________________
૧૬૪ આવશ્યકનિયુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) पुण से सयणवग्गो तेसिं गोट्ठामाहिलो फग्गुरक्खितो वाऽभीमतो, ततो आयरिया सव्वे सद्दावित्ता दिटुंतं करिति-जहा तिण्णि कुडगा-निप्पावकुडो तेल्लकुडो घयकुडोत्ति, ते तिन्निवि हेट्ठाहुत्ता कता निप्फावा सव्वेऽवि णिति, तेल्लमवि नीति, तत्थ 'पुण अवयवा लग्गंति, घतकुडे बहुं चेव लग्गइ, एवमेव अज्जो ! अहं दुब्बलियपूसमित्तं प्रति सुत्तत्थतदुभएसु निप्फावकुडसमाणो जातो, फग्गुरक्खितं प्रति तेल्लकुडसमाणो, गोट्ठामाहिलं प्रति घतकुडसमाणो, अतो एस सुत्तेण य अत्थेण य उवगतो दुब्बलियपूसमित्तो तुब्भ आयरिओ भवउ, तेहिं पडिच्छितो, इयरोवि भणिओ-जहाऽहं वट्टिओ फग्गुरक्खियस्स गोट्ठामाहिलस्स य तहा तुम्हेहिं वट्टियव्वं, ताणिवि भणियाणि-जहा तुब्भे मम
वट्टियाणि तहा एयस्स वडेज्जह, अविय- अहं कए वा अकए वा न रूसामि, एस 10 અથવા ફલ્યુરક્ષિત ગણધર તરીકે બને એવી ઇચ્છા હતી. તેથી આચાર્ય સર્વસાધુઓને બોલાવીને
દષ્ટાંત કહે છે– ત્રણ પ્રકારના ઘડા હોય છે– વાલનો ઘડો, તેલનો ઘડો અને ઘીનો ઘડો. તે ત્રણને ઊંધા કરતા વાલના ઘડામાંથી બધું નીકળી જાય છે. તેલના ઘડામાંથી પણ નીકળી જાય છે. પરંતુ થોડુંક તેલ ચોંટી જાય છે. જયારે ઘીના ઘડામાં ઘણું બધું રહી જાય છે. એ જ પ્રમાણે
હે આર્યો ! હું દુર્બલિકાપુષ્પમિત્ર માટે સૂત્ર-અર્થ-તદુભયને આશ્રયી નિષ્પાવઘડા જેવો થયો છું. 15 (२५ तो भारी पासे था सर्व सूत्र-अर्थ-तमय ३९ ४[ छ. तेथी या सेवा निष्पावधानी
જેમ હું પણ ખાલી થઈ ગયો છું.) ફલ્યુરક્ષિત માટે હું તેલના ઘડા જેવો છું. (કારણ કે જેમ તેલના ઘડામાં થોડું તેલ રહી જાય છે. તેમ થોડા સૂત્રાર્થ મારી પાસે રહી ગયા છે અર્થાત તેણે થોડું ઓછું ગ્રહણ કર્યું છે.) તથા ગોઠામાહિલ માટે હું ઘીના ઘડા જેવો છું. આથી સૂત્ર-અર્થથી
યુક્ત એવો દુર્બલિકાપુષ્પમિત્ર તમારો આચાર્ય થાઓ.” સર્વ સાધુઓએ વાત સ્વીકારી. આચાર્યે 20 દુર્બલિકાપુષ્પમિત્રને કહ્યું કે–“જે રીતે ફલ્યુરક્ષિત અને ગોષ્ઠામાહિલ સાથે હું વર્તુ છું. તેમ તારે
પણ વર્તવું.” તથા સર્વ સાધુઓને પણ કહ્યું કે –“જેમ તમે મારી સાથે વર્તો છો તેમ આની સાથે પણ તમારે વર્તવું, વળી હું તો કાર્ય કે અકાર્યમાં ગુસ્સે થતો નથી. પણ આ તમારો અપરાધ
९६. पुनस्तेषां स्वजनवर्गस्तस्य गोष्ठामाहिलः फल्गुरक्षितो वाऽभिमतः, तत आचार्याः सर्वान् शब्दयित्वा दृष्टान्तं कर्वन्ति-यथा त्रयः कटा:-निष्पावकटस्तैलकटो घतकट इति, ते त्रयोऽपि अर्वाङमखीकता 25 निष्पावाः सर्वेऽपि निर्गच्छन्ति, तैलमपि निर्गच्छति, तत्र पुनरवयवा लगन्ति, घृतकुटे बढेव लगति,
एवमेवार्याः ! अहं दुर्बलिकापुष्पमित्रं प्रति सूत्रार्थतदुभयेषु निष्पावकुटसमानो जातः, फल्गुरक्षितं प्रति तैलकुटसमानः, गोष्ठामाहिलं प्रति घृतकुटसमानः, अत एष सूत्रेण चार्थेन चोपगतो दुर्बलिकापुष्पमित्रो युष्माकमाचार्यो भवतु, तैः प्रतीप्सितः, इतरोऽपि भणित:-यथाऽहं वृत्तः फल्गुरक्षिते गोष्ठामाहिले च
तथा त्वयाऽपि वर्त्तितव्यं, तेऽपि भणिता:-यथा यूयं मयि वृत्तास्तथैतस्मिन् वर्तेध्वम्, अपिच-अहं कृते 30 वा अकृते वा नारुषमेष