________________
આર્યરક્ષિતબ્રાહ્મણનું સ્વનગરમાં આગમન (નિ. ૭૭૬)
૧૩૯
सौ य रक्खिओ जं पिया से जाणति तं तत्थेव अधिज्जिओ, पच्छा घरे ण तीरइ पढिडंति गतो पाडलिपुत्तं, तत्थ चत्तारि वेदे संगोवंगे अधीओ समत्तपारायणो साखापारओ जाओ, कि बहुणा ?, चोद्दस विज्जाठाणाणि गहियाणि णेण, ताहे आगतो दसपुरं, ते य रायकुलसेवगा णज्जंति रायकुले, तेणं संविदितं रणो कयं जहा एमि, ताहे ऊसियपडागं नगरं कयं, राया सयमेव अम्मोगतियाए निग्गओ, दिट्ठो सक्कारिओ अग्गाहारो य से दिन्नो, एवं सो नगरेण सव्वेण अहिनंदि - 5 ज्जतो हत्थिखंधवरगओ अप्पणो घरं पत्तो, तत्थवि बाहिरब्धंतरिया परिसा आढाति, तंपि चेंदणकलसादिसोभियं, तत्थ बाहिरियाए उवट्ठाणसालाए ठिओ, लोयस्स अग्घं पडिच्छइ, ता वयंसगामित्ताय सव्वें आगए पेच्छइ, दिट्ठो परीयणेण य जणेण अग्घेण पज्जेण
તે રક્ષિત પોતાના પિતાને જેટલું આવડતું હતું તેટલું તેમની પાસે જ ભણ્યો. પછીથી ઘરમાં આગળ ભણવાનું શક્ય ન જણાતા પાટલિપુત્રમાં ભણવા ગયો. ત્યાં સાંગોપાંગ ચાર વેદોને ભણ્યો 10 અને સમસ્ત વેદોનું પુનરાવર્તન કરનારો (અથવા “સમાપ્તપરાયણ”—પારાયણ નામના શાસ્ત્રની સમાપ્તિને પામનારો) તથા સમસ્તવેદરૂપ શાખાને પાર પામનારો થયો. વધારે શું કહીએ ? તેણે ચૌદવિદ્યાને ગ્રહણ કરી. ત્યાર પછી દસપુરનગરમાં (નગરની બહાર) તે આવ્યો. રાજકુલના સેવકો રાજકુલમાં જણાવે છે. રક્ષિતે પણ રાજાને જણાવ્યું કે “હું આવું છું.” તેથી રાજાએ સંપૂર્ણ નગર ઊંચી ધજાઓવડે શણગાર્યું. રાજા સ્વયં સામે લેવા નીકળ્યો.
રાજાએ રક્ષિતને જોયો, તેનો સત્કાર કર્યો. અને તેને અગ્ર-આસન બેસવા માટે આપ્યું. (अग्राहार = अग्राधार) जा रीते सर्व नगरवासीखोवडे अभिनंदन उरातो हस्तिस्कंध पर रहेलो તે રક્ષિત પોતાના ઘરે પહોંચ્યો. ત્યાં પણ બાહ્ય-અત્યંતર૫ર્ષદા તેનો આદર કરે છે. તેનું ધર પણ ચંદનકળશાદિથી સુશોભિત હતું. ત્યાં બહારની ઉપસ્થાનશાળામાં (બહાર બેસવાના સ્થાને) તે રહ્યો. લોકો તરફથી મળતા ભેટણાને સ્વીકારે છે. તે સમયે આવેલા સરખી ઉંમરવાળા એવા 20 બધા મિત્રોને તે જુએ છે. પરિવારવાળાઓએ રક્ષિતને જોયો અને અક્ષતપાત્ર-વસ્ત્રાદિરૂપ અર્ધ્યવડે તથા પ્રશસ્તપુષ્પોથી મિશ્ર એવા પાણી વગેરે દ્વારા તેની પૂજા કરી. (અર્થાત્ પરિવારે પુષ્પમિશ્રિત જલદ્વારા પગનું પ્રક્ષાલન કરી તેને પાત્ર-વસ્ત્રાદિ આપવાવડે પૂજા કરી.)
15
७२. स च रक्षितो यत्पिता तस्य जानाति तत्तत्रैवाधीतवान्, पश्चाद्गृहे न तीर्यते पठितुमिति गतः पाटलीपुत्रं तत्र चतुरो वेदान् साङ्गोपाङ्गानधीतवान् समस्तपारायणः शाखापारगो जातः, किं बहुना ?, 25 चतुर्दश विद्यास्थानानि गृहीतान्यनेन तदाऽऽगतो दशपुरं, ते च राजकुलसेवका ज्ञायन्ते राजकुले, तेन संविदितं राज्ञः कृतं यथैमि तदोच्छ्रितपताकं नगरं कृतं, राजा स्वयमेव अभिमुखो निर्गतः, दृष्टः सत्कारितः अग्रासनं च तस्मै दत्तम्, एवं स नगरेण सर्वेणाभिनन्द्यमानो वरहस्तिस्कन्धगत आत्मनो गृहं प्राप्तः, तत्रापि बाह्याभ्यन्तरिका पर्षदाद्रियते, तदपि चन्दनकलशादिशोभितं तत्र बाह्यायामास्थानशालायां स्थितः, लोकस्यार्धं प्रतीच्छति तदा वयस्या मित्राणि च सर्वानागतान् पश्यति दृष्टः परिजनेन च जनेन अर्घेण 30 ( अर्घ्येण ) पाद्येन ★ वदनकलसादि० इति टिप्पणके ।
1