________________
૧૭૪ ના આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ____ व्याख्या : षोडश वर्षाणि तदा जिनेनोत्पादितस्य ज्ञानस्य जीवप्रदेशिकदृष्टिस्तत ऋषभपुरे समुत्पन्ना इति गाथार्थः । कथमुत्पन्ना ? रायगिहं नगरं गुणसिलयं चेइयं, तत्थ वसू नामायरिओ चोद्दसपुव्वी समोसढो, तस्स सीसो तीसगुत्तो नाम, सो आयप्पवायपुव्वे इमं आलावयं अज्झावेइ'एगे भंते ! जीवपएसे जीवेत्ति वत्तव्वं सिया ?, नो इणमढे समढे, एवं दो जीवपएसा तिण्णि 5 संखेज्जा असंखेज्जा वा, जाव एगेणावि पदेसेण ऊणो णो जीवोत्ति वत्तव्वं सिया, जम्हा
कसिणे पडिपुण्णे लोगागासपदेसतुल्लपएसे जीवेत्ति वत्तव्व' मित्यादि, एवमज्झावितो मिथ्यात्वोदयतो व्युत्थितः सन्नित्थमभिहितवान्-योकादयो जीवप्रदेशाः खल्वेकप्रदेशहीना अपि न जीवाख्यां लभन्ते, किन्तु चरमप्रदेशयुक्ता एव लभन्त इति, ततः स एवैकः प्रदेशो जीव इति, तद्भावभावित्वात्
जीवत्वस्येति, स खल्वेवं प्रतिपादयन् गुरुणोक्तो-नैतदेवं, जीवाभावप्रसङ्गात्, कथम् ?, 10 ટીકાર્થ : કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યાને સોળવર્ષ વિત્યા બાદ ઋષભપુરમાં જીવપ્રદેશિકનો મત ઉત્પન્ન થયો.
* બીજો નિર્તવ * રાજગૃહનગરમાં ગુણશીલનામે ચૈત્ય હતું. ત્યાં વસુનામે ચૌદપૂર્વધર આચાર્ય પધાર્યા. તેઓને તિષ્યગુપ્ત નામે શિષ્ય હતો. તે આત્મપ્રવાદ નામના પૂર્વમાં આ સૂત્રાલાપકને ભણે છે –“હે ભગવન્! 15 એક જીવપ્રદેશ એ જીવ છે એ પ્રમાણે કહેવાય ? ના, આ અર્થ સમ્યગ નથી. (અર્થાત
બોલાય નહીં.) એ પ્રમાણે બે જીવપ્રદેશો જીવ છે ? ના, ત્રણ જીવપ્રદેશો જીવ છે ? ના, સંખ્યાતા જીવપ્રદેશો જીવ છે? ના, અસંખ્યાતા જીવપ્રદેશો જીવ છે? ના, એ રીતે છેલ્લે એકપ્રદેશ ન્યૂન અસંખ્યાતા જીવપ્રદેશો જીવ છે? ના, કારણ કે સંપૂર્ણ, પ્રતિપૂર્ણ એવા લોકાકાશના પ્રદેશને તુલ્ય
જીવપ્રદેશો જ જીવ તરીકે કહેવાય છે...વગેરે.” 20 આ પ્રમાણે ભણતા મિથ્યાત્વના ઉદયથી વિપરીત માન્યતા થતાં આ પ્રમાણે તેણે કહ્યું -
જો એક વગેરેથી લઈ એક પ્રદેશહીન એવા અસંખ્ય જીવપ્રદેશો જીવ તરીકે કહેવાતા નથી પરંતુ છેલ્લોપ્રદેશ જ્યારે ભળે ત્યારે જ તે અસંખ્ય જીવપ્રદેશો જીવ તરીકે કહેવાય છે. તેથી એવું જણાય છે કે તે એક છેલ્લોપ્રદેશ જ જીવ છે, કારણ કે તે પ્રદેશ હોય તો જ જીવત્વ હોય છે– તે વિના
નહીં” (જીવત્વ એ તર્ભાવભાવિ છે અર્થાત્ અંતિમ પ્રદેશની વિદ્યમાનતામાં જ (તભાવમાં જ) 25 જીવત્વ વિદ્યમાન (ભાવિ) છે.)
આ રીતે પ્રતિપાદન કરતા તેને ગુરુએ કહ્યું કે “તું જે કહે છે તે બરાબર નથી કારણ કે
२. राजगृहं नगरं गुणशीलं चैत्यं, तत्र वसुनामा आचार्यश्चतुर्दशपूर्वी समवसृतः, तस्य शिष्यस्तिष्यगुप्तो नाम, स आत्मप्रवादपूर्वे इममालापकं अध्येति-एको भदन्त ! जीवप्रदेशो जीव इति
वक्तव्यं स्यात् ?, नैषोऽर्थः, समर्थः, एवं द्वौ जीवप्रदेशौ त्रयः संख्येया असंख्येया वा, यावदेकेनापि 30 प्रदेशेनोनो न जीव इति वक्तव्यं स्यात्, यस्मात् कृत्स्नप्रतिपूर्णलोकाकाशप्रदेशतुल्यप्रदेशो जीव इति
वक्तव्यं" एवमधीयानः ।
રીતે