णहा आयरिएहिं भणियं अन्नहा तुमं पण्णवेसि । उपन्यस्तश्चानेन तत्पुरतः स्वपक्षः, तत्राऽऽचार्य आह-ननु यदुक्तं भवता-'यावज्जीवं कृतावधिप्रत्याख्यानमाशंसादोषदुष्टमित्यादि' एतदयुक्तं, यतः कृतप्रत्याख्यानानां साधूनां नाशंसा-मृताः सेविष्याम इति,
किन्तु मृतानां देवभवे मा भूद् व्रतभङ्ग इति कालावधिकरणम्, अपरिमाणपक्षे तु भूयांसो दोषाः, 10 થમ્ ?, પરિમાણીતિ કોડર્થઃ ?, વિંડ યાવચ્છm: સત ના તાબ્દી મહોત્પરિચ્છે ?,
પ્રયોગ આ પ્રમાણે : માવજીવ સુધી કરાયેલ અવધિવાળું પ્રત્યાખ્યાન આશંસાદોષથી દુષ્ટ જાણવું. કારણ કે તે પચ્ચખાણ પરિમાણથી પરિચ્છિન્ન અવધિવાળું છે, અર્થાત્ એક ચોક્કસ કાળમર્યાદાવાળું છે. જેમ કે, ઉપવાસનું પચ્ચખાણ કરનાર વ્યક્તિને “હું આવતીકાલે સૂર્યોદય
પછી પારણું કરીશ” એવા પ્રકારની મર્યાદાથી યુક્ત હોવાથી આશંસાવાળું છે. (તમ યાવજીવ 15 સુધીની મર્યાદાવાળી વ્યક્તિને પણ દેવલોકાદિમાં જઈ હું ભોગોને ભોગવીશ એવી આશંસા રહેલી
હોવાથી તેનું પચ્ચખાણ દુષ્ટ છે.) તેથી પરિમાણ વિનાનું પચ્ચખાણ જે કલ્યાણકારી છે, કારણ કે તે તીરિતાદિથી વિશુદ્ધ ઉપવાસાદિની જેમ આશંસારહિત છે: (પચ્ચક્ખાણની કાળમર્યાદા પૂરી થયા પછી પણ તરત પારવામાં ન આવે, થોડો કાળ જવા દેવાય, તે તીરિત કહેવાય.)
આ પ્રમાણે બોલતા ગોષ્ઠામાહિલને વિષ્ણે કહ્યું કે, “તું જે કહે છે તે તે પ્રમાણે નથી (આગળ 20 વાચનાને) સાંભળ.” એ સમયે તેને નવમાપૂર્વનું જે શેષ બાકી હતું તે પૂરું થયું. તેથી ગોષ્ઠામાહિલ
અભિનિવેશવડે પુષ્પમિત્ર પાસે જઈને કહે છે કે- આચાર્યું જુદું કહ્યું છે અને તું જુદું બોલે છે. ગોષ્ઠામાહિલે તેની સામે પોતાનો પક્ષ સ્થાપિત કર્યો. (પુષ્પમિત્ર આચાર્યપાસે જઈ ગોષ્ઠામાલિની વાત કરે છે ત્યારે) આચાર્ય કહે છે– “જે તે (ગોષ્ઠામાહિલે) કહ્યું, યાવજ્જીવની અવધિવાળું
પ્રત્યાખ્યાન આશંસાદોષથી દુષ્ટ છે...વગેરે તે યુક્ત નથી, કારણ કે પચ્ચખાણ કરનાર સાધુઓને 25 એવી આશંસા હોતી નથી કે “મૃત્યુ બાદ ભોગોને ભોગવીશ.” પરંતુ મૃત્યુ બાદ દેવભવમાં વ્રતભંગ ન થાય તે માટે કાળની મર્યાદા કરવામાં આવે છે.
વળી, અપરિમાણપક્ષમાં ઘણાં બધા દોષો છે. કેવી રીતે ? તે આ પ્રમાણે કે– અપરિમાણ એટલે શું ? (૧) યાવતુ શક્તિ અર્થાત્ શક્તિ હોય ત્યાં સુધીનું પચ્ચક્ખાણ (૨) કે ભવિષ્યનો
३०. एवं प्रज्ञापयन् विन्ध्येन भणित:- न भवत्येतत् एवं यत्त्वया भणितं, अत्रान्तरे च यत्तस्यावशिष्टं 30 नवमपूर्वस्य तत्समाप्तं, ततः सोऽभिनिवेशेन पुष्पमित्रसकाशमेव गत्वा भणति-अन्यथाऽऽचार्यैर्भणितमन्यथा
त्वं प्रज्ञापयसि ।