________________
सामायिना श्रवशनुं इज (नि. ७४७-७४८)
“कारणान्यथोपन्यासस्तु संयमे सत्यपि तपसि प्रवृत्तिः कार्य्येत्यमुनाऽंशेन प्राधान्यख्यापनार्थमेवेत्यलं प्रसङ्गेन, तयोश्च संयमतपसोः 'पावकम्मअग्गहणं 'ति पापकर्माग्रहणं कर्मविवेकश्च तथा 'कारणं' निमित्तं प्रयोजनं यथासङ्ख्यम्, उक्तं च परममुनिभिः - 'संयमे अणण्यफले, तवे वोदाणफले' इत्यादि, अणण्हयः-अनाश्रवः वोदाणं- कर्मनिर्जरा, कर्मविवेकस्य च प्रयोजनम् 'असरीरया चेवेति अशरीरतैव, चः पूरणार्थः इति गाथार्थ: ॥
साम्प्रतं विवक्षितमर्थमुक्तानुवादेन प्रतिपादयन्नाह
कम्मविवेगो असरीरयाय असरीरया अणाबाहा[ हाए ] । हो अणबाहनिमित्तं अवेयणमणाउलो निरुओ ॥ ७४७ ॥
नीरुयत्ताएं अयलो अयलत्ताए य सासओ होइ । सासंयभावमुवगओ अव्वाबाहं सुहं लहइ || ७४८ ॥ दारं ॥
८१
व्याख्या : 'कर्मविवेकः' कर्मपृथग्भावः अशरीरतायाः कारणम्, अशरीरता 'अणाबाहाए' 'त्ति अनाबाधायाः कारणं भवति, 'अनाबाधनिमित्तम्' अनाबाधकार्यं, निमित्तशब्दः कार्यवाचकः, 10 तथा च वक्तारो भवन्ति - अनेन निमित्तेन - अनेन कारणेन मयेदं प्रारब्धम्, अनेन कार्येणेत्यर्थः, ततश्च भवत्यनाबाधकार्यम्, 'अवेदनः ' वेदनारहितो, जीव इति गम्यते, स चावेदनत्वाद् 'अनाकुलः' अविह्वल इत्यर्थः, अनाकुलत्वाच्च नीरुग्भवतीति गाथार्थः ॥
તપમાં પ્રવૃત્તિ કરવા યોગ્ય છે.” એ અપેક્ષાએ તપની પ્રધાનતા દેખાડવા માટે છે. વધુ ચર્ચાથી સર્યું. તથા તે સંયમ અને તપનું ફળ ક્રમશઃ પાપકર્મનું અગ્રહણ અને કર્મનિર્જરા છે. તીર્થંકરોએ કહ્યું છે -“સંયમનું ફળ અનાશ્રવ અને તપનું ફળ કર્મનિર્જરા છે.” કર્મનિર્જરાનું ફળ અશરીરતા .४ छे. भूणमां "च" शब्द छंहनी पूर्ति मारे छे. ॥७४६ ॥
5
-
15
અવતરણિકા : આ વિવક્ષિત અર્થને કહેવાયેલ અર્થના અનુવાદવડે પ્રતિપાદન કરતાં કહે છે 20 ગાથાર્થ : કર્મનિર્જરા અશરીરતાનું કારણ છે. અશરીરતા અનાબાધનું કારણ છે. અનાબાધનું કાર્ય અવેદના છે, અવેદનાથી અનાકુલતા અને અનાકુલતાથી જીવ નિરોગી થાય છે.
ટીકાર્થ : કર્મવિવેક એટલે આત્માથી કર્મનો ભેદ થવો. તે અશરીરતાનું કારણ છે. અશરીરતા અનાબાધનું કારણ છે. અનાબાધનું નિમિત્ત અર્થાત્ અનાબાધનું કાર્ય, અહીં નિમિત્તે શબ્દ “કાર્ય” અર્થને જણાવનાર છે, કારણ કે લોકમાં પણ બોલનારા છે કે “सा निमित्ते अर्थात् आ अर्थ 25 માટે મારાવડે આ આરંભાયું છે.’ તેથી અનાબાધનું કાર્ય વેદનારહિત જીવ છે. (અર્થાત્ અનાબાધથી જીવ વેદનારહિત થાય છે.) તે જીવ વેદનારહિત હોવાથી આકુલતા વિનાનો થાય છે અને અનાકુલ होवाथी निरोगी थाय छे. ॥७४७ ॥
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે.