________________
વિદ્યુમ્માલીદેવવડે પ્રતિમાનું અર્પણ (નિ. ૭૭૬) ૧૩૩ पौसइ समुद्दस्स मज्झे उप्पाइएण छम्मासे भमंतं, ताहे तेण तं उप्पाइयं उवसामियं सा य खोडी दिना, भणिओ य-देवाहिदेवस्स एत्थ पडिमा कायव्वा, वीतभए उत्तारिया, उदायणो राया, तावसभत्तो, पभावती देवी, वणिएहिं कहितं-देवाहिदेवस्स पडिमा करेयव्वत्ति, ताहे इंदादीणं करेंति, परसू ण वहति, पभावतीए सुयं, भणति-वद्धमाणसामी देवाहिदेवो तस्स कीरउ, जाहे आहयं ताव पुव्वनिम्माया पडिमा, अंतेउरे चेइयघरं कारियं, पभावती पहाया तिसंझं अच्चेइ, 5 अण्णया देवी णच्चइ राया वीणं वाएइ, सो देविए सीसं न पेच्छइ, अद्धिती से जाया, तओ वीणावायणयं हत्थओ भटुं, देवी रुट्ठा भणइ-किं दुट्ठ नच्चियं ?, निब्बंधे से सिटुं, सा भणतिकिं मम ?, सुचिरं सावयत्तणं अणुपालियं, अण्णया चेडिं बहाया भणति-पोत्ताइं आणेहि, ताए કર્યો. તે પેટી તેઓને આપી, અને કહ્યું—“આમાં જે પ્રતિમા છે, તે દેવાધિદેવની કરવા યોગ્ય છે.” (અર્થાત જગતમાં જે દેવાધિદેવ છે, તેની પ્રતિમા આ પેટીમાં છે એમ સમજવું.) પેટીમાં 10 રહેલ પ્રતિમાના પ્રભાવે તેઓ સમુદ્ર પાર કરી વીતભયનગરમાં ઉતર્યા. ત્યાં ઉદાયનરાજા હતો જે તાપસોનો ભક્ત હતો. તેને પ્રભાવતી દેવીનામે રાણી હતી. વેપારીઓએ કહ્યું-“દેવાધિદેવની પ્રતિમા કરવાની છે.” (અર્થાત્ આ પેટીમાં દેવાધિદેવની પ્રતિમા છે.) ત્યારે ઉદાયનરાજા વગેરે બધા ઇન્દ્રાદિની પ્રતિમા બનાવવા કુહાડી વડે પેટી તોડવાનો પ્રયત્ન કરે છે. (અર્થાત્ પોતાના ઇષ્ટદેવોને જ દેવાધિદેવ માની એમનું નામ લઈ પેટી તોડવાનો પ્રયત્ન કરે છે.) પરંતુ પેટીને 15 તોડવામાં કુહાડી સમર્થ બનતી નથી. આ વાત પ્રભાવતીદેવીએ સાંભળી તેણીએ કહ્યું – “ઈન્દ્રાદિ દેવાધિદેવ નથી પરંતુ વર્ધમાનસ્વામી જ દેવાધિદેવ છે તેથી તેની પ્રતિમા કરો.” જ્યારે એ પ્રમાણે કરે છે ત્યારે પેટી ઉઘડે છે અને તેમાંથી પૂર્વે બનાવેલ પ્રતિમા નીકળે છે. રાજા અંતઃપુરમાં ચૈત્યગૃહ કરાવે છે. પ્રભાવતી સ્નાનપૂર્વક ત્રિસંધ્યા પ્રતિમાની પૂજા કરે છે. ... એકવાર દેવી નાચે છે અને રાજા વીણા વગાડે છે. તે સમયે રાજા નાચતી દેવીનું મસ્તક 20. જોતો નથી. તેથી તેને અવૃતિ થાય છે. હાથમાંથી વીણાવાદન નીચે પડી જાય છે. ગુસ્સે થયેલી દેવી કહે છે – “શું નૃત્ય બરાબર નથી ?” ઘણો આગ્રહ કરવાથી રાજાએ રાણીને વાત કરી. તેણીએ કહ્યું–“હવે મારે વધુ જીવીને શું કામ છે? લાંબાકાળ સુધી શ્રાવકપણું પાળ્યું છે.” એકવાર
EE. पश्यति समदस्य मध्ये उत्पातेन षण्मास्या भ्रमत. तदा तेन तदत्पातिकं मपशमितं सा च पेटा दत्ता, भणितश्च-देवाधिदेवस्यात्र प्रतिमा कर्त्तव्या, वीतभये उत्तारिता, उदायनो राजा, तापसभक्तः, 25 प्रभावती देवी, वणिग्भिः कथितं-देवाधिदेवस्य प्रतिमा कर्तव्येति, तदेन्द्रदीनां कुर्वन्ति, परशुर्न वहति, प्रभावत्या श्रुतं, भणति-वर्धमानस्वामी देवाधिदेवस्तस्य क्रियतां यदा आहतं तावत्पूर्वनिर्मिता प्रतिमा, अन्तःपुरे चैत्यगृहं कारितं, प्रभावती स्नाता त्रिसन्ध्यमर्चयति, अन्यदा देवी नृत्यति राजा वीणां वादयति, स देव्याः शीर्ष न प्रेक्षते, अधृतिस्तस्य जाता, ततो वीणावादनं हस्ताद् भ्रष्टं, देवी रुष्टा भणति-किं दुष्टं नृत्तं, निर्बन्धे तस्यै शिष्टं, सा भणति-किं मम ? सुचिरं श्रावकत्वमनुपालितम्, अन्यदा चेटी स्नाता 30 भणति-पोतान्यानय, तया