________________
નિહ્નવો અને નિર્ભવોનું ઉત્પત્તિસ્થાન ( નિ. ૭૭૯)
૧૬૭
राशित्रयख्यापका इति भावना ६ । 'अबद्धिगा चेव' त्ति स्पृष्टं जीवेन कर्म न स्कन्धवद् बद्धमबद्धम्, अबद्धमेषामस्ति विदन्ति वेत्यबद्धिकाः, स्पृष्टकर्मविपाकप्ररूपका इति हृदयम् ७ । 'सत्तेते निण्हया खलु तित्थंमि उ वद्धमाणस्स' त्ति सप्तैते निह्नवा: खलु, निह्नव इति कोऽर्थः ?स्वप्रपञ्चतस्तीर्थकरभाषितं निह्नुतेऽर्थं पचाद्यचि ( नन्दिग्रहिपचादिभ्यो ल्युणिन्यचः पा० ३-११३४ ) ति निह्नवो - मिथ्यादृष्टिः, उक्तं च
-
“सूत्रोक्तस्यैकस्याप्यरोचनादक्षरस्य भवति नरः ।
મિથ્યાદષ્ટિ: સૂત્ર ૢિ ન: પ્રમાળ ખિત્તામિતિમ્ । o ૫''
खल्विति विशेषणे, किं विशिनष्टि ? - अन्ये तु द्रव्यलिङ्गतोऽपि भिन्ना बोटिकाख्या इति, तीर्थे वर्द्धमानस्य, पाठान्तरं वा - ' एतेसिं निग्गमणं वोच्छामि अहाणुपुवीए त्ति गाथार्थः ॥ साम्प्रतं येभ्यः समुत्पन्नास्तान् प्रतिपादयन्नाह—
5
10
बहुरय जमालिपभवा जीवपएसा य तीसगुत्ताओ । . अव्वत्ताऽऽसाढाओ सामुच्छेयाऽऽसमित्ताओ || ७७९ ॥
व्याख्या : बहुरता: जमालिप्रभवाः, जमालेराचार्यात् प्रभवो येषां ते तथाविधाः, जीवप्रदेशाश्च ઐરાશિકો અર્થાત્ ત્રણરાશિનું નિરૂપણ કરનારા (૬). અબુદ્ધિક = જીવ સાથે કર્મ ચોટેલું છે, પણ સ્કંધની જેમ [અર્થાત્ જેમ એક સ્કંધમાં પરમાણુ પરસ્પર એકમેક ભાવને પામેલ છે તેની જેમ] 15 બંધાયેલું = એકમેકભાવને પામેલું નથી માટે જ તે અબદ્ધ છે. જેઓના મતે કર્મ અબદ્ધ છે અથવા અબદ્ધ કર્મને જે જાણે છે તેઓ અબદ્ધિક અર્થાત્ સ્પષ્ટ એવા કર્મના વિપાકની પ્રરૂપણા કરનારા જાણવા (૭). આ સાત નિહ્નવો વર્ધમાનસ્વામીના તીર્થમાં થયા.
નિહ્નવ એટલે શું ? – જેઓ પોતાના (બુદ્ધિ પ્રમાણેના) વિસ્તારથી (માયાથી) તીર્થંકરભાષિત અર્થને છુપાવે તે નિહ્નવો કહેવાય છે. અહીં નિ + @ ધાતુ પચાદિગણમાં છે અને પાણિની ૩.૧.૧૩૪ 20 સૂત્રથી પચાદિ ધાતુને અલ્ પ્રત્યય લાગે છે, તેથી નિર્ભવ શબ્દ બન્યો. આ નિહ્નવો મિથ્યાર્દષ્ટિ હોય છે. કહ્યું કે “સૂત્રમાં કહેવાયેલ એક પણ અક્ષર નહીં ગમવાથી વ્યક્તિ મિથ્યાર્દષ્ટિ થાય છે કારણ કે જિને કહેલ સૂત્ર જ અમારે પ્રમાણ છે. ।।૧।।’ મૂળગાથામાં ‘જીતુ’ શબ્દ વિશેષ અર્થને જણાવનાર છે. કયો વિશેષ અર્થ જણાવે છે ? (આ સાત નિહ્નવો તો સાક્ષાત્ સૂત્રમાં કહ્યા છે જે દ્રવ્યલિંગથી સમાન છે) જ્યારે બીજા અન્ય દિગમ્બરો તો દ્રવ્યલિંગથી પણ જુદા મિ‚વો છે. 25 મૂળ ગાથાના પશ્ચાર્ધમાં પાઠાન્તર જાણવો, તે આ પ્રમાણે—“આ નિહ્નવોની ઉત્પત્તિ ક્રમશઃ હું કહીશ.'' ||૭૭૮॥
અવતરણિકા : હવે જેઓમાંથી આ મતો ઉત્પન્ન થયા તેઓનું પ્રતિપાદન કરતા કહે છે
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે.
ટીકાર્થ : બહુરતો જમાલિથી ઉત્પન્ન થયા. જમાલિ-આચાર્યથી ઉત્પત્તિ છે જેઓની તે 30