________________
૭૮ એક આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) उक्तमप्रशस्तं भावकारणम्, अधुना प्रशस्तमुच्यते
होइ पसत्थं मोक्खस्स कारणं एगदुविहतिविहं वा ।
तं चेव य विवरीयं अहिगारो पसत्थएणेत्थं ॥ ७४१ ॥ व्याख्या : भवति प्रशस्तं भावकारणं मोक्षस्य कारणमिति, तच्च 'एक' मित्येकविधं द्विविध 5 त्रिविधं वा, इदं पुनः 'तदेव' च संसारकारणम् असंयमादि विपरीतं द्रष्टव्यम्, एकविधं संयमः .
द्विविधं ज्ञानसंयमौ, त्रिविधं सम्यग्दर्शनज्ञानसंयमा इति, अधिकार:' प्रस्ताव: ‘प्रशस्तेन' भावकारणेन 'अत्र' सामायिकान्वाख्याने, मोक्षाङ्गत्वादस्येति । ततश्च प्रशस्तभावरूपं चेदं, कारणं च मोक्षस्य इति अधिकारभावनेति गाथार्थः ॥
___ इत्थं कारणद्वारे अधिकार प्रदर्श्य पुनः कारणद्वारसङ्गतमेव वक्तव्यताशेषमाशङ्का10 દાળrfમધિત્સુરી
तित्थयरो किंकारणं भासइ सामाइयं तु अज्झयणं ? ।
तित्थयरणामगोत्तं कम्मं मे वेइयव्वंति ॥ ७४२ ॥ . व्याख्या : तीर्थकरणशीलस्तीर्थकरः, तीर्थं पूर्वोक्तं, स 'किंकारणं' किंनिमित्तं भाषते सामायिकं त्वध्ययनं ?, तुशब्दादन्याध्ययनपरिग्रहः, तस्य कृतकृत्यत्वादिति हृदयम्, अत्रोच्यते15 અવતરણિકા : અપ્રશસ્ત ભાવકારણ કહ્યું. હવે પ્રશસ્ત ભાવકારણ કહેવાય છે ?
ગાથાર્થ : મોક્ષના કારણો પ્રશસ્ત ભાવકારણ છે. તે એક પ્રકારે, બે પ્રકારે અથવા ત્રણ પ્રકારે છે. (પૂર્વે જે કહ્યા) તે જ અહીં વિપરીત જાણવા. અહીં પ્રશસ્તવડે પ્રયોજન છે.
ટીકાર્થ : મોક્ષનું કારણ એ પ્રશસ્ત ભાવકારણ છે. અને તે એક પ્રકારનું, બે પ્રકારનું અથવા ત્રણ પ્રકારનું છે. પૂર્વે અસંયમાદિ જે સંસારકારણ કહ્યા તે જ વિપરીત પ્રશસ્તકારણ જાણવા. 20 એકપ્રકારે સંયમ, બે પ્રકારે જ્ઞાન અને સંયમ, ત્રણ પ્રકારે સમ્યગદર્શન-જ્ઞાન- અને સંયમ સામાયિકની
વ્યાખ્યાના અવસરે મોક્ષનું અંગ હોવાથી આ પ્રશસ્તભાવકારણનું જ પ્રયોજન છે તેથી જ અધિકારની ભાવના આ પ્રમાણે જાણવી કે “આ (સામાયિક) પ્રશસ્ત ભાવરૂપ છે. અને તે મોક્ષનું કારણ છે.” II૭૪૧
અવતરણિકા : આ પ્રમાણે કારણદ્વારમાં પ્રયોજનને દેખાડી પુનઃ કારણદ્વારને સંગત એવી 25 વકતવ્યતાશેષને આશંકા ઊભી કરીને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે
ગાથાર્થ : તીર્થકર શા માટે સામાયિકાધ્યયનને કહે છે ? (તેનો ઉત્તર) તીર્થંકરનામગોત્ર કર્મ મારે ભોગવવાનું છે.
ટીકાર્થ : તીર્થને કરવાના સ્વભાવવાળા જે હોય તે તીર્થકર, તીર્થનો અર્થ પૂર્વે કહેલ છે. તે તીર્થકર શા માટે સામાયિક-અધ્યયન કહે છે? કારણ કે તે પોતે તો કૃતકૃત્ય છે. “તું” શબ્દથી - 30 બીજા અધ્યયનો પણ જાણવા. (અર્થાત્ બીજા અધ્યયનો પણ શા માટે કહે છે? આ શંકાનું સમાધાન