________________
1()
વજસ્વામીને નમસ્કાર (નિ. ૭૬ ૬) ૧૧૫ • *ते परिक्खानिमित्तं उत्तिण्णा वाणिययरूवेणं, तत्थ बइल्ले उल्लदेत्ता उवक्खडेंति, सिद्धे निमंतिति, ताहे पट्टितो, जाव फुसियमत्थि, ताहे पडिनियत्तो, ताहे तंपि ठितं, पुणो सद्दावेंति, ताहे वइरो गंतूण उवउत्तो दव्वतो ४, दव्वओ पुष्फफलादि खेत्तओ उज्जेणी कालओ पढमपाउसो भावतो धरणिछि-वणणयणनिमेसादिरहिता पहट्टतुठ्ठा य, ताहे देवत्तिकाऊण नेच्छति, देवा तुट्ठा भणंतितुमं, दट्ठमागता, पच्छा वेउव्वियं विज्जं देंति ।
- उज्जेणीए जो जंभगेहि आणक्खिऊण थुयमहिओ ।
अक्खीणमहाणसियं सीहगिरिपसंसियं वंदे ॥ ७६६ ।। व्याख्या : उज्जयिन्यां यो 'जृम्भकैः' देवविशेषैः 'आणक्खिऊणं'ति परीक्ष्य 'स्तुतमहितः' स्तुतो वास्तवेन महितो विद्यादानेन अक्षीणमहानसिकं सिंहगिरिप्रशंसितं वन्द इति गाथाक्षरार्थः ।। અવયવાર્થ: થાનવિયેય:, તળેટુંદેવો વજને જુએ છે. તેથી પરીક્ષા નિમિત્તે તેઓ વેપારીનું રૂપ કરી નીચે આવે છે. (બળદગાડાદિ વિફર્વે છે.) બળદોને ગાડાથી છૂટા કરી રસોઈ બનાવે છે. રસોઈ બનાવ્યા બાદ સાધુઓને આમંત્રણ આપે છે. જયારે વજ ગોચરી વહોરવા નીકળતા હોય છે ત્યારે જુએ છે કે હજુ મંદ-મંદ વરસાદ આવે છે. તેથી વજ પાછા ફરે છે. જયારે તે વરસાદ પણ અટકી જાય છે ત્યારે ફરી આમંત્રણ આપે છે. તેથી જ જઈન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવનો ઉપયોગ મૂકે છે. દ્રવ્યથી આ પુષ્પ- 15. ફળ છે (પુષ્પ-ફળ એટલે – કોઠનું ઝાડ કે જેનું ફળ પુષ્પથી યુક્ત હોય છે. અહીં પુષ્પ-ફળ એટલે કોઠના ઝાડના ફળમાંથી બનાવેલ ખાદ્યવિશેષ), ક્ષેત્રથી ઉજ્જયિની નગરી છે, કાળથી પ્રથમ વરસાદના સમય છે અને ભાવથી આ વેપારીઓના પગ ધરતી ઉપર સ્પર્શતા નથી કે નયનો નિને પાદિથી રહિ ? છે, તથા અત્યંત ભાવવિભોર બની આમંત્રણ આપે છે. તેથી આ દેવો છે. એમ જાણી ભોજન ગ્રહણ કરતાં નથી. દેવો ખુશ થયેલા કહે છે “અમે તમને જોવા માટે અહીં 20 આવ્યા છીએ. દેવો વજન વક્રિયવિદ્યા આપે છે. I૭૬પા
ગાથાર્થ : ઉજ્જયિનીમાં દેવોવડે પરીક્ષા કરીને જે સ્તવાયેલા અને પૂજાયેલા, તે અક્ષણમહાનસ લબ્ધિવાળા, સિંહગિરિવડે પ્રશંસાયેલા વજસ્વામીને હું વંદન કરું છું.
ટીકાર્થ : ઉજજયિનીમાં તિર્યર્જુભક દેવોવડે જેઓ પરીક્ષા કરીને વચનવડે સ્તવના કરાયા અને વિદ્યાદાન પૂજાયા, તે અક્ષીણમહાનસલબ્ધિવાળા અને સિંહગિરિ આચાર્યવડ પ્રશંસા 25 કરાયેલા વજસ્વામીને હું વંદન કરું છું. સંક્ષેપાર્થ જોયો. વિસ્તારાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે
___- ४८. ते परीक्षानिमित्तमवतीर्णाः वणिग्रूपेण, तत्र बलीवर्दान् अवलाद्य ( उत्तार्य) उपस्कुर्वन्ति, सिद्धे निमन्त्रयन्ति, तदा प्रस्थितः, यावत् बिन्दुपातः (फुसारिका) अस्ति,तदा प्रतिनिवृत्तः, तदा सोऽपि स्थितः, पुनः शब्दयन्ति, तदा वज्रो गत्वोपयुक्तो द्रव्यतः ४ द्रव्यतः पुष्यफलादि क्षेत्रत उज्जयिनी कालतः 30 प्रथमप्रावृट् भावतो धरणिस्पर्शनयननिमेषादिरहिताः प्रहृष्टतुष्टाश्च, तदा देव इति कृत्वा नेच्छति, देवास्तुष्टा ઇનિં-ત્યાં રાતા: પાકિયવિદ્યાં રત |