________________
૯૨ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) विस्तरेण, गमनिकामात्रमेतत् । 'सेसाण' मित्यादि शेषाणामपि नयानां सङ्ग्रहादीनां लक्षणमिदं શ્રપુત “વફ્ટ' મથાસ્થ ત્યર્થ નાથાર્થ: ..
संगहियपिंडियत्थं संगहवयणं समासओ बेंति ।
वच्चइ विणिच्छियत्थं ववहारो सव्वदव्वेसुं ॥ ७५६ ॥ व्याख्या : आभिमुख्येन गृहीतः-उपात्तः सङ्गृहीतः पिण्डितः-एकजातिमापन्नः अर्थोविषयो यस्य तत्सङ्ग्रहीतपिण्डितार्थ सङ्ग्रहस्य वचनं सङ्ग्रहवचनं 'समासतः' सङ्कपतः, ब्रुवते तीर्थकरगणधरा इति, एतदुक्तं भवति-सामान्यप्रतिपादनपरः खलु अयं सदित्युक्ते सामान्यमेव प्रतिपद्यते न विशेषान्, तथा च मन्यते-विशेषाः सामान्यतोऽर्थान्तरभूताः स्युरनान्तरभूता वा?,
यद्यर्थान्तरभूताः न सन्ति ते, सामान्यादर्थान्तरत्वात्, खपुष्पवत्, अथानान्तरभूताः सामान्यमानं 10 છું.” વગેરે બધા જ પ્રકારના વિકલ્પો નૈગમનય સ્વીકારે છે. (૨) પ્રસ્થકઃ આ ધાન્યને માપવાનું
સાધનવિશેષ છે. તેને બનાવવા માટેનું લાકડું જ્યારે વૃક્ષરૂપે હોય ત્યારે આ નય તે વૃક્ષને પ્રસ્થક કહે છે. તે માટેના લાકડાંને કાપવા જ્યારે વ્યક્તિ જતી હોય ત્યારે ખરેખર તો લાકડું લેવા જતી હોવા છતાં આ નય “પ્રસ્થક લેવા જાય છે” એમ કહે છે. જ્યારે પ્રસ્થક માટેનું લાકડું પોતાના
ખભે નાંખીને આવતી હોય ત્યારે “આ પ્રસ્થક લાવી રહ્યી છે” એમ આ નય કહે છે. આમ, 15 વૃક્ષની અવસ્થા, લેવા જવાની અવસ્થા કે લાવવાની અવસ્થા વગેરે દરેક અવસ્થામાં નૈગમનય
પ્રસ્થક જ કહે છે. (૩) ગામનું ઉદાહરણ : વિવક્ષિત ગામમાં રહેનારી કેટલાક મુખ્ય વ્યક્તિઓને જોઈ આ નય “ફલાણું ગામ આવે છે.” એમ કહે છે.) વધુ ચર્ચાથી સર્યું. સંક્ષેપમાં જ વિવરણ કરવાનું છે. શેષ સંગ્રહાદિનયોનું લક્ષણ હવે કહીશ, તે તમે સાંભળો. II૭૫પા
ગાથાર્થ : (તીર્થંકર-ગણધરો) સંશોપથી સંગ્રહના વચનને સંગૃહીત અને પિંડિતાર્થવાળું કહે 20 છે. વ્યવહારનય સર્વદ્રવ્યોમાં વિનિશ્ચિતાર્થ માટે જાય છે.
a સંગ્રહનય : ટીકાર્થ : અભિમુખતાએ જે ગ્રહણ કરેલ હોય તે સંગૃહીત કહેવાય છે અને એકજાતિને પામેલ પિંડિત કહેવાય છે. આવો અર્થ=વિષય છે જેનો તે સંગૃહીત-પિડિતાર્થ, એવું સંગ્રહનું વચન
તીર્થંકર-ગણધરો સંક્ષેપથી કહે છે. કહેવાનો આશય એ છે કે – સામાન્યને સ્વીકારનારો આ નય 25 “સએ પ્રમાણે જ્યારે બોલાય ત્યારે સામાન્યને જ સ્વીકારે છે, પરંતુ વિશેષોને સ્વીકારતો
નથી. (અર્થાત્ આ નય સત્તા નામના સામાન્યને જ માને છે. આ સત્તા સામાન્યથી જુદા ઘટપટાદિ વિશેષોને માનતો નથી.) આ બાબતમાં તેમની માન્યતા આ પ્રમાણે છે કે, “ઘટ-પટાદિ વિશેષપદાર્થો સત્તારૂપસામાન્યથી જુદા છે કે એક છે? જો જુદા છે તો તે વિશેષો છે જ નહીં
કારણ કે સત્તારૂપ સામાન્યથી જેમ ખપુષ્પ જુદું હોવાથી વિદ્યમાન નથી તેમ આ વિશેષો પણ 30 જુદા હોવાથી વિદ્યમાન નથી. (સથી ભિન્ન હોવાથી અસત્ છે.) હવે જો એક જ છે એમ કહો