________________
૧૫૮ ૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) तपि नज्जइ छारे छुब्भइ, ताणि गाढयरं देति, ततो निव्विण्णाणि, ताहे भणिओ-एत्ताहे मा झरउ, अंतपंतं च आहारेइ, ताहे सो पुणोऽवि पोराणसरीरो जातो, ताहे ताण उवगतं, धम्मो कहिओ, सावगाणि जायाणि । तत्थ य गच्छे इमे चत्तारि जणा पहाणा तंजहा-सो चेव दुब्बलिय-पूसमित्तो विंझो फग्गुरक्खितो गोट्ठामाहिलोत्ति, जो विंझो सो अतीव मेहावी, सुत्तत्थतदुभयाणं गहणधारणासमत्थो, सो पुण सुत्तमंडलीए विसूरइ जाव परिवाडी आलावगस्स एइ ताव पलिभज्जइ, सो आयरिए भणइ-अहं सुत्तमंडलीए विसुरामि, जओ चिरेण आलावगो परिवाडीए एइ, तो मम वायणायरियं देह, ततो आयरिएहिं दुब्बलियपुस्समित्तो तस्स वायणायरिओ दिण्णो, ततो सो कइवि दिवसे वायणं दाऊण आयरियमुवट्ठितो भणइ-मम वायणं देंतस्स नासति, जं च
છે. પરંતુ છેવટે તેઓ થાકી ગયા. હવે આચાર્યે કહ્યું-“હે દુર્બલિકાપુષ્પમિત્ર ! હવે તું પુનરાવર્તન 10 કરીશ નહીં અને અંતમાંત ભોજન (નિરસ ભોજન) કરજે.” ત્યારે તે શિષ્ય ફરી પાછો પૂર્વની
જેમ બળવાન બની ગયો. આ જોઈ સ્વજનોને સમજાયું. જિનધર્મ કહ્યો. તેઓ જૈનધર્મના ઉપાસક बनी गया."
તે ગચ્છમાં આ ચાર પ્રધાન શિષ્ય હતા– તે જ એક દુર્બલિકાપુષ્પમિત્ર, વિષ્ણુ, ફલ્યુરક્ષિત અને ગોષ્ઠામાહિલ. તેમાં જે વિધ્ય હતો તે અત્યંત મેધાવી અને સૂત્ર-અર્થ તથા તદુભયના 15 (सूत्रार्थन) ३९-१।२९मां समर्थ हतो. ते सूत्रमiseीमा में पामे छ, १२५। या सुधा
આલાપકનો ક્રમ આવે ત્યાં સુધી સીદાય છે. (અર્થાત્ વિજ્યની ગ્રહણ-ધારણાશક્તિ તીવ્ર હોવાને કારણે જે સૂત્ર મંડાવ્યું હોય તે સૂત્ર એટલું જલદી પાકું થઈ જાય કે બીજી વારનો સૂત્ર મંડાવવાનો ક્રમ આવતા આવતા ઘણો સમય નીકળી જાય ત્યાં સુધી વિધ્યને હાથ જોડી બેઠા રહેવું પડતું
તેથી તે સૂત્રમાંડલીમાં ખેદ પામતો.) તે આચાર્યને કહે છે–“હું સૂત્રમાંડલીમાં ખેદ પામું છું કારણ 20 मश: माला५ने (सूत्रने) सावता पो समय लागेछ, तथा भने वायनायार्य मापो."
આચાર્યે વિધ્યને દુર્બલિકાપુષ્પમિત્ર વાચનાચાર્ય તરીકે આપ્યા. ત્યાર પછી દુર્બલિકાપુષ્પમિત્ર કેટલાક દિવસ વાચના આપીને આચાર્યપાસ ઉપસ્થિત થયો અને કહે છે કે-“વાચનાને આપવા જતા મારું બધું ભૂલાઈ જાય છે, કારણ કે મેં સ્વજનોને ત્યાં રહેતા પુનરાવર્તન કર્યું નહોતું. આથી
९१. तदपि ज्ञायते क्षारे क्षिप्यते (यथा), ते गाढतरं ददति, ततो निर्विण्णानि, तदा भणित:25 अधुना मा स्मार्षीः, अन्तप्रान्तं चाहारयति, तदा स पुनरपि पुराणशरीरो जातः, तदा तेषामुपगतं, धर्मः
कथितः, श्रावका जाताः । तत्र च गच्छे इमे चत्वारो जनाः प्रधानास्तद्यथा-स एव दुर्बलिकापुष्पमित्रः विन्ध्यः फल्गुरक्षितः गोष्ठमाहिल इति, यो विन्ध्यः सोऽतीव मेधावी, सूत्रार्थतदुभयानां ग्रहणधारणासमर्थः, स पुनः सूत्रमण्डल्यां विषीदति यावत् परिपाट्यालापकस्यायाति तावत्प्रतिभज्यते, स आचार्यान् भणति
अहं सूत्रमण्डल्यां विषीदामि, यतश्चिरेणालापकः परिपाट्याऽऽयाति, तन्मह्यं वाचनाचार्यं दत्त, तत 30 आचार्यैर्दुर्बलिकापुष्पमित्रस्तस्मै वाचनाचार्यो दत्तः, ततः स कतिचिदपि दिवसान् वाचनां दत्त्वाऽऽ
चार्यमुपस्थितो भणति-मम वाचनां ददतो नश्यति, यच्च