________________
તીર્થંકરો સામાયિક શા માટે કહે છે ? (નિ. ૭૪૩-૭૪૫)
૭૯
'तीर्थकरनामगोत्रं' तीर्थकरनामसञ्ज्ञं, गोत्रशब्दः सञ्ज्ञायां, कर्म मया वेदितव्यमित्यनेन कारणेन भाषत इति गाथार्थः ॥
तं च कहं वेइज्जइ ? अगिलाए धम्मदेसणाईहिं । बज्झइ तं तु भगवओ तइयभवासक्कत्ता णं ॥ ७४३ ॥
વ્યાવ્યા : પૂર્વવત્ ॥
णियमा मणुयगतीए इत्थी पुरिसेयरोव्व सुहलेसो । आसेवियबहुलेहिं वीसाए अण्णयएहिं ॥ ७४४ ॥ व्याख्या : पूर्ववदेव । इत्थं तीर्थकृतः सामायिक भाषणे कारणमभिधायाधुना गणभृतामाशङ्काद्वारेण तच्छ्रवणकारणं प्रतिपादयन्नाह -
गोयममाई सामाइयं तु किंकारणं निसामिन्ति ? । णाणस्स तं तु सुंदरमंगलभावाण उवलद्धी ॥ ७४५ ॥ व्याख्या : गौतमादयो गणधराः 'किंकारणं तु' किंनिमित्तं, किंप्रयोजनमित्यर्थः, सामायिकं ‘નિશામયન્તિ' શ્રૃત્તિ, અત્રોતે—નાળસ્વ' ત્તિ પ્રાકૃતજ્ઞા ચતુર્થાંથૅ પછી, તતવ્ર જ્ઞાનાય— કહે છે -) “તીર્થંકરનામગોત્ર' અહીં ગોત્ર શબ્દનો “સંજ્ઞા” અર્થ કરવો તેથી “તીર્થંકરનામ’ એ છે સંજ્ઞા જેની તે તીર્થંકરનામસંજ્ઞક કર્મ મારાવડે ભોગવવા યોગ્ય છે એમ જાણી સામાયિકાદિ 15 અધ્યયનો કહે છે. II૭૪૨॥
ગાથાર્થ : તે કેવી રીતે વેદાય છે ? અગ્લાનિ પૂર્વક ધર્મદેશનાદિવડે, તે તીર્થંકરનામકર્મ ભગવાનના (છેલ્લેથી) ત્રીજા ભવમાં જઈને બંધાય છે.
5
10
ટીકાર્થ : આ ગાથાની વ્યાખ્યા પૂર્વની જેમ જાણી લેવી. II૭૪૩
ગાથાર્થ : તીર્થંકરનામકર્મનો બંધ અવશ્ય મનુષ્યગતિમાં જ થાય છે. તે કર્મને બાંધનાર 20 શુભલેશ્યાવાળો જીવ સ્ત્રી, પુરુષ અથવા કૃત્રિમ નપુંસક હોય છે. અરિહંત-સિદ્ધ વગેરે વીશ
સ્થાનોમાંથી કોઈ એક-બે-ત્રણ અથવા સર્વ સ્થાનો આરાધી તીર્થંકરનામકર્મનો બંધ નિકાચિત કરે છે.
-
ટીકાર્થ : વ્યાખ્યા પૂર્વની જેમ જાણી લેવી. II૭૪૪। આ પ્રમાણે તીર્થંકરનું સામાયિક કહેવાનું કારણ કહીને હવે ગણધરોની આશંકા ઊભી કરી સામાયિકના શ્રવણનું કારણ પ્રતિપાદન કરતા 25 કહે છે
ગાથાર્થ : ગૌતમાદિ સામાયિકને કયા કારણથી સાંભળે છે ? તેઓ-જ્ઞાન માટે સામાયિકને સાંભળે છે. તે જ્ઞાન શુભ-અશુભ ભાવોની ઉપલબ્ધિનું નિમિત્ત બને છે.
ટીકાર્થ : શંકા : ગૌતમાદિ ગણધરો શા માટે સામાયિકને સાંભળે છે ?
સમાધાન : “નાળŔ” અહીં પ્રાકૃત હોવાથી ચતુર્થીના અર્થમાં ષષ્ઠી વિભક્તિ છે. તેથી 30