________________
આવશ્યકી અને નૈષેબિકીનો અર્થ સમાન છે (ભા. ૧૨૧-૧૨૨) શીક ૩૯ - તક્ષે વાર્થો વર મદ
जो होइ निसिद्धप्पा निसीहिया तस्स भावओ होइ ।
अणिसिद्धस्स निसीहिय केवलमेत्तं हवइ सद्दो ॥ १२१ ॥ (भा०) व्याख्या : यो भवति निषिद्धात्मा-निषिद्धो मूलगुणोत्तरगुणातिचारेभ्यः आत्मा येनेति समासः, नैषेधिकी 'तस्य' निषिद्धात्मनो भावतः' परमार्थतो भवति, न निषिद्धोऽनिषिद्धः उक्तेभ्य 5 एवातिचारेभ्यः तस्य अनिषिद्धस्य-अनुपयुक्तस्यागच्छतः नैषेधिकी, किम् ? – 'केवलमेत्तं हवइ सद्दो' केवलं शब्दमात्रमेव भवति, न भावत इति गाथार्थः ॥ ___ आह-यदि नामैवं तत एकार्थतायाः किमायातमिति ? उच्यते, निषिद्धात्मनो नैषेधिकी भवतीत्युक्तं, स च -
आवस्सयंमि जुत्तो नियमणिसिद्धोत्ति होइ नायव्वो ।
अहवाऽवि णिसिद्धप्पा णियमा आवस्सए जुत्तो ॥१२२॥ दारं (भा०) व्याख्या : 'आवश्यके' मूलगुणोत्तरगुणानुष्ठानलक्षणे युक्तः 'नियमनिसिद्धोत्ति होइ नायव्यो' नियमेन निषिद्धो नियमनिषिद्ध 'इति' एवं भवति ज्ञातव्यः, आवश्यिक्यपि चावश्यकयुक्तस्यैवेत्यत एकार्थतेति । अथवेति प्रकारान्तरदर्शनार्थः, अपिशब्दस्य व्यवहितः सम्बन्धः, निषिद्धात्माऽपि પાલન માટે જે વસતિમાં પ્રવેશ કરતો હોવાથી નિસીહિ પણ અવશ્યકર્તવ્યરૂપ વ્યાપાર માટે જ 15 હોવાથી આવશ્યક અને ઔષધિકીનો અર્થ સમાન થાય છે.)]૧૨ll
અવતરણિકા : આથી જ બંનેના સમાન અર્થ છે કારણ કે કહ્યું છે કે કે.
ગાથાર્થ : જેનો આત્મા નિષિદ્ધ છે તેની જ ભાવથી નિસીહિ થાય છે. અનિષિદ્ધાત્માની નિસાહિ માત્ર શબ્દરૂપ છે.
ટીકાર્થ : જે નિષિદ્ધ–આત્મા છે અર્થાત જેણે મૂળ–ઉત્તરગુણોના અતિચારો નિષેધ્યા છે. 20 તે આત્માની નિશીહિ પરમાર્થથી નિતીતિ છે. પરંતુ ઉક્ત અતિચારોથી અનિષિદ્ધ-આત્માની અર્થાત્ ઉપયોગ વિના પ્રવેશ કરતા આત્માની નિશીહિ શબ્દમાત્ર જ હોય છે, ભાવથી નહીં. ll૧૨૧il
અવતરણિકા : શંકા : નિશીહિ જો નિષિદ્ધ-આત્માની જ હોય તો પણ આવશ્યકી અને નિશીહિ આ બંનેનો એક જ અર્થ કેવી રીતે થઈ જાય ?
સમાધાન : નિષિદ્ધ-આત્માની નિશીહિ થાય છે એવું કહ્યું છે અને તે નિષિદ્ધ-આત્મા 25 (કોણ કહેવાય તે આ ગાથામાં જણાવે છે) છે - ગાથાર્થ : આવશ્યકમાં યુક્ત હોય તે નિયમથી નિષિદ્ધ જાણવા યોગ્ય છે, અથવા નિષિદ્ધ આત્મા નિયમથી આવશ્યક યોગોમાં યુક્ત હોય છે.
ટીકાર્થ: મૂળગુણ અને ઉત્તરગુણોના અનુષ્ઠાનરૂપ આવશ્યકયોગોમાં યુક્ત આત્મા નિયમથી નિષિદ્ધ જાણવો તથા આવશ્યકી પણ આવશ્યકયોગોમાં યુક્ત આત્માને જ હોય છે. તેથી બંનેનો 30 અર્થ એક જ થાય છે. “અથવા” શબ્દ અન્ય પ્રકારે એકાWતા જણાવવા માટે છે. “પ” શબ્દનો