________________
૧૮૪ મી આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) - व्याख्या : उल्लुका नाम नदी, तीए उवलक्खिओ जणवतोवि सो चेव भण्णइ, तीसे य नदीए तीरे एगंमि खेडठाणं, बीयंमि उल्लुगातीरं नगरं, अण्णे तं चेव खेडं भणंति, तत्थ महागिरीण सीसो धणगुत्तो नाम, तस्सवि सीसो गंगो नाम आयरिओ, सो तीसे नदीए पुस्विमे तडे, आयरिया
से अवरिमे तडे, ततो सो सरयकाले आयरियं वंदओ उच्चलिओ, सो य खल्लाडो, तस्स उल्लुगं 5 नदि उत्तरंतस्स सा खल्ली उण्हेण डज्झइ, हिट्ठा य सीयलेण पाणिएण सीतं, ततो सो चिंतेइ
सुत्ते भणियं जहा एगा किरिया वेदिज्जइ-सीता उसिणा वा, अहं च दोकिरियाओ वेएमि, अतो दोऽवि किरियाओ एगसमएण वेदिज्जंति, ताहे आयरियाण साहइ, ताहे भणिओ-मा अज्जो ! एवं पन्नवेहि, नत्थि एगसमएण दो किरियाओ वेदिज्जंति, जतो समओ मणो य सुहमा
★ पांयमो निलव ★ 10 टार्थ : 3नामनी नही ती. तनाथी लक्षित ४५६ (=११) ५९ ७८सुनामे
કહેવાયો. તે નદીને એક કિનારે ધૂળીપ્રાકારથી વેષ્ટિત નગર હતું. બીજા કિનારે ઉત્સુકાતીર નગર હતું. કેટલાક લોકો ઉલ્લકાતીરને જ ધૂળીપ્રાકારથી વેષ્ટિત નગર તરીકે કહે છે. તે નગરમાં મહાગિરિનો ધનગુપ્તનામે શિષ્ય હતો. તેને પણ શિષ્ય ગંગનામે આચાર્ય હતો. તે નદીનાં એક
કિનારે હતો. તેના ગુરુ નદીના બીજા કિનારે હતા. ત્યાંથી તે શરદઋતુમાં ગુરુને વંદન કરવા 15 ચાલ્યો. તે વાળ વિનાના મસ્તકવાળો હતો. ઉલ્લુકાનદીને ઉતરતી વેળાએ તડકાથી તેનું મસ્તક તપે છે અને નીચે શીતલ પાણી વડે ઠંડો સ્પર્શ થાય છે. '
તેથી તે વિચારે છે કે– સૂત્રમાં તો કહ્યું છે કે– એક સમયે એક ક્રિયા અનુભવાય છે શીત અથવા ઉષ્ણ, અને હું તો બે ક્રિયા એક સમયે અનુભવું છું. તેથી એક સમયે બંને ક્રિયાઓ અનુભવી
શકાય છે. તે જઈને ગુરુને કહે છે. ત્યારે ગુરુએ કહ્યું-“હે આર્ય ! આ પ્રમાણે પ્રરૂપણા કરે 20 નહીં. એક સમયે બે ક્રિયાઓ અનુભવાતી નથી, કારણ કે સમય અને મન એ અતિસૂક્ષ્મ હોવાથી
જેમ કમળોના એકસો પાંદડાઓને કોઈ નિપુણ વ્યક્તિ તીક્ષ્ણ ભાલાવડે છેદે તેમાં એક પાંદડાથી બીજા પાંદડાને છેદતા વચ્ચે અસંખ્ય સમય પસાર થઈ જતા હોવા છતાં તે જણાતા નથી તેમ બે ક્રિયા વચ્ચે પણ સમયનો ભેદ પડતો હોવા છતાં જણાતો નથી.”
१४. उल्लूकानाम्नी नदी, तयोपलक्षितो जनपदोऽपि स एव भण्यते, तस्याश्च नद्यास्तीर एकस्मिन् 25 खेटस्थानं, द्वितीये उल्लूकातीरं नगरम्, अन्ये तदेव खेटमिति भणन्ति, तत्र महागिरिणां शिष्यो धनगुप्तो
नाम, तस्यापि शिष्यो गङ्गो नामाचार्यः, स तस्या नद्याः पौरस्त्ये तीरे, आचार्यास्तस्य पाश्चात्ये तटे, ततः स शरत्काले आचार्यं वन्दितुमुच्चलितः, स च खल्वाट:, तस्योल्लूकां नदीमुत्तरतः सा खलतिरुष्णेन दह्यते, अधस्ताच्च शीतलेन पानीयेन शीतं, ततः स चिन्तयति - सूत्रे भणितं यथा एका क्रिया वेद्यते
शीतोष्णा वा, अहं च द्वे क्रिये वेदयामि, अतो द्वे अपि क्रिये एकसमयेन वेद्येते, तदाऽऽचार्येभ्यः कथयति, 30 तदा भणित:-मा आर्य ! एवं प्रजीज्ञपः, नास्ति (एतत् यत्) एकसमयेन द्वे क्रिये वेद्यते, यतः समयो
मनश्च सूक्ष्मे