________________
૧૬૬ મોર આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
बहुरय पएस अव्वत्तसमुच्छादुगतिगअबद्धिया चेव ।
सत्तेए णिण्हगा खलु तित्थंमि उ वद्धमाणस्स ॥ ७७८ ॥ व्याख्या : 'बहुरय'त्ति एकसमयेन क्रियाध्यासितरूपेण वस्तुनोऽनुत्पत्तेः प्रभूतसमयैश्चोत्पत्तेर्बहुषु समयेषु रता:-सक्ताः बहुरताः, दीर्घकालद्रव्यप्रसूतिरूपिण इत्यर्थः १ । 'पदेस' त्ति पूर्वपदलोपात् 5 નીવપ્રવેશ: પ્રવેશ:, યથા મહાવીરે વીર તિ, ગીવ: પ્રદેશો વેષાં તે નવપ્રવેશ: નિહ્નવી,
चरमप्रदेश-जीवप्ररूपिण इति हृदयम् २ । 'अव्वत्त' त्ति उत्तरपदलोपादव्यक्तमता अव्यक्ताः, यथा भीमसेनो भीम इति, व्यक्तं-स्फुटं, न व्यक्तमव्यक्तम्-अस्फुटं मतं येषां तेऽव्यक्तमताः, संयताद्यवगमे सन्दिग्धबुद्धय इति भावना ३ । 'समुच्छेद' त्ति प्रसूत्यनन्तरं सामस्त्येन प्रकर्षच्छेदः समुच्छेदः
विनाशः, समुच्छेदमधीयते तद्वेदिनो वा 'तदधीते तद्वेत्ती' (पा०४-२-५९) त्यण् सामुच्छेदाः, 10 क्षणक्षयिभावप्ररूपका इति भावार्थः ४। 'दुग'त्ति उत्तरपदलोपादेकसमये द्वे क्रिये समुदिते द्विक्रियं
तदधीयते तद्वेदिनो वा द्वैक्रियाः, कालाभेदेन क्रियाद्वयानुभवप्ररूपिण इत्यर्थः ५ । 'तिग' त्ति त्रैराशिका जीवाजीवनोजीवभेदास्त्रयो राशयः समाहृताः त्रिराशि तत्प्रयोजनं येषां ते त्रैराशिकाः,
ગાથાર્થ બહુત, પ્રદેશે, અવ્યકર્ત, સર્મેચ્છેદ, ક્રિક્રિયો ત્રિરાશી અને બદ્ધિક, આ સાત નિતવો વર્ધમાનસ્વામીના તીર્થમાં થયા. 15 ટીકાર્ય ક્રિયાવાળા એક સમયમાં વસ્તુની ઉત્પત્તિ થતી દેખાતી નથી પરંતુ ઘણા સમયમાં
જ વસ્તુની ઉત્પત્તિ થતી દેખાય છે માટે ઘણા સમયોને માનનારા બહુરત કહેવાય છે અર્થાત એક સમયમાં નહીં પણ, લાંબા સમયે જ કાર્યની ઉત્પત્તિની પ્રરૂપણાકરનારા બહુરત જાણવા (૧). “પ્રદેશ” અહીં મૂળગાથામાં પૂર્વપદનો લોપ થયેલ હોવાથી પ્રદેશ શબ્દથી જીવ પ્રદેશો જાણવા જેમ કે
વીરશબ્દથી મહાવીર ગ્રહણ કરાય છે. એ જીવ તરીકે જેમના મતે છે તેઓ જીવપ્રદેશ નિકૂવો જાણવા 20 અર્થાત્ જીવપ્રદેશોમાં છેલ્લા પ્રદેશને જ જીવ તરીકે કહેનારા આ લોકો છે (૨). “અવ્યક્ત' અહીં
ઉત્તરપદનો લોપ થયેલ હોવાથી જેમ ભીમશબ્દથી ભીમસેન ગ્રહણ કરાય છે તેમ અવ્યક્તશબ્દથી અવ્યક્તમતવાળા ગ્રહણ કરવાના છે. તેમાં વ્યક્ત એટલે સ્પષ્ટ, વ્યક્ત નહીં તે અવ્યક્ત = અસ્પષ્ટ, અસ્પષ્ટ મત છે જેઓનો તે અવ્યક્તમતવાળા કહેવાય છે. સંયતાદિનો બોધ કરવામાં સંદેહવાળા
(અર્થાત્ આ સાધુ હશે કે નહીં ? એવી શંકાવાળા) (૩). 25 સમુચ્છેદ એટલે ઉત્પત્તિ પછી સમ્ = સંપૂર્ણ રીતે ઉત્ = પ્રકર્ષથી = પ્રબળતાથી જે છેદ તે
સમુચ્છેદ = વિનાશ, તે સમુચ્છેદને જે ભણે અથવા તેને (સમુચ્છેદને) જાણનારા – પાણિની ૪.૨.૫૯ સૂત્રથી તેને ભણનાર કે જાણનારના અર્થમાં મ પ્રત્યય લાગતા વૃદ્ધિ થઈને સામુચ્છેદ, અર્થાત્ ક્ષણિક વસ્તુની પ્રરૂપણા કરનારા (૪). ‘દ્વિક” અહીં ઉત્તરપદનો લોપ થયેલ હોવાથી એક
સમયમાં બે ભેગી ક્રિયા તે દ્રિક્રિયા કહેવાય. તેને ભણનારા અથવા તેને જાણનારા લૈક્રિયો કહેવાય 30 અર્થાત્ કાળના અભેદવડે (એક સમયમાં) બે ક્રિયાના અનુભવની પ્રરૂપણા કરનારા (૫). ત્રિરાશિ
= જીવ-અજીવ અને નોજીવરૂપ ત્રણરાશિનો સમાહાર તે ત્રિરાશિ, એનું છે પ્રયોજન જેઓને તે