________________
૯૫
ઋજુસૂત્રનયનું સ્વરૂપ (નિ. ૭૫૭) प्रतिपद्यते, शेषमवस्त्विति, तथाहि - अतीतमेष्यं वा न भावः, विनष्टानुत्पन्नत्वाद् अदृश्यत्वात्, खपुष्पवत्, तथा परकीयमप्यवस्तु निष्फलत्वात्, खपुष्पवत्, तस्माद्वर्त्तमानं स्वं वस्तु, तच्च न लिङ्गादिभेदभिन्नमपि स्वरूपमुज्झति, लिङ्गभिन्नं तु तटः तटी तटमिति वचनभिन्नमापो जलं, नामादिभिन्नं नामस्थापनाद्रव्यभावा इत्युक्त ऋजुसूत्र:, 'इच्छति' प्रतिपद्यते ' विशेषिततरं' नामस्थापनाद्रव्यविरहेण समानलिङ्गवचनपर्यायध्वनिवाच्यत्वेन च प्रत्युत्पन्नं - वर्त्तमानं नयः कः ?, 5 'शेप आक्रोशे' शप्यतेऽनेनेति शब्दः, तस्यार्थपरिग्रहादभेदोपचारान्नयोऽपि शब्द एव, तथाहिअयं नामस्थापनाद्रव्यकुम्भाः न सन्त्येवेति मन्यते, तत्कार्याकरणात्, खपुष्पवत्, न च એક તરીકે સ્વીકારે છે, શેષને વસ્તુ તરીકે સ્વીકારતો નથી. તે આ પ્રમાણે – ભૂતકાળ નષ્ટ થયેલ હોવાથી અને ભવિષ્યકાળ હજુ ઉત્પન્ન ન થયેલ હોવાથી અદૃશ્ય છે અને તેથી એ બંને વસ્તુરૂપ. નથી, જેમકે આકાશપુષ્પ. તથા પરકીય વસ્તુ પણ આકાશપુષ્પની જેમ પોતાની માટે નિષ્ફળ હોવાથી 10 વસ્તુરૂપે નથી. તેથી વર્તમાનમાં વિદ્યમાન અને પોતાની જ વસ્તુ વસ્તુરૂપે છે.
તે વસ્તુ લિંગાદિભેદોવડે જુદી જુદી હોવા છતાં પોતાનું સ્વરૂપ છોડતી નથી. (તેથી તે એક જ કહેવાય છે જેમકે,) લિંગથી ભિન્નમાં – “તટ: તૂટી’” (અહીં લિંગ જુદા જુદા હોવા છતાં વસ્તુ એક જ છે, કારણ કે ત્રણેમાં તટત્વરૂપ પોતાનું સ્વરૂપ રહેલું જ છે. તેથી લિંગ જુદા હોવા છતાં વસ્તુ બદલાતી નથી એક જ રહે છે. માટે જ આ નયના મતે “તટ, તટી કે તરં” આ ત્રણે 15 વસ્તુ એક જ છે જુદી જુદી નથી. આ જ પ્રમાણે આગળ વચનભિન્નાદિમાં જાણી લેવું.) વચનભિન્નમાં આપો (બહુવચન), નાં (એકવચન), નામાદિ ભિન્નમાં આ નય એક જ વસ્તુના નામ-સ્થાપનાદ્રવ્ય અને ભાવ ચારે નિક્ષેપા માને છે. આ પ્રમાણે ઋજુસૂત્રનય કહ્યો.
શબ્દનય પણ વર્તમાન વસ્તુને જ માને છે. પરંતુ તે વર્તમાન વસ્તુને બીજા નયો કરતાં વિશેષિતત માને છે અર્થાત્ આ નય વસ્તુના નામ-સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ નિક્ષેપા માનતો 20 નથી. તથા સમાન લિંગ અને સમાન વચનવાળા પર્યાયવાચી શબ્દોથી વાચ્ય એવી વસ્તુને જ એક માને છે. (અર્થાત્ આ નયની અપેક્ષાએ તટ:, તૂરું, તૂટી આ ત્રણે વસ્તુઓ ભિન્નલિંગવાળી હોવાથી જુદી છે. ગુરુઃ, ગુરવઃ અહીં વચન જુદા હોવાથી વસ્તુઓ જુદી છે. પણ શક્રઃ, પુરન્દરઃ વગેરે સમાન લિંગ-વચનવાળા પર્યાયવાચી શબ્દો એક જ વસ્તુને જણાવનાર છે.)
અહીં શબ્દનો વ્યુત્પત્તિ અર્થ જણાવે છે – શÇધાતુ આક્રોશ અર્થમાં વપરાય છે. જેનાવડે 25 આક્રોશ કરાય તે શબ્દ. આ નય શબ્દના વાચ્ય એવા ઘટાદિરૂપ અર્થને ગ્રહણ કરતો હોવાથી અભેદ ઉપચાર કરતાં (આશય એ છે કે પ્રથમ ચાર નયો અર્થપ્રધાન છે. પાણી હોય, પછી તેને નતં કહો કે આવ:.... એ બધું એક જ છે. શબ્દનય શબ્દપ્રધાન છે. નતં જુદું – માપ: જુદું... એટલે તે શબ્દના આધારે અર્થગ્રહણ કરતો હોવાથી, નય અને શબ્દનો અભેદ ઉપચાર કરતાં) આ નય પણ શબ્દ જ કહેવાય છે. (આ નય શા માટે આવી વિશેષિતતર વસ્તુને માને છે ? 30 તે કહે છે) આ નય “નામકુંભ-સ્થાપનાકુંભ કે દ્રવ્યકુંભ નથી” એમ માને છે કારણ કે નામ