________________
૧૭૨ નો આવશ્યકનિર્યુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) खल्वसावास्तीर्ण एव, विशिष्टसमयापेक्षीणि च भगवद्वचनानि, अतोऽदोष इति ॥
एवं सो जाहे न पडिवज्जइ ताहे केइ असद्दहंता तस्स वयणं गया सामिसगासं, अण्णे तेणेव समं ठिया, पियदंसणावि तत्थेव ढंको नाम कुंभगारो समणोवासओ, तत्थ ठिया, सा वंदितुं आगया, तंपि तहेव पण्णवेइ, सा य तस्साणुराएण मिच्छत्तं विपडिवण्णा, अज्जाणं परिकहेइ, तं च ढंकं भणति, सो जाणति-एसाऽवि विप्पडिवण्णा नाहव्व[वा]एणं, ताहे सो भणति-सम्मं अहं न याणामि एयं विसेसतरं, अण्णया कयाई सज्झायपोरुसिं करेइ, ततो ढंकेण भायणाणि उव्वत्तंतेण ततोहुत्तो इंगालो छूढो, ततो तीसे संघाडीए एगदेसो दड्डो, सा भणइसावय ! किं ते संघाडी दड्डा ?, सो भणइ-तुब्भे चेव पण्णवेह जहा-दज्झमाणे अडड्डे, केण
છે. ભગવાનના વચનો વિશિષ્ટ સમયની અપેક્ષાવાળા છે. (અર્થાત્ તે તે ક્ષણને આશ્રયીને જ 10 ભગવાને “ક્રિયાને ત” કહ્યું છે.) આથી કોઈ દોષ નથી.
આ પ્રમાણે સમજાવવા છતાં જ્યારે જમાલિ સમજતા નથી ત્યારે તેમના વચનો ઉપર શ્રદ્ધા વિનાના કેટલાક સાધુઓ સ્વામી પાસે ગયા. અન્યસાધુઓ જમાલિ સાથે રહ્યા. પ્રિયદર્શના પણ (જમાલિની પત્ની પણ) તે ગામમાં જે ઢંકનામે કુંભકાર શ્રમણોપાસક હતો. તેના ઘરે (તેણે આપેલી
વસતિમાં) રહી. તે જમાલિને વંદન કરવા આવી. ત્યારે જમાલિ તેને પણ તે જ રીતે પ્રરૂપણા 15 કરે છે. પ્રિયદર્શન પણ જમાલિ પ્રત્યેના અનુરાગને કારણે મિથ્યાત્વને પામી. તે પોતાના
સાધ્વીજીઓને વાત કરે છે અને ઢક શ્રાવકને પણ વાત કરે છે. ઢક શ્રાવક જાણે છે કે–“આ ભગવાનના વચનથી (મતથી) વિપ્રતિપત્ર=વિપરીત સ્વીકારવાળી થઈ છે.” તે કહે છે-“આ વિષયમાં હું કંઈ વિશેષ સારી રીતે જાણતો નથી.”
એકવાર પ્રિયદર્શના સ્વાધ્યાય પૌરુષીને કરે છે. ત્યારે ભાજનોને ફેરવતા (ભઠ્ઠીમાં બરાબર 20 પકાવવા માટે ઉપર-નીચે કરતાં) ઢંકે તે તરફ એક અંગારો નાંખ્યો. તેથી તેની સંઘાટીનો
(સાધ્વીજીઓને પહેરવાનું અધોવસ્ત્ર વિશેષ) એક ભાગ બળી ગયો. તેણીએ કહ્યું–“હે શ્રાવક ! શા માટે મારી સંઘાટી તમે બાળી નાંખી ?” તેણે કહ્યું—“તમે તો કહો છો કે બળતું હોય તે બાળ્યું એમ કહેવાય નહીં, કોણે તમારી સંઘાટી બાળી ?” (અર્થાત્ સંઘાટીનો એક ભાગ જ બળી
९९. एवं स यदा न प्रतिपद्यते तदा केचिदश्रद्दधतस्तस्य वचनं स्वामिसकाशं गताः, अन्ये तेनैव 25 समं स्थिताः, प्रियदर्शनाऽपि, तत्रैव ढङ्को नाम कुम्भकार: श्रमणोपासकः, तत्र स्थिता, सा वन्दितुमागता,
तामपि तथैव प्रज्ञापयति, सा च तस्यानुरागेण मिथ्यात्वं विप्रतिपन्ना, आर्याभ्यः परिकथयति, तं च ढङ्घ भणति, स जानाति - एषाऽपि विप्रतिपन्ना नाथवचनेन[वादेन], तदा स भणति-सम्यगहं न जानामि एतद् विशेषतरम्, अन्यदा कदाचित्स्वाध्यायपौरुषीं करोति, ततो ढङ्केन भाजनान्युद्वर्त्तयता ततोऽङ्गारः
क्षिप्तः, ततस्तस्याः संघाट्या एकदेशो दग्धः, सा भणति-श्रावक ! किं त्वया संघाटी दग्धा ?, स 30 भणति-यूयमेव प्रज्ञापयत यथा-दह्यमानमदग्धं, केन