________________
આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
पुँणरवि अन्नया जेट्ठमासे सन्नाभूमिं गयं घयपुन्नेहिं निमंतेन्ति, तत्थवि दव्वादिओ उवओगो, नेच्छति, तत्थ से हगामिणी विज्जा दिण्णा, एवं सो विहरइ । जाणि य ताणि पयाणुसारिलद्धीए गहियाणि एक्कारस अंगाणि ताणि से संजयमज्झे थिरयराणि जायाणि, तत्थ जो अज्झाति पुव्वगयं तंपि णेण सव्वं गहियं, एवं तेण बहु गहियं, ता( जा ) हे वुच्चति पढाहि, ततो सो एयंतगंपि 5 कुट्टेतो अच्छइ, अन्नं सुर्णेतो । अण्णया आयरिया मज्झण्हे साहूसु भिक्खं निग्गएसु सन्नाभूमिं निग्गया, वइरसामीवि पडिस्सयवालो, सो तेसिं साहूणं वेंटियाओ मंडलिए रएत्ता मज्झे अप्पणा ठाउं वायणं देति, ताहे परिवाडीए एक्कारसवि अंगाई वाएइ, पुव्वगयं च, जाव आयरिया आगया चिंतेंति-लहुं साहू आगया, सुणंति सद्दं मेघोघरसियं, बहिया सुर्णेता अच्छंति, नायं जहा वइरोत्ति,
૧૧૬
ફરી કો'કવાર દેવો જેઠ મહિનામાં સંજ્ઞાભૂમિ ગયેલા વજ્રસ્વામીને ઘેબરોવડે નિમંત્રણ કરે 10 છે. તે સમયે પણ વજસ્વામી દ્રવ્યાદિનો ઉપયોગ મૂકે છે. આ દેવો છે જાણી ઘેબરાદિ ગ્રહણ, કરતાં નથી. ત્યારે ખુશ થયેલા દેવોએ આકાશગામિની વિદ્યા આપી. આ પ્રમાણે તેઓ વિચરે છે. જે તે અગિયાર અંગો પદાનુસારી લબ્ધિથી ગ્રહણ કર્યા હતા તે સંયમજીવનમાં સ્થિરતર થયા. વળી સંયમજીવનમાં પણ જે સાધુ પૂર્વસંબંધી શ્રુત ભણતા હતા તે શ્રુત પણ તેમણે સર્વ ગ્રહણ કર્યું. આ પ્રમાણે તેમણે ઘણું ગ્રહણ કર્યું. હવે જ્યારે વજસ્વામીને કહેવામાં આવતું કે “તમે આ 15 ભણો.” ત્યારે તે શ્રુત આવડતું હોવા છતાં બીજાને સાંભળતા તેઓ તે શ્રુતને ગોખતા હતા. (અર્થાત્ ગુરુએ જે સૂત્રાદિ ગોખવા આપ્યું હોય તે ગોખવાનો ઢોંગ કરતા અને તે વખતે બીજા સાધુઓ જે પૂર્વગત શ્રુત ભણતા, તેને સાંભળવામાં ઉપયોગ રાખતા જેથી તે પણ આવડી જતું.)
એકવાર મધ્યાહ્ન સમયે સાધુઓ ભિક્ષા માટે ગયા હતા ત્યારે આચાર્ય સંક્ષાભૂમિ જવા નીકળ્યા. વજસ્વામીને ઉપાશ્રયપાલક તરીકે રાખ્યા. તે સમયે વજસ્વામી તે સાધુઓના વિટીયાઓને 20 માંડલીમાં રાખી મધ્યભાગમાં પોતાને સ્થાપીને વાચના આપવાની શરૂ કરે છે અને ક્રમશઃ અગિયાર અંગો તથા પૂર્વગત શ્રુતની વાચના આપે છે. એટલામાં આવેલા આચાર્ય વિચારે છે કે “આજે ગોચરીથી સાધુઓ જલદી આવી ગયા.” તેવામાં મેઘ જેવા ગંભીર શબ્દોને સાંભળે છે. તેથી આચાર્ય બહાર જ સાંભળતા ઊભા રહે છે. વજ છે એ પ્રમાણે જાણ્યું. પછીથી તેને (વજ્રને)
४९. पुनरपि अन्यदा ज्येष्ठमासे संज्ञाभूमिं गतं घृतपूर्णैर्निमन्त्रयन्ति, तत्रापि द्रव्यादिक उपयोगः, 25 नेच्छति, तत्र तस्मै नभोगामिनी विद्या दत्ता, एवं स विहरति । यानि च तानि पदानुसारिलब्ध्या गृहीतान्येकादशाङ्गानि, तानि तस्य संयतमध्ये स्थिरतराणि जातानि तत्र योऽध्येति पूर्वगतं तदप्यनेन सर्वं ગૃહીતમ્, વં તેન વધુ ગૃહીત, (૫)વોચ્યતે પઞ, તત: સ આઘ્ધત્તિ (અધીતમપિ) દૃયન્ તિવ્રુતિ, अन्यत् शृण्वन् । अन्यदा आचार्या मध्याह्ने साधुषु भिक्षायै निर्गतेषु संज्ञाभूमिं निर्गताः, वज्रस्वाम्यपि प्रतिश्रयपालः, स तेषां साधूनां विण्टिका मण्डल्या रचयित्वा मध्ये आत्मना स्थित्वा वाचनां ददाति, 30 तदा परिपाट्या एकादशाप्यङ्गानि वाचयति, पूर्वगतं च, यावदाचार्या आगताश्चिन्तयन्ति - लघु साधवं
आगताः, श्रृण्वन्ति शब्दं मेघौघरसितं, बहिः शृण्वन्तस्तिष्ठन्ति, ज्ञातं यथा वज्र इति,