________________
૧૫૫
त्रा पुष्पमित्रो (नि. ७७६) पंच्छा आयरिया भणति - तुज्झं बत्तीसं सीसा होहिंति परंपरेण आवलियाठावगा, ततो आयरिएहिं भणिता - जाहे तुब्भे किंचि राउलातो लहह विसेसं तं कस्स देह ?, भाइ-बंभणाणं, एवं चैव म्ह साहूणो पूयणिज्जा, एतेसिं चेव एस पढमलाभो दिज्जउ, सव्वे साहूण दिण्णा, ताहे पुणो अप्पणो अठ्ठाए उत्तिणो, पच्छा अणेण परमन्नं घतमहुसंजुत्तं आणितं, पच्छा सयं समुदिट्ठो, एवं सो अप्पणा चेव पहिंडितो लद्धिसंपुण्णो बहूणं बालदुब्बलाणं आहारो जातो । तत्थ य गच्छे 5 तिणि पूसमित्ता - एगो दूब्बलियापूसमित्तो, एगो घयपुस्समित्तो, एगो वत्थपुस्समित्तो, जो दूब्बलिओ सो झरओ, घयपूसमित्तो घतं उप्पादेति, तस्सिमा लद्धी - दव्वओ ४ दव्वतो घतं उप्पादेयव्वं, खेत्तओ उज्जेणीए, कालतो जेट्ठासाढेसु मासेसु, भावतो एगा धिज्जाइणि गुव्विणी, तीसे
એવા બત્રીસ શિષ્યો થશે.” ત્યારપછી આચાર્યે તે વૃદ્ધને કહ્યું–“જ્યારે તમને રાજકુળમાંથી दुई विशेष (वस्तु) प्राप्त थती त्यारे, तमे ते वस्तु होने आापता हता ?" वृद्धे ऽधुं - “प्रथम 10 વખત મળેલી વસ્તુ બ્રાહ્મણોને આપી હતી.” ત્યારે આચાર્યે કહ્યું—“એ જ પ્રમાણે આપણા સાધુઓ પણ પૂજનીય છે તેથી આ પ્રથમલાભ (ગોચરીમાં મળેલા બત્રીસ લાડવા) તે સાધુઓને જ આપો.” વૃદ્ધે તે લાડવાઓ સર્વસાધુઓને આપ્યા. ત્યાર પછી ફરીથી પોતાના માટે ગોચરી લેવા નીકળ્યા. ત્યાં તેમને લી અને સાકરથી સંયુક્ત એવી ખીર પ્રાપ્ત થઈ. તે લઈ ઉપાશ્રયે खाव्या. ते जीर स्वयं वापरी.
15
આ પ્રમાણે પોતાના માટે ગોચરી લેવા નીકળતા લબ્ધિસંપન્ન હોવાથી તેઓ ઘણાં બધાં બાળદુર્બળ સાધુઓ માટે આધારરૂપ થયા. તે ગચ્છમાં ત્રણ પુષ્પમિત્ર હતા. એક દુર્બલિકાપુષ્પમિત્ર, એક ધૃતપુષ્પમિત્ર અને એક વસ્ત્રપુષ્પમિત્ર. તેમાં જે દુર્બલિકાપુષ્પમિત્ર હતો તે તીવ્ર યાદશક્તિવાળો હતો. ધૃતપુષ્પમિત્ર ઘીની પ્રાપ્તિ કરવામાં લબ્ધિવાળો હતો. તેની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી आ प्रमाशेनी सब्धि हती. तेमां द्रव्यथी धी प्राप्त २, क्षेत्रथी ४४ मिनीनगरीमां, अणथी भेठ- 20 અષાઢ મહિનામાં, ભાવથી ગર્ભવતી બ્રાહ્મણી સ્ત્રી પાસે વહોરવું. એક બ્રાહ્મણની સ્ત્રીના પતિએ થોડું-થોડું ભેગા કરતા-કરતા છ મહિને એક ઘડો ભરીને ઘી ભેગું કર્યું કે “બાળકના જન્મ પછી
८८. पश्चादाचार्या भणन्ति - युष्माकं द्वात्रिंशच्छिष्या भविष्यन्ति परम्परकेणावलिकास्थापकाः, तत आचार्यैर्भणिता:-यदा यूयं कञ्चिद् राजकुलात् लभध्वं विशेषं तं कस्मै दत्त ?, भणति - ब्राह्मणेभ्यः, एवमेवास्माकं साधवः पूजनीयाः, एतेभ्य एवैष प्रथमलाभो दीयतां, सर्वे साधुभ्यो दत्ताः, तदा 25 पुनरात्मनोऽर्थायोत्तीर्णः, पश्चादनेन परमान्नं घृतमधुसंयुक्तमानीतं, पश्चात्स्वयं समुद्दिष्टः, एवं स आत्मनैव प्रहिण्डितो लब्धिसंपूर्णो बहूनां बालदुर्बलानामाधारो जातः । तत्र च गच्छे त्रयः पुष्पमित्राः - एको दुर्बलिकापुष्पमित्र, एको घृतपुष्यमित्र, एको वस्त्रपुष्पमित्रः, यो दुर्बलिकः स स्मारक:, घृतपुष्पमित्रो घृतमुत्पादयति, तस्येयं लब्धिः - द्रव्यतो ४ द्रव्यतो घृतमुत्पादयितव्यं क्षेत्रत उज्जयिन्यां कालतो ज्येष्ठाषाढयोर्मासयोः, भावत एका धिरजातीया गुर्वी, तस्या 30