________________
કુમારનંદિનું પંચશૈલદ્વીપમાં ગમન (નિ. ૭૭૬) મા ૧૩૧ “थेरो भणति-एस वडो समुद्दकूले पव्वयपादे जाओ, एयस्स हेतुण एयं वहणं जाहिति, तो तुम अमूढो वडे विलग्गेज्जासि, ताहे पंचसेलगाओ भारंडपक्खी एहिति, तेसिं जुगलस्स तिन्नि पाया, ततो तेसु सुत्तेसु मज्झिल्ले पादे सुलग्गो होज्जाहि पडेण अप्पाणं बंधिउं, तो ते तं पंचसेलयं णेहिंति, अह तं वडं न विलग्गसि तो एयं वहणं वलयामुहं पविसिहित्ति तत्थ विणस्सिहिसि, एवं सो विलग्गो, णीओ य पक्खीहि, ताहे ताहिं वाणमंतरीहिं दिट्ठो , रिद्धी य से दाइया, सो 5 पगहिओ, ताहिं भणिओ-न एएण सरीरेण अम्हे भुंजामो, किंचिज्जलनपवेसादि करेहि, जहा पंचसेलाधिपती होहिसि, तोऽहं किह जामि ?, ताहिं करयलपुडेण नीओ सउज्जाणे छड्डिओ, ताहे लोगो आगंतूण पुच्छइ, ताहे सो भणति – "दिलै सुयमणुभूयं जं वित्तं पंचसेलए दीवे' કાળું-કાળું દેખાય છે.” વૃદ્ધપુરુષે કહ્યું–આ વટવૃક્ષ સમુદ્રકિનાર પર્વતની તળેટીએ ઉત્પન્ન થયું છે, આની નીચેથી આ વહાણ પસાર થાય ત્યારે તારે ચૂક્યા વગર આ વૃક્ષ ઉપર ચઢવાનું રહેશે. 10 તે વૃક્ષ ઉપર પંચશૈલદ્વીપથી ભારંડપક્ષીઓ આવશે, તે યુગલપક્ષીઓને (એક જ શરીરમાં બે જીવ હોવાથી યુગલ પક્ષી કહેવાય છે) ત્રણ પગો હશે. તે પક્ષીઓ જ્યારે સુઈ જાય ત્યારે મધ્યમ પગ ઉપર તારે વસ્ત્રના ટુકડાવડે પોતાને બાંધીને લટકી જવું. તેથી તે પક્ષીઓ તને પંચશૈલદ્વીપમાં લઈ જશે. જો તું આ વૃક્ષ ઉપર ચઢી નહીં શકે તો આ વહાણ આગળ જતા પાણીની ગોળ-ગોળ ભમરીઓમાં પ્રવેશશે અને તેમાં તું મૃત્યુ પામીશ.”
વટવૃક્ષ નીચે વહાણ આવતા તે વૃક્ષ ઉપર ચઢી ગયો અને પક્ષીઓ તેને દ્વીપમાં લઈ ગયા. ત્યાં તે વ્યંતરીઓએ તેને જોયો અને પોતાની ઋદ્ધિ કુમારનંદીને દેખાડી. આ બધું જોઈ તે વધારે આસક્ત થયો. વ્યંતરીઓએ કહ્યું – “તારા આ શરીર સાથે અમે ભોગો ભોગવીશું નહીં, તું અગ્નિપ્રવેશાદિ એવું કંઈક કરી જેથી પંચશલાધિપતિ થાય.” કુમારનંદીએ પૂછ્યું – “હું અહીંથી મારા સ્થાને કેવી રીતે જાઉં ?” ત્યારે વ્યંતરીએ પોતાના કરતલપુટવડે લઈ કુમારનંદીને પોતાના 20 ઉદ્યાનમાં મૂક્યો. લોકો આવીને તેને પૂછવા લાગ્યા. ત્યારે તેણે તે પંચશૈલદ્વીપમાં જે જોયું, સાંભળ્યું, અનુભવ્યું, કે જે જાણ્યું તે સર્વલોકોને કહેવા લાગ્યો. ત્યાર પછી મિત્રના અટકાવવા છતાં
६४. स्थविरो भणति-एष वट: समुद्रकूले पर्वतमूले जातः, एतस्याधस्तात् एतत् प्रवहणं यास्यति, तत् त्वममूढो वटे विलगेः, तत्र पञ्चशैलात् भारण्डपक्षिण एष्यन्ति, तयोर्युगलयोस्त्रयः पादाः, ततस्तेषु सुप्तेषु मध्यमे पादे सुलग्नो भवेः पटेनात्मानं बवा, ततस्ते त्वां पञ्चशैलं नेष्यन्ति, अथ तं वटं न 25 विलगिष्यसि तदा एतत् प्रवहणं वलयामुखं प्रवेक्ष्यति इति तत्र विनङ्ख्यसि, एवं स विलग्नः, नीतश्च पक्षिभिः, तदा ताभ्यां व्यन्तरीभ्या दृष्टः ऋद्धिश्चास्मै दर्शिता, स प्रगृद्धः, ताभ्यां भणित:-नैतेन शरीरेणावां भुज्वहे, किञ्चिज्ज्वलनप्रवेशादि कुरु, यथा पञ्चशैलाधिपतिर्भविष्यसि इति, तदहं कथं यामि, ताभ्यां करतलपुटेन नीतः स्वोद्याने त्यक्तः, तदा लोक आगत्य पृच्छति, तदा स भणति-'दृष्टं श्रुतमनुभूतं यवृत्तं • पञ्चशैले द्वीपे'
15