________________
ગોષ્ઠામાહિલના મતનું નિરાકરણ (ભા. ૧૪૩) ૨ ૧૯૫ वैक्खाणियं, गोट्ठामाहिलेण भणियं-सो य ण याणति, किं वक्खाणेइ ?,ताहे सो संकिओ समाणो गओ पुच्छिउं, मा मए अन्नहा गहियं हवेज्ज, ताहे पुच्छिओ सो भणइ-जहा मए भणियं तहा तुमएवि अवगयं, तहेवेदं, ततो विझेण माहिलवुत्तंतो कहिओ, ततो गुरुर्भणति-माहिलभणिती मिच्छा, कहं ! यदुक्तम्-जीवात् कर्म न वियुज्यत इत्यादि, अत्र प्रत्यक्षविरोधीनी प्रतिज्ञा, यस्मादायुष्ककर्मवियोगात्मकं मरणमध्यक्षसिद्धमिति, हेतुरप्यनैकान्तिकः, अन्योऽन्याविभाग- 5 सम्बद्धानामपि क्षीरोदकादीनामुपायतो वियोगदर्शनात्, दृष्टान्तोऽपि न साधनधर्मानुगतः, स्वप्रदेशस्य युक्तत्वासिद्धेः, ताद्रूप्येणानादिरूपत्वाद्भिन्नं च जीवात् कर्मेति, तथा यच्चोक्तम्-'जीवः कर्मणा “ગુરુએ અમને આ પ્રમાણે જ જણાવ્યું છે.” ગોષ્ઠામાહિલે કહ્યું–“તે શું બોલે છે ? એ પોતે જ જાણતો નથી.”. શંકિત થયેલો વિધ્ય પૂછવા માટે આચાર્ય પાસે ગયો કે ક્યાંક મેં ભૂલથી ખોટું ગ્રહણ ન કર્યું હોય. આચાર્યને પૂછતાં તેમણે કહ્યું કે-“જે રીતે મેં કહ્યું હતું તે રીતે જ 10 તે જાણ્યું છે. તે પદાર્થ તે રીતે જ છે.” વિધ્યે ગોષ્ઠામાહિલની વાત કરી. તેથી ગુરુએ કહ્યું“માહિલના વચનો ખોટા છે.” કેવી રીતે ? તે આ પ્રમાણે – તેણે જે કહ્યું હતું કે–“જીવથી કર્મનો વિયોગ થતો નથી. માટે મોક્ષનો અભાવ થશે...વગેરે” આ પ્રતિજ્ઞા પ્રત્યક્ષથી વિરોધી છે કારણ કે આયુષ્યકર્મના વિયોગરૂપ મરણ એ પ્રત્યક્ષસિદ્ધ છે. (અર્થાત્ નિકાચિતાદિ કર્મની વાત સાંભળી ગોષ્ઠામાહિલે વિચાર્યું કે આ રીતે તો કર્મનોવિયોગ થતો નથી એ વાત સિદ્ધ થઈ. 15 એના આ વિચાર સામે ગુરુએ કહ્યું કે–આયુષ્યકર્મના વિયોગરૂપ મરણ પ્રત્યક્ષસિદ્ધ છે, અર્થાત્ કર્મનો વિયોગ થાય જ છે.).
વળી ગોષ્ઠામાહિલે જે કારણ આપ્યું હતું કે–“કર્મ અને જીવ એકબીજા સાથે એકપણાને પામે તો કર્મનો વિયોગ થાય નહીં અને તેથી મોક્ષાભાવ થવાની આપત્તિ આવશે.” તે કારણ પણ અનૈકાન્તિક છે (અર્થાત એકમેકપણાને પામેલ વસ્તુનો વિયોગ ન થાય એવો નિયમ એકાન્ત 20 નથી.) કારણ કે એકબીજા સાથે એકપણાને પામેલ એવા પણ દૂધ-પાણીનો ઉપાયવિશેષથી વિયોગ થતો દેખાય છે. તથા “સ્વપ્રવેશવત્' આ દષ્ટાન્ત પણ હેતુને અનુસરતું નથી, અર્થાત્ “અન્યોન્યાવિમા વિદ્ધત્વ” એ તમારો હેતુ છે. તેનો અર્થ એ છે કે એકબીજા સાથે અવિભાગરૂપે (એકપણારૂપે) જોડાવું, આ અર્થ સ્વપ્રદેશમાં (દષ્ટાન્તમાં) અસિદ્ધ છે, કારણ કે આત્મા સાથે આત્મપ્રદેશોનું ક્યાંકથી આવીને જોડાણ થતું નથી, પરંતુ તે તો અનાદિ કાળથી તે રૂપે જ રહેલ છે અને કર્મ 25 તો જીવથી ભિન્ન છે. (તેથી સ્વપ્રદેશનું દષ્ટાન્ત લઈ કર્મનો પણ તમે અવિયોગ સિદ્ધ કરવા જાઓ તે ઘટી શકતું નથી.)
२८. व्याख्यातं, गोष्ठामाहिलेन भणितं स च न जानाति, किं व्याख्यानयति ?, तदा स शङ्कितः सन् गतः प्रष्टुं, मा मयाऽन्यथा गृहितं भूद्, तदा पृष्टः स भणति-भणति-यथा मया भणितं तथा त्वयापि अवगतं, तथैवेदं, ततो विन्ध्येन माहिलवृत्तान्तः कथितः, ततो गुरुर्भणति-माहिलभणितिर्मिथ्या, कथम्? 30