________________
આર્યરક્ષિતસૂરિને વંદન કરવા ઇન્દ્રનું આગમન (નિ. ૭૭૭) તા ૧૬૧ दृष्टिवादादुद्धृत्य तेषां प्रतिपादितत्वाद् धर्मकथानुयोगत्वप्रसङ्ग इत्यतस्तदपोद्धारचिकीर्षयाऽऽह
जं च महाकपासुयं जाणि य सेसाणि छेयसुत्ताणि ।
चरणकरणाणुओगोत्ति कालियत्थे उवगयाइं ॥ ७७७ ॥ व्याख्या : यच्च महाकल्पश्रुतं यानि च शेषाणि छेदसूत्राणि कल्पादीनि चरणकरणानुयोग इतिकृत्वा कालिकार्थे उपगतानीति गाथार्थः ॥
ईयाणिं जहा देविंदवंदिया अज्जरक्खिया तहा भण्णइ-ते विहरंता महुरं गया, तत्थ भूतगुहाए वाणमंतरघरे ठिता । इतो य सक्को देवराया महाविदेहे सीमंधरसामि पुच्छइ निगोदजीवे, जाहे निओयजीवा भगवया वागरिया ताहे भणइ-अत्थि पुण भारहे वासे कोइ जो निओए वागरेज्जा ?, भगवता भणितं-अस्थि अज्जरक्खितो, ततो माहणरूवेण सो आगतो, तं च थेररूवं करेऊण पव्वइएसु निग्गएसु अतिगतो, ताहे सो वंदित्ता पुच्छड्-भगवं ! मज्झ सरीरे 10 ધર્મકથાનુયોગરૂપ માનવાની આપત્તિ આવે છે. તેથી તે આપત્તિને દૂર કરવાની ઇચ્છાથી નિયુક્તિકાર કહે છે ?
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે.
ટીકાર્થ : જે મહાકલ્પકૃત છે તે તથા બીજા પણ જે શેષ બૃહત્કલ્પાદિ છેદસૂત્રો છે તે સર્વ ચરણ-કરણાનુયોગ જાણવા. તેથી તે શ્રતો કાલિકાથમાં આવી ગયા એમ જાણવું. 15
આર્યરક્ષિતસૂરિને ઇન્દ્ર વંદન કરવા આવે છે કે . હવે જે રીતે આર્યરક્ષિતસૂરિ ઇન્દ્રથી વંદાયા તે રીતે કહેવાય છે– આચાર્ય વિચરતા મથુરા ગયા. ત્યાં ભૂતગુહાનામના વ્યંતરમંદિરમાં (આગળ ભા.ગા. ૧૩૬માં ભૂતગુહાનામનું ચૈત્ય બતાવ્યું હોવાથી અહીં પણ આ નામનું ચૈત્ય હોય એવું લાગે છે.) રહ્યા. બીજી બાજુ શક્રેન્દ્ર મહાવિદેહમાં સીમંધરસ્વામીને નિગોદના જીવો વિશે પૂછે છે. જ્યારે પ્રભુએ નિગોદના જીવોનું વર્ણન કર્યું ત્યારે 20 શકેન્દ્ર પૂછે છે કે –“શું ભરતક્ષેત્રમાં કોઈ એવું છે કે જે આ પ્રમાણે નિગોદના જીવોનું વર્ણન કરે ?”
ભગવાને કહ્યું–“આર્યરક્ષિત છે.” ત્યાંથી કેન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈ આવ્યો. જયારે બધા સાધુઓ નીકળી ગયા ત્યારે વૃદ્ધનું રૂપ લઈ આચાર્ય પાસે આવ્યો. તે વૃદ્ધ વંદન કરીને પૂછે છે કે–“ભગવન્! મારા શરીરમાં એક મોટો વ્યાધિ છે. તેથી હું અનશન કરવા ઇચ્છું છું. માટે 25 તમે જણાવો કે મારું આયુષ્ય કેટલું છે?” યવિકોમાં (અધ્યયન વિશેષમાં) આયુષ્ય સંબંધી વાતો
९३. इदानीं यथा देवेन्द्रवन्दिता आर्यरक्षितास्तथा भण्यते-ते विहरन्तो मथुरां गताः, तत्र भूतगुहायां व्यन्तरगृहे स्थिताः। इतश्च शक्रो देवराजो महाविदेहेषु सीमन्धरस्वामिनं पृच्छति निगोदजीवान्, यदा निगोदजीवा भगवता व्याकृतास्तदा भणति-अस्ति पुनर्भारते वर्षे कश्चित् यो निगोदान् व्याकुर्यात् ?, भगवता भणितम्-अस्ति आर्यरक्षितः, ततो ब्राह्मणरूपेण स आगतः, तच्च स्थविररूपं कृत्वा प्रव्रजितेषु 30 निर्गतेषु अतिगतः, तदा स वन्दित्वा पृच्छति-भगवन् ! मम शरीरे