________________
૧૫ર ના આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) उप्पज्जंति, चेडरूवाणि नग्गेति, जड़ तरसि अहियासेउं तो वहाहि, अह नाहियासिहि ताहे अम्ह न सुंदरं होइ, सो भणइ-अहियासेस्सं, जाहे सो उक्खित्तो ताहे तस्स मग्गतो पव्वइया उट्ठिया ।
ताहे खुड्डगा भणंति-मुयह कडिपट्टयं, सो मोत्तूण पुरतो कतो दोरेण बद्धो, ताहे सो लज्जंतो तं वहइ, मग्गतो मम सुण्हादी पेच्छंति, एवं तेण उवसग्गो उछितो अहितासेतव्वोत्ति 5 काऊण वूढो, पच्छा आगतो तहेव, ताहे आयरिया भणंति-किं खंत ! इमं ?, सो भणइ
उवसग्गो उट्ठिओ, आयरिया भणंति-आणेह साडयं, ताहे भणइ-किं एत्थ साडएण ?, दिटुं जं दिट्ठव्वं, चोलपट्टओ चेव भवउ, एवं ता सो चोलपट्टयं गिहावितो । पच्छा भिक्खं न हिंडड्, ताहे आयरिया चिंतेति - एस जइ भिक्खं न हिंडइ तो को जाणइ कयादि किंचि भवेज्ज ?,
આચાર્ય કહે છે-“આમાં ઉપસર્ગો ઉત્પન્ન થશે, બાળકો નગ્ન કરશે તેથી જો સહન કરવાની તૈયારી 10 હોય તો ઊંચકો, વળી જો સહન નહીં કરશો તો મારું સુંદર નહીં થાય” (અર્થાત્ મારી ઉપર
આફત આવશે.) પિતાએ કહ્યું – “હું સહન કરીશ.” જયારે પિતાએ મડદું ઊંચક્યું ત્યારે તેની પાછળ સાધુઓ ઊભા થયા. ત્યાં રહેલા બાળકોએ કહ્યું—“ધોતીયું ઉતારી દો” (તેઓ માનતા નથી તેથી બાળકો તેમનું ધોતીયું ખેંચી લે છે તે સમયે બીજો સાધુ ધોતીયાને) આગળ કરીને
પિતાને કંદોરાવડે ધોતીયું બાંધી દે છે. “પાછળ મારી પુત્રવધૂ વગેરે જુએ છે” એ પ્રમાણે લજ્જાને 15 पामता ते भाने वन ४२ छे.
આ પ્રમાણે “આવેલા ઉપસર્ગ સહન કરવા” એમ વિચારી મડદાને વહન કરે છે. પાછળથી એવી જ અવસ્થામાં (અર્થાત્ અધકચરું ધોતીયું બાંધેલ હોવાથી નગ્નપ્રાયઃ અવસ્થામાં) પિતા પાછા भाव्या. तेथी मायार्य पूछे छे-“3 पिता ! मा शुं ?" तेभो ह्यु-“७५स थयो." मायार्ये
युं-"अरे ! ४८ही धोतीयुं दावो" त्यारे पितामे यूं-३वे धोतीयु | ४२वानु ?' ४ वा 20 ४ ते वाई गयुं, वे योसपट्टो ४ सापो. मा प्रभारी मायार्थ पिताने योलपट्टो ५डेराव्यो.
તે પિતા ભિક્ષા લેવા જતા નથી. તેથી આચાર્ય વિચારે છે કે “જો આ ભિક્ષા લેવા જશે નહીં તો કોણ જાણે ક્યારેક કંઈક થાય? (અર્થાતુ અત્યારે સાધુઓ લાવી આપશે, પણ ક્યારેક કોઈ
८५. उत्पद्यन्ते, चेटरूपाणि नग्नयन्ति, यदि शक्नोष्यध्यासितुं तदा वह, अथ नाध्यासयसि तदा अस्माकं न सुन्दरं भवति, स भणति-अध्यासिष्ये, यदा स उत्क्षिप्तस्तदा तस्य पृष्ठतः प्रव्रजिता उत्थिताः, 25 तदा क्षुल्लका भणन्ति-मुञ्च कटीपट्ट, स मुक्त्वा पुरतः कृतः दवरकेन बद्धः, तदा स लज्जन् तं वहति,
पृष्ठतो मम स्नुषाद्याः पश्यन्ति, एवं तेनोपसर्ग उत्थितोऽध्यासितव्य इतिकृत्वा व्यूढम्, पश्चात् आगतस्तथैव, तदा आचार्या भणन्ति-किं वृद्ध ! इदं ?, स भणति-उपसर्ग उत्थितः, आचार्या भणन्ति-आनय शाटकं, तदा भणति-किमत्र शाटकेन?, दृष्टं यद् दृष्टव्यं, चोलपट्ट एव भवतु, एवं तावत्स चोलपट्टकं ग्राहितः
। पश्चात् भिक्षां न हिण्डते, तदा आचार्याश्चिन्तयन्ति-एष यदि भिक्षां न हिण्डते तदा को जानाति 30 कदाचित् किञ्चित् भवेत् ?,