________________
૧૪૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) वइरसामिसगासं, बाहिं ठितो, तेऽवि सुविणयं पेच्छंति, तेसिं पुण थोवमवसिटुं जातं, तेहिं वि तहेव परिणामियं, आगतो, पुच्छितो--कत्तो ?, तोसलिपुत्ताणं पासातो, अज्जरक्खितो ?, आम, સાદું, સાતિં, હિં હિતો ?, વાર્દિ, તાદે માયરિયા મviતિ-વાર્દિાિપ લિંક નાડુ કટ્ટાફક ?,
किं तुमं न याणसि ?, ताहे सो भणइ-खमासमणेहिं अहं भद्दगुत्तेहिं थेरेहिं भणितो-बाहिं 5 ठाएज्जासि, ताहे उवउज्जित्ता जाणंति-सुंदरं, न निक्कारणेण भणंति आयरिया, अच्छह, ताहे
अज्झाइउं पवत्तो, अचिरेण कालेण नव पुव्वा अहिज्जिया, दसमं आढत्तो घेत्तुं, ताहे अज्जवइरा भणंति-जविताई करेहि, एतं परिकंमं एयस्स, ताणि य सुहुमाणि गाढंताणि य, चउव्वीसं પાસે ગયા. બાજુના ઉપાશ્રયમાં રહ્યા. વજસ્વામી પણ સ્વમ જુએ છે. (જયારે આર્યવનસ્વામી
પણ ભદ્રગુણાચાર્ય પાસે ભણવા ગયા હતા ત્યારે તે આચાર્યે સ્વમ જોયું હતું. એ રીતે આ વખતે 10 વજસ્વામી પણ સ્વમ જુએ છે.
માત્ર ફરક એટલો જ છે કે ભદ્રગુપ્તાચાર્ય સ્વપ્રમાં જોયું કે આવનાર મહેમાન દૂધથી ભરેલ પાત્ર સંપૂર્ણ પી ગયો જયારે) વજસ્વામીએ સ્વપ્રમાં જોયું કે–“દૂધથી ભરેલ પાત્રમાં થોડું બાકી રહ્યું.” વજસ્વામીએ પણ તે જ રીતે (ભદ્રગુણાચાર્યની જેમ) સ્વપ્રનો અર્થ વિચાર્યો. આર્યરક્ષિતમુનિ
આવ્યા, પૂછ્યું – ક્યાંથી આવો છો ?, “તોસલિપુત્રાચાર્ય પાસેથી આવું છું.” આર્યરક્ષિત છો ? 15 –“હાજી”, બહુ સરસ. સ્વાગત છે તમારું, ક્યાં રોકાયા છો ?, બહાર, ત્યારે આચાર્ય કહે છે
“બહાર રહેલાઓને ભણાવવા શું શક્ય છે? શું એ તમે જાણતા નથી ?” ત્યારે તે કહે છે– “ક્ષમાશ્રમણ- ભદ્રગુણાચાર્યે મને કહ્યું હતું કે તું બહાર રહેવાનું રાખજે.” *
ત્યારે આર્યવજસ્વામી ઉપયોગ મૂકીને જાણે છે અને કહે છે કે “સુંદર, આચાર્ય નિષ્કારણ કહેતા નથી. તેથી તમે સુખેથી બહાર રહો.” ત્યાર પછી ભણાવવાનું શરૂ કર્યું. અલ્પકાળમાં 20 નવપૂર્વે ભણી લીધા. દસમુ પૂર્વ ગ્રહણ કરવાનું શરૂ કર્યું. ત્યારે આર્યવજસ્વામી કહે છે કે
“તું પ્રથમ યવિકોને કર (વિકો એટલે સરળભાષામાં કહેવું હોય તો ભૂમિકા, આ એક અધ્યયન વિશેષ છે જેને ભણવાથી દસમુ પૂર્વ ભણવું સહેલું પડે.) આ.યવિકો આ દસમાપૂર્વની ભૂમિકારૂપ છે.” તે યવિકો સમજવામાં સૂક્ષ્મ અને અઘરા હતા. આર્યરલિતમુનિએ ચોવીસ યવિકો ગ્રહણ
७७. वज्रस्वामिसकाशं, बहिः स्थितः, तेऽपि स्वर्ण पश्यन्ति, तेषां पुनः स्तोकमवशिष्टं जातं 25 (શિi), સૈઈપ તથૈવ રખિતમ, માત: પૂણ–ત્તઃ ?, તોનિપુત્રા પાર્વાત, મર્યરક્ષિતઃ ?,
ओम्, साधु, स्वागतम्, क्व स्थितः ?, बहिः, तदा आचार्या भणन्ति - बहिःस्थितानां किं जायतेऽध्येतुं (शक्यतेऽध्यापयितुं), किं त्वं न जानीषे ?, तदा स भणति-क्षमाश्रमणैरहं भद्रगुप्तैः स्थविरैर्भणित:बहिः तिष्ठेः, तदोपयुज्य जानन्ति-सुन्दरं, न निष्कारणं भणन्त्याचार्याः, तिष्ठ, तदाऽध्येतुं प्रवृत्तः, अचिरेण
कालेन नव पूर्वाण्यधीतानि, दशममादृतो ग्रहीतुं, तदा आर्यवज्रा भणन्ति-यविकानि कुरु, एतत् परिकमैतस्य, 30 તાનિ જ સૂક્ષ્મળ દ્વારિ ઘ, ચતુર્વિતિ