________________
૧૪૨
* आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 )
किँह एमेव अतीमि ? गोहो जहा अयाणंतो, जो एएसिं सावगो भविस्सइ तेण समं पविसामि, एगपासे अच्छइ अल्लीणो, तत्थ य ढड्ढरो नाम सावओ, सो सरीरचितं काऊण पडिस्सयं वच्चइ, ता तेण दूरट्ठिएण तिन्नि निसीहिआओ कताओ, एवं सो इरियादी ढड्डुरेणं सरेणं करेइ, सो पुण मेहावी तं अवधारे, सोऽवि तेणेव कमेण उवगतो, सव्वेसि साहूणं वंदणयं कयं, सो सावगो न 5 वंदितो, ताहे आयरिएहिं नातं - एस णवसड्डो, पच्छा पुच्छइ-कतो धम्माहिगमो ?, तेण भणियंएयस्स सावगस्स मूलाओ, साहूहिं कहियं - जहेस सड्डीए तणओ जो सो कल्लं हत्थिखंधेण अतिणीतो, कहंति ?, ताहे सव्वं साहेइ, अहं दिट्ठिवातं अज्झाइउं तुज्झ पासं आगतो, आयरिया भणंति-अम्ह दिक्खा अब्भुवगमेण अज्झाइज्जइ, भणइ-पव्वयामि, सोवि परिवाडीए अज्झाइज्जइ, एवं होउ,
રીતે એમને એમ પ્રવેશ કરું ? (અર્થાત્ જઈને શું કરવું તે ખબર નથી તો શું જાઉં?) તેના 10 કરતા જે એમનો શ્રાવક આવશે તેની સાથે પ્રવેશ કરીશ” એમ વિચારી એકખૂણે છુપાઇને ઊભો રહે છે. ત્યાં ઢઝ્રરનામે એક શ્રાવક હતો.
તે શરીરચિંતાને કરીને ઉપાશ્રયમાં જાય છે. ત્યાં દૂર રહેલા તેણે પ્રવેશ કરતા ત્રણ વાર નિસીહિ કરી. આ રીતે પ્રવેશ કરી તે શ્રાવકે ઊંચા અવાજે ઇરિયાવહી કરી. આર્યરક્ષિત મેધાવી હોવાથી બધું અવધારણ કરે છે. પછી તે જ ક્રમે આર્યરક્ષિત પણ ઉપાશ્રયમાં પ્રવેશે 15 છે. તેણે સર્વસાધુઓને વંદન કર્યા. આર્યરક્ષિતે શ્રાવકને પ્રણામ કર્યા નહીં. તેથી આચાર્યે જાણ્યું કે—“આ ધર્મમાં નવો જોડાયો છે.” પાછળથી આચાર્ય તેને પૂછે છે કે—“કોની પાસે ધર્મ જાણ્યો ?” ત્યારે તેણે કહ્યું–“આ શ્રાવકની પાસે ધર્મ જાણ્યો.” સાધુઓએ આચાર્યને કહ્યું—“આ શ્રાવિકાનો દીકરો છે જેણે ગઇકાલે હાથી ઉપર બેસી નગરમાં પ્રવેશ કર્યો.' આચાર્યે પૂછ્યું–“શા માટે અહીં આવવાનું થયું?” ત્યારે આર્યરક્ષિતે સર્વ વાત કહી અને 20 साधे - “हुं तमारी पासे दृष्टिवाह भगवा खाव्यो छं.” आयार्य मुंडे छे - "समारी દીક્ષા જો તું ગ્રહણ કરે તો જ અમે તને ભણાવીએ.” તેણે કહ્યું “હું દીક્ષા લેવા તૈયાર છું.” આચાર્યે કહ્યું –“દીક્ષા લીધા પછી પણ દૃષ્ટિવાદ તો ક્રમશઃ જ તને અમે ભણાવીશું.”
७५. कथमेवमेव प्रविशामि प्राकृतो यथाऽजानानः, य एतेषां श्रावको भविष्यति तेन समं प्रविशामि एकपार्श्वे तिष्ठति आलीनः, तत्र च ढड्डरो नाम श्रावकः, स शरीरचिन्तां कृत्वा प्रतिश्रयं व्रजति, 25 तदा तेन दूरस्थितेन तिस्रो नैषेधिक्यः कृताः, एवं स ईर्यादि ढड्डुरेण (महता) स्वरेण करोति, स पुनर्मेधावी तदवधारयति, सोऽपि तेनैव क्रमेणोपगतः, सर्वेषां साधूनां वन्दनं कृतं स श्रावको न वन्दितः, तदा आचार्यैर्ज्ञातम् - एष नवश्राद्धः, पश्चात्पृच्छति - कुतो धर्माधिगमः ?, तेन भणितम् - एतस्य श्रावकस्य मूलात्, साधुभिः कथितं यथैष श्राद्धयास्तनयः यः स कल्ये हस्तिस्कन्धेन प्रवेशित: (इति), कथमिति, तदा सर्वं कथयति, अहं दृष्टिवादमध्येतुं तव पार्श्वमागतः, आचार्या भणन्ति - अस्माकं दीक्षाया अभ्युपगमेन 30 अध्याप्यते, भणति - प्रव्रजामि, सोऽपि परिपाट्याऽध्याप्यते, एवं भवतु,